ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Gujarat weather updates: ફેબ્રુઆરી મહિનામાં સુર્યનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે સામે આવ્યું હવામાન વિભાગનું અનુમાન. 3 દિવસ બાદ તાપમાનમાં થશે આવો ફેરફાર...
Gujarat weather updates: ફેબ્રુઆરીમાં રેકોર્ડબ્રેક ગરમીથી શેકાયું ગુજરાત. ફેબ્રુઆરીમાં ઠંડા રહેતા શહેરો તપવા લાગ્યા. છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરીનો મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો....
Canceled 700 Licenses:લાયસન્સ રદ કરવા માટે અમદાવાદ આરટીઓને 850 દરખાસ્ત મળી. RTOએ એક જ ઝાટકે 700 લાયસન્સ રદ કર્યા. જાણો શું છે કારણ?...
Heart attack: કોરોનાની પોસ્ટ ઈફેક્ટ, કોરોના થયા બાદ સારું થઈ જાય છે પરંતુ સારું થઈ ગયું એવું માની લેવું નહિ. કોરોના બાદ નાની-નાની જે ધમની શિરા હોય એની અંદર બ્લડ કલોટિંગ થાય એટલે જામી જાય...
Gujarat weather news: શિયાળો પૂર્ણ થવા તરફ છે ઉનાળાની શરૂઆત માર્ચ મહિનાથી થઈ જશે. ધીમે ધીમે તાપમાન વધવા લાગશે. પરંતુ ચાલુ વર્ષે ઠંડી પણ રેકોર્ડ બ્રેક પડી છે અને હવે ઉનાળો પણ આકરો રહેવાના એંધાણ છે...
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી છે અને ફેબ્રુઆરીના અંત સુધી આમ રહેશે, જે બાદ માર્ચથી આકરા ઉનાળાની શરુઆત થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આકરા ઉનાળા વચ્ચે ચોમાસા અંગે પણ હવામાન એક્સપર્ટ દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે....
એક જ દિવસમાં 267 ફ્લાઇટ્સ સાથે 37696 મુસાફરો અવરજવર કરી...
Geeta Mandir Bus Port: વર્ષ 2015માં ગીતા મંદિર બસ પોર્ટને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા આઠ વર્ષથી અહીં મુસાફરો માટે બનાવવામાં આવેલો વેઇટિંગ રૂમ બંધ છે. તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યુ હોય તેમ લાગે છે....
Ahmedabad district administration: અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે અરજદારએ સ્ટેમ્પ ડ્યુટી ભરી નથી. તેવા અરજદારોને નોટિસ આપી છે કે, સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના દસ્તાવેજ છોડાવી લે. 1998થી માંડીને 2022 સુધી વર્ષ બાદ પણ 12,000થી વધુ અરજદારોએ સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવી નથી....
Gujarat Weather Today: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રે બરફીલી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે સવારે ગરમી અનુભવાઈ રહી છે. આવામાં રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં નલિયાનું લઘુત્તમ તાપમાન અમદાવાદ અને ગાંધીનગર કરતા ઊંચું નોંધાયું છે....
Gujarat ST: '8 લાખ કિલોમીટર પૂર્ણ થયા બાદ એસટી બસને સ્ક્રેપમાં નાખવામાં આવે છે. પરંતુ 8 લાખ કિલોમીટર પૂર્ણ થયા બાદ પણ બસની કન્ડિશન સારી હોય તો બસને ઉપયોગમાં લેવામાં આવે છે અને નિગમની પોલિસી પ્રમાણે નવી બસો આવે ત્યારે જૂની બસને સ્ક્રેપ મૂકી દેવામાં આવે છે.'...
Ambalal patel forecast: ગરમીને લઇને અંબાલાલે કરી મોટી આગાહી, આ વખતે કેવી પડશે ગરમી? મહત્તમ તાપમાન ક્યાં સુધી પહોંચશે?...
Surat Railway Station: સુરતનું રેલવે સ્ટેશન એક મલ્ટી-મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલ્વે સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. તેમાં સુરતનો પણ સમાવેશ થાય છે. ત્યારે આગામી 2027 સુધીમાં તમામ કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે....
World Cancer Day: આરોગ્યમંત્રીએ કૅન્સરગ્રસ્ત બાળકની ડૉક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરી. કલ્પે એપ્રન અને સ્ટેથોસ્કોપ પહેરીને કૅન્સર વોર્ડમાં રાઉન્ડ લઇ બાળ દર્દીઓ સાથે સંવાદ સાધીને સ્વાસ્થ્ય તપાસની અનુભૂતિ કરી...
Indian Railway: ગુજરાતમાં ટ્રેન અકસ્માત રોકવા માટે રેલવે વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંતર્ગત અમદાવાદથી મુંબઈના ટ્રેકની આજુબાજુ તારથી ફેન્સિંગ લગાવવામાં આવશે....
મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આજનો દિવસ
અદાણી જૂથ વિશે વધુ એક મોટા સમાચાર, શા માટે સ્ટોક એક્સચેન્જે આ સ્પષ્ટતા માગી?
એપ્રિલ 2023માં 5 ગ્રહોના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ફાયદો