ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
કેશોદના રહેવાસી રસીલાબેન 6 હોસ્પિટલ ફરી આવ્યા પરંતુ કોઈએ કેસ હાથમાં ના લીધો, આ ડૉક્ટરે મફતમાં સારવાર કરી નવજીવન આપ્યું...
ઉત્તરાયણની ઉજવણી હાઇકોર્ટના આદેશ મુજબ નિયમોની કડક અમલવારી સાથે કરવાની રહેશે...
ચાર પૈકી બે દર્દીઓના મોત નીપજ્યાં છે. જ્યારે બે દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ચારેય દર્દીઓની વય 34થી 47 વર્ષ વચ્ચે છે....
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ 5 વોલિયન્ટિયરને આ ડોઝ આપવામાં આવ્યા છે. લોકો આ કો-વેકસીન મુકાવવા માટે 18 થી 60 વર્ષની વયના તમામ લોકો હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે....
છેલ્લા ત્રણ દિવસમાં 11079 જેટલા અન્ય ઇમર્જેન્સી પણ નોંધાઈ. જે સામાન્ય દિવસો કરતા 30.49 ટકા વધુ છે....
કોરોના કાળમાં ગુજરાત ટુરીઝમ ઉદ્યોગે 1800થી 2000 કરોડ નુકસાન ભોગવ્યું છે. પરંતુ હવે બુકિંગ સારા એવા પ્રમાણમાં ટુરિઝમ ઉદ્યોગમાં તેજીનો માહોલ સર્જાયો છે. ...
આવનારા નવા વર્ષમાં શનિ મકર રાશિમાં બળવાન થવાથી વ્યાપાર, જમીન બાંધકામ અને શેર બાજારમાં સુધારો આવશે....
પોલીસ કર્મચારીઓ અને હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓ સાબરમતી શાહિબાગના તમામ વિસ્તારોમાં ફર્યા હતા અને લોકોને અને ટ્રાફિક પોલીસના જવાનોને પણ માસ્ક વિતરણ કર્યા હતા....
કેમ્પ હનુમાન અમદાવાદનું પ્રસિદ્ધ મંદિર છે. આઠ મહિના થવા આવ્યા હજી સુધી કોરોના કાળમાં મંદિરના દરવાજા ખુલ્યા નથી....
અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દિવાળીના તહેવારોમાં કાર્યરત ડોકટરોનું WhatsApp ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે....
વેપારીઓનું માનીએ તો તેઓ હવે માત્ર અને માત્ર દિવાળીના છેલ્લા બે દિવસની ઘરાકી નીકળશે તેવી આશા લઈને બેઠા છે...
ચૂંટાયેલા બે સભાસદો- ભરત પટેલ અને સુનીલ ગામીતે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સરકારે કરેલી નિમણૂકને પડકારતી અરજી કરી હતી...
...
સાંજના સમયે શાકમાર્કેટ પણ ભરાય છે અને અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે...
રાત્રે સારવાર દરમિયાન cmo ડોક્ટર હાર્દિક, ડો. કિશન અને નર્સ જિનલ એકબીજા સાથે બાખડતા હતા અને દર્દીનું ઓક્સિજન ઓછું વધુ કરતા હતા, મરતા પહેલા મૃતક કિરીટ પટેલ હોસ્પિટલની બેદરકારી અંગે મેસેજ કરી પરિવારજનોને જાણ પણ કરી હતી...
એન્જિનિયરિંગ પછી ફ્રાન્સની લાખોની નોકરીની ફગાવી, 25 વર્ષની ઉંમરે બન્યા RAS
આ દિગ્ગજ ખેલાડીઓની કારકિર્દી પૂરી થવાના આરે? BCCIએ કોન્ટ્રાક્ટમાંથી રાખ્યા બાકાત
રુપિયા ક્યાં રાખવા એ સવાલ થઈ પડશે એટલી બેફામ કમાણી કરાવશે આ ખેતી