ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ સતત હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર ખાન લીડ રોડમાં જોવા મળી છે. આ સાથે ફિલ્મમાં મોના સિંહ પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહી છે. મોના સિંહ લાલ સિંહ ચઢ્ઢાની માતાનો રોલ કરી રહી છે....
પ્રેમ ગણપતિ એવા લોકોમાંના એક છે, જેમણે સખત સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. પ્રેમ ગણપતિ પ્રખ્યાત ડોસા પ્લાઝાના માલિક છે. આજે તેમના ડોસાને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ વાસણ ધોઈને મહિને 150 રૂપિયા કમાતા હતા. આજે તેમના ડોસા પ્લાઝાનો બિઝનેસ કરોડોમાં કમાણી કરી રહ્યો છે....
દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મુહૂર્ત અનુસાર, કેટલાક લોકો આજે (11 ઓગસ્ટ) આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે, જ્યારે ઘણી બહેનો આવતીકાલે તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધશે. બોલિવૂડના ભાઈ-બહેનો પણ ખૂબ પ્રખ્યાત છે. અમે તમને એવા નજીકના ભાઈ-બહેનોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેઓ લોહીનો સંબંધ ધરાવતા નથી, પરંતુ પ્રેમ ખૂબ નજીક છે. શું તમે જાણો છો કે દીપિકા પાદુકોણ જલાલ નામના વ્યક્તિને રાખડી બાંધે છે....
Maruti Suzuki India: મારુતિની નવી Alto K10ને 11,000 રૂપિયામાં બુક કરાવી શકાય છે. કંપની તેને આગામી 18 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે. અલ્ટો બે મોડલ 800 અને K10માં લોન્ચ થવા જઈ રહી છે અને તેના સ્પાય શોટ્સ પણ સામે આવ્યા છે....
જો તમારે પણ સરકાર પાસેથી સોનું ખરીદવું હોય તો મોકો આવી રહ્યો છે. જેમાં તમે પેપર ગોલ્ડ એટલે કે બોન્ડના સ્વરુપે સરકાર પાસેથી સોનું ખરીદી શકો છો અને પછી જ્યારે ઇચ્છો ત્યારે તેને વેચીને કમાણી કરી શકો છો. ઘણીવાર બોન્ડની કિંમત સોનાની બજાર કિંમત કરતા ઓછી હોય છે. તો આવો જાણીએ સોનવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાના ફાયદા અને કોણ અને કેવી રીતે ખરીદી શકે, તેમજ હવે ફરી ક્યારે સબ્સ્ક્રિપ્શન માટે ઈશ્યુ બહાર પાડવામાં આવશે....
દેશનું વિભાજન થઈ ગયું હતું. રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી હતી. લોકો અહીં અને ત્યાં જતા હતા. આઝાદી પહેલા પાકિસ્તાને 11 ઓગસ્ટે પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ તરફ જ્યારે મણિપુર ભારતમાં ભળ્યું, ત્યારે ગાંધીજીએ અશાંત નોઆખલી જવાનું નક્કી કર્યું હતું....
ગુનેગારો અને દાણચોરો ફરતે ગાળિયો વધુ મજબૂત કરતા સરકારે હવે તમામ એરલાઇન્સને તેમના વિમાન દ્વારા વિદેશ પ્રવાસ કરતા મુસાફરો વિશેની માહિતી કસ્ટમ વિભાગ સાથે શેર કરવા અંગે જણાવ્યું છે. પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માહિતી 5 વર્ષ સુધી સાચવવી પડશે અને જરૂર પડશે તો કસ્ટમ વિભાગ આ માહિતીનું રિસ્ક એનાલિસિસ કરશે....
અમિતાભ બચ્ચના સ્ટારર શો કૌન બનેગા કરોડપતિ(KBC) અનેક લોકોના જીવનની કાયાપલટ કરી ચૂક્યું છે. વિજેતા થયેલ લોકોના જીવન ખુશાલીથી ભરપુર થઈ ગયાં છે, પરંતુ વધુ પડતા પૈસા અને ફેમને કારણે અનેકની જિંદગી ખરાબ પણ થઈ હોઈ શકે છે. આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે....
Maruti Suzuki Cars : ગ્રાહકોને બંને એસયુવી ખૂબ જ પસંદ આવી રહી છે, મારુતિ સુઝુકીની કાર ગ્રાહકોમાં ઘણી લોકપ્રિય છે...
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હાઈ ટેક્સ ફ્રી રિટર્ન આપતી યોજના છે. કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં એસએસવાય એકાઉન્ટમાં 1.5 લાખ સુધીની ડિપોઝિટ કરી શકે છે અને ઈન્કમટેક્સ અધિનિયમ 1961ની કલમ 80સી અંતર્ગત આ પૂરા 1.5 લાખના રોકાણ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે....
Stock Market Tips: દરેક સ્થળે સંતુલનની જરૂર છે. આહાર અને સંબંધોના સંતુલન સાથે આર્થિક સ્તર (economic level) પણ સંતુલનની જરૂર પડે છે. ખાસ કરીને પોર્ટફોલિયોને સંતુલિત (Balanced Portfolio) રાખવો આવશ્યક બની જાય છે. મજબૂત ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો (Strong investment portfolio)માં ઇક્વિટી, બોન્ડ્સ અને કોમોડિટીઝ જેવા એસેટ ક્લાસની વિવિધતા જોવા મળે છે....
Raksha Bandhan Muhurat 2022 : જો તમે તમારી બહેનને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. દરેક ભાઈ માટે તેની બહેન બુધ ગ્રહની ઊર્જાનું વહન કરે છે...
IAS video: આ વિડીયો IAS ઓફિસર અવનીશ શરણે થોડા દિવસો પહેલા પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “'આ માત્ર સેકન્ડ હેન્ડ સાયકલ છે. તેમના ચહેરા પરની ખુશી જુઓ....
Relationship - ભારતીય મૂળની અમેરિકન યુવતીએ કહ્યું- મારા જીવનમાં મેં જે નવ લોકોને ડેટ કર્યા છે તે બધા બેવકૂફ નીકળ્યા...
રક્ષાબંધન તહેવારનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેની સાથે અસંખ્ય પૌરાણિક કથાઓ જોડાયેલી છે. સંસ્કૃતમાં રક્ષા બંધન એટલે રક્ષાની દોરી બંધાવી જ્યાં ભાઈ તેની બહેનને રક્ષણનું વચન આપે છે. આ વખતે બહેનને રક્ષાબંધન પર એક અલગ પ્રકારની ગિફ્ટ આપો. તેને હેન્ડબેગ, ઘડિયાળ, ઘરેણાં, કપડાં અને મીઠાઈ-ચોકલેટની જગ્યાએ નાણાંકીય જોખમથી બચાવવા ફાઇનાન્શિયલ સિકયુરિટી આપતી ગિફ્ટ આપો....
આ રાશિના જાતકોએ આજે વ્યવસાયમાં મોટું જોખમ લેવું નહીં, જાણો આજનું રાશિફળ
આણંદ: કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત
ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતૂર: ગામોમાં ઘૂસ્યા પાણી, બોટોને ભારે નુકસાન