ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Gujarat Weather: છેલ્લા ઘણાં દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવે ઠંડીમાંથી આંશિક રાહત મળશે તેવી હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે....
Ahmedabad ban on paper cups: કોરોના બાદ ધંધાની ગાડી માંડ પાટ્ટા પર ચડી, પરંતુ એએમસીના નિર્ણયના કારણે પેપર કપ બનાવતા 1 હજાર યુનિટો બંધ થવાની આરે છે. કરોડો રૂપિયાના માલની સપ્લાય ઠપ થઇ...
Kullad Tea Cups: અમદાવાદમાં 20 જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ હવે ચાની ચુસ્કી કુલ્લડમાં લેવા માટે માંગ ઉઠી છે. જો કે કુલ્લડ બનાવતા કારીગરોને એડવાન્સ ઓડર મળી રહ્યા છે. કોરોના બાદ મંદીનો માહોલ હતો. પરંતુ હવે કુલ્લડની માંગ વધતા ફરી તેજી આવી છે....
Gujarat Winter: આગામી 48 કલાક નલિયામાં કોલ્ડવેવની આગાહી છે. ત્યારે શા માટે રાજ્યમાં નલિયાનું તાપમાન નીચું રહે છે....
નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રએ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂ.75 લાખનું ઐતિહાસિક દાન કર્યું છે....
Ahmedabad News: અમદાવાદના ઓગણજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં 600 એકર વિસ્તારમાં વિવિધ કલાકૃતિ અને પ્રદર્શનો રાખવામાં આવ્યા છે. આ વિવિધ કલાકૃતિ અને મુદ્રાઓ લોકોને આકર્ષિત રહી છે. તેટલું જ નહીં, આ સાથે જ પ્રેરણા અને સંદેશો આપી રહી છે....
Gujarat Weather Updates: 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી...
પ્રમુખસ્વામી નગરમાં મુકાયેલી આ તસવીર 11 વર્ષની બાળકીથી માંડી 75 વર્ષનાં વૃદ્ધા પણ આ સેવામાં જોડાયા હતા.બહેનોએ ‘બબલ વ્રેપ’ પેઈન્ટિંગ પુરું કરવા મેરેથોનની જેમ ‘સેવાથોન’ એટલે એક ‘સેવાથોન’માં સતત 100 કલાક સુધી સેવા આપી છે...
Gujarat Weather Update: ડિસેમ્બરની શરૂઆતમાં જે ઠંડી પડવી જોઈએ તે આ તારીખ પછી જોવા મળશે. આ ઠંડી જાન્યુઆરી મહિના સુધી રહેશે....
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: સ્વચ્છતા જળવાય રહે તે માટે 1700 ડસ્ટબિન મુકવામાં આવ્યા છે. પરંતુ આ ડસ્ટબીનની પણ વિશેષતા છે વેસ્ટ માંથી બેસ્ટ બનાવવામાં આવ્યા છે....
Gujarat weather news: 20 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે પરંતુ અત્યારે તાપમાન હોવું જોઈએ તેનાથી 5 ડિગ્રી આસપાસ તાપમાન વધુ રહે છે....
Gujarat weather forecast today: હવામાન વિભાગની આગાહી, આજે ગુજરાતના આ ભાગોમાં કમોસમી વરસાદની શકયતા; અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય...
Ahmedabad airport: SVPI એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો, સૌથી વધુ ચૂંટણી પ્રચાર માટે ચાર્ટર પ્લેનનો ઉપયોગ...
Gujarat weather news: દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સક્રિય થયું છે. તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે....
Ahmedabad News: એરપોર્ટ પર સંબંધીને લેવા-મૂકવા જઇ રહ્યા છો? તો તમે પણ મેળવી શકો છો આ સુવિદ્યા....
રુ.100થી સસ્તો આ શેર થેલા ભરી ભરીને કમાણી કરાવશે, બ્રોકરેજ હાઉસનો દાવો
માવઠું વિરામ લેતા પહેલા આજે તોફાની મિજાજ બતાવે તેવી વકી, પછી ગરમી વધશે
દૈનિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ