ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
GSEB HSC Result Postmortem: ગત વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી માત્ર 1 જ શાળા હતી જે આ વર્ષે વધીને 44 થઈ ગઈ છે. આમ થવા પાછળનું કારણ ચોંકાવનારું છે. આ અંગે અમદાવાદની જાણીતી સ્કૂલના આચાર્ય દ્વારા વાત કરવામાં આવી છે. ...
Gujarat Weather Forecast: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું હોવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પવનની દીશામાં ફેરફાર થવાના કારણે તાપમાનમાં સામાન્ય વધારાની પણ શક્યતાઓ છે. ...
Rajula MLA, Hira Solanki: રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ તણાયેલા ડૂબેલા યુવાનોને બચાવવા માટે દરિયામાં ડૂબકી લગાવી છે. ધારાસભ્યની સાથે યુવાનોને બચાવવા માટે તરવૈયાઓની ટીમ પણ કામે લાગી હતી. દરિયામાં ડૂબેલા 4માંથી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. એકની શોધખોળ હજુ પણ ચાલુ છે. ...
GSEB HSC Result: ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કોઈ કાર્યક્રમનું આયોજન કેમ ના કરાયું તે અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે શહેરના મેયરે જણાવ્યું કે, અમે ધોરણ-12 સામાન્ય પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનનું આયોજન કરતા જ નથી....
IPL 2023 Final, Last Over Analysis: ગુજરાત ટાઈટન્સે પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર ફાઈનલમાં પહોંચ્યા બાદ અંતિમ ઓવરમાં થયેલી રસાકસીમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે અંતિમ ઓવરના છેલ્લા બે બોલમાં મોહિત શર્માએ કરેલા ફેરફાર હારનું કારણ બની રહ્યા છે. કારણ કે મોહતી શર્માએ શરુઆતના ચાર બોલમાં માત્ર 3 રન આપ્યા હતા અને અંતિમ બે બોલમાં કરેલા ફેરફારના કારણે CSKને 10 રન કરવામાં સફળતા મળી ગઈ હતી. ...
Gujarat Weather Forecast: શિયાળો હૂંફાળો રહ્યો અને ઉનાળાનું સ્વાગત ચોમાસાએ કર્યું તે પછી સતત વાતાવરણમાં પલટા આવી રહ્યા છે, શું આની ચોમાસા પર કોઈ અસર થશે? ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે?...
GSEB HSC Result 2023: ધોરણ-12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે જાહેર થયેલા સામાન્ય પ્રવાહના પરિણામમાં મોટો ઘટાડો થયો છે. પાછલ વર્ષની સરખામણીમાં નબળું પરિણામ આવ્યું છે. ...
Gujarat Weather Forecst: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજનો દિવસ પણ રાજ્યના ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શા માટે હાલ રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. ...
Rivaba Wife Of Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજાએ CSKને IPL 2023 Final જીતાડવામાં અંતિમ ઓવરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન મેચ બાદ રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા મેદાન પર પહોંચ્યા હતા અને પતિને પગે લાગીને શુભકામના પાઠવી હતી....
Deepak Chahar Autograph, MS Dhoni Reaction: IPL 2023ની ફાઈનલ મેચ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. મેચ જીત્યા બાદ ચેન્નાઈના ખેલાડીઓમાં ભારે ઉત્સાહમાં આવી ગયા હતા. આ દરમિયાન જ્યારે દીપક ચહર ધોની પાસે ઓટોગ્રાફ લેવા ગયો ત્યારે કેપ્ટનનું રિએક્શન જોવા જેવું હતું....
MS Dhoni Get Emotional: IPL 2023 પણ ચેન્નાઈના નામે રહી છે, ચેન્નાઈએ મેચ જીતતા પાંચમી વખત ટીમ ચેમ્પિયન બની ગઈ છે. આ દરમિયાન ધોનીએ પોતે ભાવુક પણ જોવા મળ્યો હતો, તેણે જણાવ્યું કે ક્યારે તેની આંખમાં આંસુ આવી ગયા હતા. મેચ પછી ધોનીએ જાડેજાને ઉચકી લીધો ત્યારે પણ તે ભાવુક જોવા મળ્યો હતો. ...
Last Ball Of IPL Final, Narendra Modi Stadium: IPL 2023ની શરુઆત અને અંત અમદાવાદના વિશ્વાસના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ પર થયો હતો. આ દરમિયાન મેદાનની બહારથી ફાઈલના અંતિમ બોલનો નજારો જોવા મળ્યો તે CSK ફેન્સ માટે એકદમ અલગ જ અનુભવ બની રહ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે....
MS Dhoni, Chennai Super Kings: ધોનીએ IPLમાં વધુ એકવાર CSKને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ હજુ પણ પોતે નિવૃત્તિના અંતિમ પડાવમાં હોવા છતાં રમવા માગે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. ધોનીએ કોના માટે રમવા માગે છે તે પણ જણાવ્યું હતું. ધોની ફાઈનલમાં ફિનિશરની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અંતિમ ઓવરમાં કમાલ કરી બતાવી હતી....
Sir Ravindra Jadeja What Thinking During Last Over: રવિન્દ્ર જાડેજાએ અંતિમ ઓવરમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને જણાવ્યું કે પોતે અંતિમ ઓવરમાં શું વિચારી રહ્યો હતો. સર જાડેજાએ અપાવેલી જીત બાદ ફેન્સ અને ટીમના મેમ્બર્સ ભાવુક થઈ ગયા હતા. ...
Sir Ravindra Jadeja: સર રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ટાઈટન્સ સામેની મહત્વની IPL 2023ની ફાઈનલ મેચમાં મહત્વની ભૂમિકા ભજવીને અંતિમ 2 બોલમાં 10 રનની જરુર હતી ત્યારે CSKને જીત અપાવી છે. રવિન્દ્ર જાડેજાએ અપાવેલી જીતે ધોની સહિત ટીમ મેમ્બર્સ અને દર્શકોને ભાવુક કરી દીધા હતા. ...
રિવાબા આખા સ્ટેડિયમની હાજરીમાં પતિને પગે લાગ્યા, સાદગીભર્યા PHOTOS વાયરલ
રોહિણી નક્ષત્રમાં વરસાદ: જાણી લો અંબાલાલ પટેલ પાસેથી ચોમાસાની પેર્ટન કેવી રહેશે?
આ કંપની આપશે આપશે 840 કરોડ રૂપિયાનું બોનસ, પોલિસીધારકોને તો ખુશીનો પાર નથી