ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Raviwar na upay: હિંદુ ધર્મમાં તમામ દિવસો પણ ખૂબ મહત્વના છે. રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્ય દેવને સમર્પિત માનવામાં આવે છે. રવિવારે સૂર્યદેવને જળ ચઢાવવા ઉપરાંત જો તમે અન્ય ઉપાયો કરશો તો તમારા જીવનમાં સુખ અને સંપત્તિ આવશે....
એરોસ્પેસ એન્જિનિયર એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પર કામ કરે છે. આ ક્ષેત્ર ખૂબ જ શાનદાર હોવાની સાથે તેમાં સારા પૈસા પણ કમાઇ શકાય છે. આ ઉપરાંત મહિલાઓ માટે ગ્રોથની પણ ઘણી તક છે...
તમારી જૂની નોકરીમાં કોઈ સમસ્યાના કારણે તમે રિઝાઈન કરી રહ્યાં હોવ તો તમારે રિઝાઈન કરતા પહેલા અન્ય નોકરી શોધી લેવી જોઈએ. જૂની નોકરીમાં ગમે તેવી સમસ્યાઓ હોય તો પણ તેને છોડી દેવાનું મન બનાવતા પહેલા હાથમાં નવી નોકરી હોય તેની ખાતરી કરો...
નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (National Bank of Agriculture and Rural Development) રેગ્યુલેટરી સંસ્થા છે. જે સમગ્ર દેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સહકારી બેંકોની કામગીરી પર દેખરેખ રાખવાનુ કામ કરે છે...
Vastu tips for money: ઘણીવાર લોકોને જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત લોકોને મહેનત પછી પણ મહેનતનું ફળ મળતું નથી. જો તમારા ઘરની આર્થિક સ્થિતિ હંમેશા ખરાબ રહે છે, તો તમે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સથી આ સમસ્યાને દૂર કરી શકો છો. ...
Guru Pushya Yoga 2023: ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આ સાથે કનક ધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે....
હવે સલમાન ખાનને ઇજા થતાં ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. સલમાનને ખભા પર ગંભીર ઇજા થઈ છે. આ ઇજાનો ફોટો સલમાને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં સલમાનને ખભા પર પટ્ટી બાંધી હોવાનું જોવા મળી રહ્યું છે....
Unclaimed deposits: સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે બેંકમાં રુપિયા જમા કરાવે છે કે એકાઉન્ટ ખોલે છે ત્યારે તેમના વારસદાર તરીકે પરિવારના સદસ્યનું નામ લખવામાં આવે છે. જોકે ઘણીવાર આવા કિસ્સામાં ખાતું ખોલવાનાર વ્યક્તિ જો કોઈ વારસદારનું નામ નથી લખાવતા ત્યારે તેમના મૃત્યુ પછી વારસદાર તરીકે આ રકમ તેના સ્વજન કઈ રીતે ઉપાડી શકે?...
Friday Upay: અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. જો દિવસ પ્રમાણે રંગ પસંદ કરીને કપડાં પહેરવામાં આવે તો તે લાભદાયક બની જાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારે તમે કયા રંગના કપડા પહેરશો, તો તમને લાભ થશે. ...
Shani jayanti 2023: ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ ન્યાયના દેવતા છે. શનિદેવને ભગવાન સૂર્ય અને છાયાના પુત્ર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખ અમાસ 19 મેના રોજ એટલે આજે શનિ જયંતિ ઉજવાય રહી છે. ત્યારે શનિદેવની કૃપા દૃષ્ટિ મેળવવા માટે વ્રત અને પૂજા કઈ રીતે કરવી તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે. ...
Shani jayanti 2023 Upay: આ વર્ષે 19 મેના 2023ના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે ગજકેસરી યોગ, શોભન યોગનો સંયોગ પણ બની રહ્યો છે, જે સાધકના જીવનમાંથી દુ:ખ દૂર કરશે અને સુખી જાવન પ્રદાન કરશે. કેટલીક એવી ખાસ વસ્તુઓ છે જે શનિદેવને અતિપ્રિય છે. આ વસ્તુઓ શનિદેવને અર્પણ કરવાથી શનિ દોષથી રાહત મળે છે. ...
સામાન્ય રીતે લોકો પોતાના ચહેરા અંગે વધુ વિચારતા હોય છે. ચહેરો સુંદર બનાવવા માટે ઉપચારો કરે છે. તેઓ દરરોજ ચહેરાની સફાઈ કરે છે. પરંતુ તેઓ કોણી અને ઘૂંટણ જેવા શરીરના ભાગોને ભૂલી જાય છે. જેના કારણે આ બંને જગ્યા ઉપરની સ્કીન રફ, ડ્રાય અને કાળી થઈ જાય છે....
તરબૂચ ખરીદતી વખતે ઘણીવાર લોકો કેટલીક વસ્તુઓને નજરઅંદાજ કરતા હોય છે અને પરીણામે બજારમાંથી ખરાબ અથવા સ્વાદ વગરનું તરબૂચ ઉઠાવી લાવે છે અને બધા પૈસા પણ વેડફાઇ જાય છે. તો ચાલો જાણીએ તરબૂચ ખરીદવાની ટિપ્સ જેને ફોલો કરીને તમે બેસ્ટ તરબૂચની પસંદગી કરી શકો છો....
લગ્નના થોડા સમય બાદ નેહા ધૂપિયાએ જ્યારે પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. હકીકતમાં અભિનેત્રી લગ્ન પહેલા જ પ્રેગનન્ટ (neha dhupia pregnancy) થઇ ગઇ હતી. સાથે જ નેહાએ હવે ખુલાસો કર્યો છે કે જ્યારે તેણે આ વાત પેરેન્ટ્સને જણાવી તો તેનું રિએક્શન કેવું રહ્યું હતું?...
Shani vakri 2023 zodiac effect: શનિ મહારાજ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં 17 જૂનથી વક્રી ગતિમાં આગળ વધશે. શનિની પૂર્વવર્તી ગતિ સામાન્ય રીતે શુભ માનવામાં આવતી નથી અને ઘણી રાશિઓને શનિની પૂર્વવર્તી ગતિને કારણે નોકરી, કારકિર્દી, વ્યવસાય અને પૈસાની દ્રષ્ટિએ નુકસાન થવાની સંભાવના છે. શનિની પશ્ચાદવર્તી ચાલને કારણે 5 રાશિના જાતકોને લગભગ 5 મહિના સુધી અશુભ પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. ...
ઇન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે ઇશા ગુપ્તાનો આ હદથી વધારે રિવિલિંગ લુક
કાંસકો ફેરવો ત્યારે વાળ બહુ ખરે છે? તો આ ફૂડ્સનું સેવન કરો..જોરદાર રિઝલ્ટ મળશે
ગુજરાતમાં આવેલા આ મંદિરમાં દરેકની આશા થાય છે પૂરી, હેડમ્બા વન તરીકે પણ ઓળખાય છે