ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
ઇશાન દિશામાં મંદિર કે પૂજા સ્થળ હોવું જોઈએ. ઘરની આ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિશામાં નિર્માણનો સીધો સંબંધ સ્વાસ્થ્ય, સુખ, ધન અને સંપત્તિ સાથે હોય છે. તેથી આ સ્થાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે....
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની કુદ્રષ્ટિ પડે તો શારીરિક, માનસિક તથા આર્થિક રૂપે મજબૂત થઈ શકે છે. શનિદેવની અશુભ છાયા પડે તો રાજા પણ રંક બની શકે છે. હિંદુ પંચાંગ અનુસાર જેઠ માસની અમાસના દિવસે સૂર્યદેવ અને છાયા પુત્ર શનિદેવનો જન્મ થયો હતો....
હિંદુ ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તે વ્યક્તિના અંતિમ સંસ્કારને લઈને કેટલાક નિયમો છે. આ વિધિઓ અંગે એવી માન્યતા છે કે અવસાન બાદ આત્માને મુક્તિ મળી જાય છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેની આત્મા પૃથ્વી પર ભટકતી રહે છે....
Numerology Suggestions: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે. ...
આ પોસ્ટ પર ભરતી કરવા માટે ઈસરોએ ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. જે માટે એક નોટીસ જાહેર કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી આ પોસ્ટ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલી રહી છે...
જો તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત બેંકમાં કામ કરવા માંગો છો, તો તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. એપ્લિકેશન લિંક એક્ટિવ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 જૂન, 2023 છે. તો ચાલો જાણીએ આ ભરતી સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી...
CISFમાં હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર માટેની ભરતી માટે ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ. નિયમ અનુસાર આરક્ષિત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રસ્તામાં પડેલા પૈસા ભવિષ્યમાં ઘટિત થનાર ઘટનાઓનો સંકેત આપે છે. કેટલાંક કેસમાં આ બાબત શુભ તો કેટલાક કેસમાં અશુભ સાબિત થાય છે. જ્યોતિશ પ્રીતિકા મૌજૂમદારે આ બાબતે વિગતવાર જાણકારી આપી છે....
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી દેશમાં વહીવટી સેવાઓ માટે દર વર્ષે પરીક્ષાઓનું આયોજન કરે છે. જેને સિવિલ સર્વિસ પરીક્ષા કહેવામાં આવે છે. સિવિલ સર્વિસની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે...
ભારતીય સેનાએ 138 TGC માટે કુલ 40 ભરતી બહાર પાડી છે. જો તમે સંબંધિત ક્ષેત્રે એન્જિનિયરીંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો...
આ સૌથી મહત્વનું અને આવશ્યક પગલું છે. જો તમે કોઇ બેંકમાંથી લોન લઇ રહ્યા છો તો તેના માટે ઔપચારિકતા શું છે, લોનનો વ્યાજદર કેટલો છે, પેબેક શિડ્યુલ શું છે અને અન્ય ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ચાર્જિસ શું છે બધું જાણ્યા પછી જ આગળ વધો...
ઓરેકલ પાર્ટનરશિપ અને બેલેન્સ સૂચવે છે. તે સૂચવે છે કે, તમે તમારા સંબંધોમાં સુમેળ અને જોડાણના સમયગાળામાં પ્રવેશ કરી શકો છો. તમને બે લોકો વચ્ચે વિવાદમાં મધ્યસ્થી કરવા માટે પણ કહેવામાં આવી શકે છે. રીડિંગ મુસાફરી અને મૂવમેન્ટ સૂચવે છે. તમને તમારા જૂના રોકાણોમાંથી લાભ મળી શકે છે....
Money mantra 15 May: નોકરી ધંધામાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. માર્ગમાં આવતા અવરોધો જાતે જ દૂર થઈ જશે. ટીમ કામમાં વધારો કરશે. તમારા કોન્ટેક્ટ્સનો તમને લાભ મળી શકશે. કામકાજની સ્થિતિ જળવાઈ રહેશે. લાંબાગાળાની યોજનાઓને વેગ મળશે. ધનલાભ થવાની શક્યતા છે. વ્યાવસાયિકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે....
MSSC vs Bank FD: બજેટ 2023 દરમિયાન મહિલાઓ માટે સરકારે ખાસ સેવિંગ સ્કીમ શરું કરી છે. જોકે આ યોજના ફક્ત બે વર્ષ માટે જ છે તેવામાં એ સમજી લેવું જોઈએ કે આટલા જ સમયાગાળા માટે બેંક એફડીમાં રોકાણ કરાય કે પછી આ સરકારી યોજનામાં? શેમાં તમને વધુ વળતર મળે?...
ઘરની મુખ્ય સમસ્યા ઘરની અંદર રહેતા ઉંદર, મચ્છર, વંદા અને માખીઓ છે, જેને અવગણી શકાય નહીં. આ વસ્તુઓ માનવ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આમ તો આ સમસ્યા માટે બજારમાં ઘનની પ્રોડક્ટ પણ ઉપલબ્ધ છે. આજે અમે તમને એવા જ કેટલાક ઘરગથ્થુ ઉપાયો જણાવીશું, જેના દ્વારા તમે આ સમસ્યાથી બચી શકો છો....
ગુજરાતીઓ આજથી ગરમી માટે રહો તૈયાર, જાણો પાંચ દિવસ કેવું રહેશે હવામાન
Success Farmer: આ ખેતીમાં ઓછો ખર્ચ અને આવક વધુ! ઉનાળામાં રહે છે વધુ માંગ
માસિક રાશિફળ: આર્થિક અને પ્રેમની દ્રષ્ટિએ કેવો રહેશે તમારો જૂન મહિનો?