ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ambalal Patel Aagahi: અંબાલાલ પટેલની મોટી આગાહી. માર્ચથી મે મહિનામાં માવઠુ, ગરમી, અને ચક્રવાત. ક્યારથી પડશે કાળઝાળ ગરમી? ક્યાં સુધી પહોંચશે પારો? ક્યારે સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે અને ઉંચા મોજા ઉછળશે...
Gujarat weather forecast on holi: શું હોળી પર ફરી વળેશે માવઠાનું પાણી? 7 માર્ચે ક્યા-ક્યા જિલ્લામાં છે કમોસમી વરસાદની આગાહી? આગામી 4 દિવસ માવઠાની આગાહી યથાવત...
બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. જેના લીધે રોગચાળો વધી રહ્યો છે. સાથે જ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે....
જો પાર્સલ, ગિફ્ટ, બર્થ ડે કેક પહોંચાડવાની હશે તો પોસ્ટ વિભાગ પહોંચાડી આપશે, હવે પોસ્ટ વિભાગે શરૂ કરી સેમ ડે ડિલિવરી...
Ambalal Patel Weather Forecast: 4થી 8 માર્ચ દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને સામાન્ય વરસાદ થશે. 14 અને 15 માર્ચે પણ વાતાવરણમાં પલટો આવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી...
Gujarat weather forecast:'રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે.'...
મસ્કતથી બાંગ્લાદેશ જતી સલામ એરની ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. મુસાફરની તબિયત લથડતા તેને સમયસર સારવાર મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો....
ST BUS: એસટી નિગમ હોલી-ધૂળેટી વધારાની 1200 જેટલી વધારાની બસ દોડાવશે...
Ahmedabad News: 'મારું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ' બનાવવા ઝુંબેશ ચાલી રહી છે....
Gujarat Weather Summer 2023: ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ કહી શકાય ત્યારે જ આકરી ગરમી પડી રહી છે. ત્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4થી 6 ડિગ્રી વધુ છે....
Dog Bite Case In Ahmedabad: મદાવાદ શહેરમાં ઢોરનો ત્રાસ તો છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે, અનેસ હવે સાથે સાથે શ્વાનનો ત્રાસ પણ વધતો જાય છે. શ્વાનના બચકું ભરવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 4 હજાર કેસ નોંધાયા છે....
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન, માર્ચના પહેલા સપ્તાહમાં માવઠાની સંભાવના. ગુજરાતના આ ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા....
આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. દર વર્ષે અમમદાવાદના સ્થાપના દિવસે અમદાવાદના માણેકચોકમાં આવેલ ગુરુ માણેકનાથજીની સમાધિ સ્થળે આરતી કરવામાં આવે છે...
Gujarat Weather Updates: માર્ચના પહેલા સપ્તાહથી ઉનાળાની શરૂઆત. આકરી ગરમી વચ્ચે વારંવાર વાતાવરણ બદલાવ જોવા મળશે. ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે. સાથે જ માવડું થવાની સંભાવના....
Paperless Western Railway: વેસ્ટર્ન રેલવે હવે ડિજીટલ તરફ આગળ વધ્યું છે, હવે 298 ટ્રેન માટે TTEને હેન્ડહેલ્ડ ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપયોગથી મુસાફરોની આવા-ગમનને વધારે પારદર્શી બનાવી શકાશે....
રુ.100થી સસ્તો આ શેર થેલા ભરી ભરીને કમાણી કરાવશે, બ્રોકરેજ હાઉસનો દાવો
માવઠું વિરામ લેતા પહેલા આજે તોફાની મિજાજ બતાવે તેવી વકી, પછી ગરમી વધશે
દૈનિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ