ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
જો તમે IRCTCથી ટિકિટ બુક કરાવી રહ્યાં છો તો એક વખત તમારી કિસ્મત અજમાવી જુઓ, કારણ કે IRCTCથી ટિકિટ બુક કરાવતા સમયે BHIM અને UPથી ઓનલાઈન પેમેન્ટ કરનાર લોકો માટે નવી સ્કીમ શરૂ કરી છે....
...
રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાય રહ્યો છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોનું ADR દ્વારા વિશ્લેશણ કરવામાં આવ્યું. જેમાં કેટલા ઉમેદવારો ક્રિમિનલ કેસીસ ધરાવે છે તેની વિગતો આપી છે....
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના 4.5 કરોડ સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત PF ખાતાને UAN સાથે મર્જ કરી શકાશે...
પેન-આધારને જોડવા માટે તમને મળી શકે છે 3થી 6 મહિનાનો સમય. ઉચ્ચતમ ન્યાયલય જો આધારના પક્ષમાં નિર્ણય સંભળાવશે તો સરકાર પેન કાર્ડને આધાર સાથે જોડવા માટે 3થી 6 મહિનાનો સમય આપી શકે છે....
સુરતમાં અહેમદ પટેલને સીએમ બનાવવાની માગ સાથે પોસ્ટર્સ લાગ્યા છે. કોંગ્રેસને વોટ આપી અહેમદ પટેલને સીએમ બનાવવાની અપીલ કરવામાં આવી છે....
યોગી સરકાર 9 મહીનાના કાર્યકાળ પછી મંત્રીમંડલમાં ફેરબદલની તૈયારી કરવામાં લાગી ગઈ છે. જેને લઈને મંત્રીઓની નીંદર ઉડી ગઈ છે. કહેવામાં આવે છે કે આ ફેરબદલમાં કેટલાક મંત્રીઓની છુટ્ટી થઈ શકે છે. અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે....
તમે રસ્તાઓ પર બાઈકને દોડાતા જોઈ હશે. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે એક બાઈક જે દોડતી જ નથી પણ હવામાં ઉડે છે. તો તમે પણ હેરાન થઈ શકો છો. પરંતુ આવું કરવાની જરૂર નથી. કારણ કે આ બાઈક એવી છે કે જ્યારે તે ચાલે છે ત્યારે લોકો તેને જોતા જ રહી જાય છે....
રાજ્યમાં ''ઓખી'' વાવાઝોડાની અસરના કારણે ઠંડીમાં વધારો થયો છે. શિયાળાની ઋતુમાં લોકોએ ડબલ સિઝનનો અનુભવ કર્યો. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ઠંડીનો ચમકારો. લોકોએ ઠંડીની સિઝનમાં વરસાદી માહોલનો અનુભવ કર્યો....
મશહૂર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બ્રિટનના વાર્ષિક એવોર્ડ ફંકશનમાં સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીત્યો....
40 વર્ષ બાદ તેમના ઘર કોઈ પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ જ્યારે શિવન્યાનો મૃતદેહ વોશીંગ મશીનમાં કપડામાં વિંટાળેલી હાલતમાં જોયો તો પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ, તો દાદી ચોધાર આંસુએ રડવા લાગ્યા પરંતુ જન્મ આપનાર માં આરતીના ચહેરા પર કોઈ જ ભાવ ન હતા....
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બસપા સુપ્રિમો માયાવતી રાજકોટમાં આવી પહોચ્યાં હતાં. માયાવતીએ રાજકોટના રેસકોર્સ મેદાનમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. અને ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતાં....
રાહુલ ગાંધીનો આગામી ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે. ગુજરાતમાં ''ઓખી'' વાવાઝોડાની અસરના કારણે આગામી પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. જેથી રાહુલ ગાંધી ભૂજથી દિલ્લી જવા માટે રવાના થયા છે....
સોશિયલ નેટવર્કિગ સાઈટ ફેસબૂકે નાના બાળકો માટે પોતાના મેસેન્જરનું એક સ્પેશિયલ એડીશન ‘messenger kids’ રજુ કર્યું છે. આ એપ 12થી નાની ઉંમરના બાળકો માટે છે. એપના માધ્યમથી માતા-પિતા પોતાની દેખરેખમાં બાકી લોકો સાથે જોડાવાની સુવિધા આપે છે....
''ઓખી'' વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. ત્યારે ભરૂચ નજીકના સમુદ્રમાં 2 બોટ સાથે 4 નાવિક લાપતા છે. પરિક્રમાવાસીઓને ભાડભૂત કિનારે ઉતાર્યા બાદ 4 નાવિક લાપતા છે...
છોટાઉદેપુર: NRI લગ્રની 25મી વર્ષગાંઠ ઉજવવા ગોરી મેમને લઇ આવ્યા વતન, કાઢ્યો વરઘોડો
PHOTOS: જો પુતિન યુક્રેન પર યુદ્ધ અટકાવી દે તો હું મારી નગ્ન તસ્વીરો તેમને મોકલી ખુશ કરીશ
અમદાવાદ: પત્ની અને ગર્ભમાં રહેલા બાળકને ન સ્વીકારવા પતિ દુબઇ જતો રહ્યો!