ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
FIFA Worldcup 2022 Opening Ceremony: વિશ્વભરમાં ફૂટબોલ ફેન્સ માટે ઉત્સવ શરૂ થઇ રહ્યો છે. કતારમાં આજથી (20 નવેમ્બર) ફીફા ફૂટબોલ વર્લ્ડકપ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે. ...
Aus vs Eng : ઈંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યાના એક સપ્તાહની અંદર જ તેને ODI સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચની શ્રેણીમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. શનિવારે રમાયેલી બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે સ્ટીવ સ્મિથની 94 રનની ઇનિંગના આધારે 8 વિકેટે 280 રન બનાવ્યા હતા. ...
કતારમાં રવિવારથી 22માં ફીફા ફૂટબોલ વર્લ્ડકપનો 20 નવેમ્બરથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. ફીફા વર્લ્ડકપ 20 નવેમ્બર 2022થી 18 ડિસેમ્બર 2022 સુધી કતારમાં રમાશે. ટૂર્નામેન્ટમાં 32 ટીમ ભાગ લેશે. કુલ 64 મેચ રમાશે...
ફૂટબોલ વર્લ્ડકપની આ 22મી સીઝન છે જેમાં 3.6 હજાર કરોડ રૂપિયાની કુલ પ્રાઇઝ મની વહેચવામાં આવશે. જો ક્રિકેટમાં રમાયેલ ટી-20 વર્લ્ડકપ અને આઇપીએલ સાથે તેની તુલના કરીએ તો આ ઘણી વધારે છે...
બીસીસીઆઇએ સીનિયર સિલેક્શન કમિટીને સસ્પેન્ડ કરીને સૌને ચોકાવી દીધા છે. ટી-20 વર્લ્ડકપ 2022માં ટીમ ઇન્ડિયાની હાર બાદ કેટલાક સવાલ ઉભા થયા હતા, આ વચ્ચે બોર્ડે એક્શન લીધુ છે...
Shami's wife Hasin Jahan : કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે યુટ્યુબને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની વિમુખ પત્ની હસીન જહાં વિરુદ્ધ ખાનગી, નિંદાકારક અને અપમાનજનક ટિપ્પણીઓ પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અગાઉ પ્રસિદ્ધ થયેલી આવી સામગ્રીને દૂર કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ...
IND vs NZ Washington Sundar: ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત સારી રહી નથી. ટી-20 સિરીઝની પ્રથમ મેચ વરસાદની ઝપેટમાં આવી છે. હવે બીજી મેચ 20 નવેમ્બર, રવિવારે રમાશે. પ્રથમ મેચમાં વરસાદ દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમના ખેલાડીઓ ફૂટબોલની મજા માણી રહ્યા હતા. ...
IND vs NZ T20I: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર સિમોન ડોલે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં નબળી વ્યવસ્થા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. અહીં કોમેન્ટ્રી બોક્સમાં ગંદી સીટોનો ફોટો શેર કરીને તેમણે આયોજકોને ફટકાર લગાવી હતી. તેમણે તેને શરમજનક પણ ગણાવ્યું છે. ...
Indian Cricket Team Split Captaincy: ભારતીય ક્રિકેટ ટીમમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળશે. ગયા શુક્રવારે જ સમગ્ર પસંદગીકારો સમિતિને હટાવી દેવામાં આવી હતી અને હવે નવા પસંદગીકારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદગી સમિતિને સંપૂર્ણ રીતે બદલવા ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ કેપ્ટનશીપને લઈને મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે....
Rohit Sharma T20I Match Captaincy: ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખાસ રહ્યુ નહતુ અને તે સેમિ ફાઇનલમાં હારીને બહાર થઇ ગઇ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કર્યુ છે....
India vs New Zealand 1st T20 Match: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 મેચ (1st T20) શુક્રવારે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહોતો. ટોસ ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 વાગ્યે થવાનો હતો અને મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી, ...
કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શુક્રવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની સીરિઝની પ્રથમ ટી-20 મેચ રમાશે. આ એક યંગ ટીમ ઇન્ડિયા છે, જે ભવિષ્યની તૈયારીને જોતા તૈયાર કરવામાં આવી છે....
જમ્મુ-કાશ્મીરનો ઔકીબ નબી તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર માટે વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળ્યા હતા.ઔકીબ નબીની બોલિંગની ખાસિયત એ છે કે તેની ઝડપ સિવાય તે સ્વિંગ બોલિંગમાં પણ મહારથ છે...
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં હેડ કોચ રાહુલ દ્રવિડને પણ બ્રેક આપવામાં આવ્યો છે. દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ન્યૂઝીલેન્ડ ગયા છે....
IPL 2023 Punjab Kings: પંજાબ કિંગ્સે આગામી સિઝન માટે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર વસીમ જાફરને ફરીથી બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા...
ભરૂચઃ નર્મદા નદીના તટમાં ફસાઈ કાર, બહાર કાઢવામાં આંટા આવી ગયા
રાજકોટ: એક શાળા એવી કે જ્યાં જન્મદિવસ પર વિદ્યાર્થી કરે છે યજ્ઞ
ગુજરાત પર તોળાતા ખતરાનું નામ શું હશે? વાવાઝોડાના અટપટા નામ કોણ-કેમ આપે છે?