ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Regional Science Center: પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુરૂવારના રોજ જુરાસિક વર્લ્ડ પર સાયન્ટિફિક-શો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો....
History Of Pepalu: બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલુ પેપળું ગામ સાથે વર્ષો જૂના ઈતિહાસ જોડાયેલો છે. અહીં 750 વર્ષ કરતા પણ વધારે સમયથી બેસતા વર્ષ અને ભાઈ બીજનો મેળો ભરાય છે. પેપળુંનો ઈતિહાસ રાજસ્થાનના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે. દુનિયા ભલે આધુનિક થઈ ગઈ હોય પરંતુ પેપળું ગામના લોકોએ 750 વર્ષ જૂની પરંપરાને આજે પણ સાચવી રાખી છે....
21 વર્ષથી ગાયબ છે સલમાનની અભિનેત્રી, રાતોરાત ફેમસ થઈ, બોયફ્રેન્ડ માટે દેશ છોડ્યો, સાધ્વી..
નોટની આ પટ્ટીમાં એવું તો શું ખાસ હોય છે, 75 વર્ષ પહેલા આ દેશે કરી હતી શરૂઆત
ત્રણ સગી બહેનોએ એક જ છોકરા સાથે કર્યા લગ્ન, ચાર્ટ બનાવી વિતાવે છે સમય