ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ambalal Patel Forecast: ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 8 ડીગ્રી નીચે જશે. કચ્છ અને નલિયા ઠંડાગાર બની જશે....
Gujarat Assembly Election: ગુજરાતમાં આગામી 1લી અને 5મી તારીખે વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી મે, 1960ના દિવસે બૃહદ મુંબઈમાંથી અલગ ગુજરાત રાજ્ય બનાવવામાં આવ્યું હતું અને વર્ષ 1962માં અહીં પહેલી વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો જોઈએ કેટલીક દુર્લભ તસવીરો......
Gujarat assembly election 2022: ચૂંટણી પંચના નવતર અભિગમથી ‘ફર્સ્ટટાઈમ વૉટર‘ની સંખ્યામાં વધારો. મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી દીધી છે અને વોટર આઈડી કાર્ડ મળ્યું નથી, તો અન્ય પુરાવા રજૂ કરી મતદાન કરી શકો છો....
Gujarat weather update: રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયતા તાપમાનમાં ઘટાડો નોંધાયો, આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો...
Gujarat Election 2022: કલેક્ટર કચેરી પાસે 100 વર્ષ જૂના ખીજડાના ઝાડ નીચે મામાદેવની સ્થાપના કરવામાં આવી છે. પ્રિન્સભાઈ વઘોરાની ચાર પેઢી મામાદેવની સેવા કરતી આવી છે. મામાદેવને રોજ અત્તર, સિગારેટ ચઢાવવામાં આવે છે. અહીંથી નીકળતા લોકો મંદિરે માથું ટેકવતા જાય છે....
Gujarat Weather Update: રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે રાજ્યમાં કડકડતી ઠંડીને ક્યારે પડશે? તે અંગે લોકો ઉત્સુકતા સાથે જાણવા માગે છે......
Gujarat Weather update: અત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છે. બોપરનું તાપમાન 32 થી 36 ડિગ્રી વચ્ચે રહે છે....
Gujarat Election 2022: ઉમેદવારો દ્વારા સભા, રેલી અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવતો હોય છે. આ દરમિયાન ઉમેદવારો લાખો રૂપિયાનો ખર્ચ ચૂંટણી પ્રચાર પાછળ કરી દેતા હોય છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારના ખર્ચ અને પ્રચાર પર નજર રાખવામાં આવતી હોય છે....
Gujarat weather forecast: રાજ્યમાં બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં ઠંડીને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે....
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: દિવ્યાંગ લોકોએ મતદાન મથકો પર ચોક્કસ પ્રકારની સુવિધા જોઈએ છે. તો આટલું કરવું પડશે...
Lili Parikrama: જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે લાખો લોકો ઉમટી પડ્યા છે, ત્યારે એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે....
Ahmedabad to Udaipur Train: રેલ્વે હાલની નોન-બ્રોડગેજ રેલ્વે લાઈનોને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી રહી છે. ત્યારે પશ્ચિમ રેલવેએ અસારવા-હિંમતનગર-ઉદેપુર અને લુણીધાર-જેતલસર સેક્શનનું ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ કર્યું છે....
Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અનુમાન, રાજ્યમાં આ તારીખથી ઠંડીની શરૂઆત થઈ જશે. આ વખતે ઠંડી 10 દિવસ વહેલી શરૂ થશે...
GSRTC: તહેવારની રજામાં પ્રવાસન સ્થળો ધમધમતા રહ્યા હતા. પરિવાર સાથે દિવાળીનો તહેવાર કરવા જતાં એસટી બસ સ્ટેશનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી. સુરતમાં સૌથી વધુ 2115 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અમદાવાદ સહિત 16 ડિવિઝનમાંથી વધારાની બસો દોડાવી હતી....
Gujarat Weather Update: રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે જ બેવડી ઋતુનો અહેસાસ થશે તેવું પણ જણાવ્યું છે....
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી
NMACCનું ઉદ્ઘાટન; 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'માં આ લોકોને મફતમાં એન્ટ્રી મળશે
શું સ્માર્ટવોચ હેક થઈ શકે છે? કયો ડેટા રહે છે ખતરામાં?