ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
અમદાવાદના નારોલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી છે. અવારનવાર ઝઘડાના કારણે પતિએ કંટાળીને પત્નીને ટૂંપો આપીને પતાવી દીધી છે. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી....
Raid In Lunawada:મહીસાગરના લુણાવાડામાં દારૂની રેડ કરવા માટે પહોચેલ પોલીસને દારૂનો જથ્થો તો મળી આવ્યો. આ સાથે સાથે રોકડા રૂપિયા 53 લાખ 51 હજાર પણ મળી આવ્યાં છે. જે રૂપિયા ગણવા માટે પોલીસએ મશીનની મદદ લેવી પડી હતી....
Ahmedabad Crime: આજે સવારે દસેક વાગ્યાની આસપાસ ચેરમેનનો તેમના પર ફોન આવ્યો હતો. અને જાણ કરી હતી કે તેમના મકાનમાં મર્ડર થયેલ છે. જેથી તેઓ તાત્કાલિક આકૃતિ ટાઉનશીપ પર પહોચ્યા હતાં. અને મકાનમાં જઇને જોયુ તો રીંકુકુમારી બેડ પલંગ પર મૃત હાલતમાં જોવા મળ્યા હતાં....
Ahmedabad Crime: જુહાપુરાના સંકલિત નગરમાં રહેતી આ મહીલા તેના ઘરે થી જ એમડી ડ્રગ્સનું વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરની તપાસ કરતા 34.900 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે...
પોલીસ તપાસમાં હકિકત સામે આવી છે કે સગીરા અને આરોપી પ્રિન્સ પ્રેમ સંબંધમાં હતા. જોકે સગીરાના માતાએ લગ્ન માટે રાહ જોવાનુ કહેતા પ્રિન્સે સંબંધ તોડી નાખ્યો હતો....
Ahmedabad Crime News: માસ્ટર માઈન્ડ કમ્પાઉન્ડર પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમતો હતો. જોકે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બાબતની જાણ ડોક્ટરને ન થાય તે માટે તે ડોક્ટરની ગેરહાજરીમાં દવાખાનાના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેતો હતો....
Ahmedabad Crime: વૃદ્ધા ડાયાબિટીસની દવા લેવા માટે હોસ્પિટલમાં ગયા હતા ત્યારે જાહેર રોડ પર આ બનાવ બન્યો હતો, ચોંકાવનારી ઘટના...
Ahmedabad cycle of interest: બે મહિનાથી વીસ ટકા લેખે વ્યાજ નહીં આપી શકતા વ્યાજખોરે રોજની 20 હજાર રૂપિયાની પેન્ટલી ગણી, સેટલમેન્ટ પેટે 6 લાખ રૂપિયા નહીં આપતા વ્યાજખોરે યુવકનું માથું ફોડી નાખ્યુ...
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના અસલ ગામમાં રહેતા આ આરોપીઓ મહેશ કોળીપટેલ, વિનોદ કોળીપટેલ, પ્રહલાદ કોળીપટેલ અને પ્રેમજી કોળીપટેલ મોડી રાત્રે ટ્રેક્ટર લઈને ટ્રોલી ચોરી કરવા નીકળતા હતા અને ગામમાં જ્યાં પણ ટ્રોલીઓ બિનવારસી દેખાય તેને ટ્રેક્ટર સાથે જોડી ચોરી કરી ફરાર થઈ જતાં હતાં...
Ahmedabad News: મહિલા પરત આવી ત્યારે એક્ટિવાની ડેકી ખુલ્લી હતી. જેમાંથી મોબાઇલ, રોકડ રકમ અને એટીએમ કાર્ડ ગાયબ હતાં....
Ahmedabad Crime News: અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં વહેલી સવારે બ્રશ કરવા માટે ઘરની બહાર ગયેલ મહિલાને જોઇને યુવકએ ગંદા ઇશારા કરી બીભત્સ માંગણી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે મહિલાએ આ બાબતે વિરોધ કરતા યુવકે ધમકી આપી હતી....
અમદાવાદના અમરાઇવાડીમાં બિનવારસી બાળકી મળી આવી હતી. ત્યારે પોલીસે તેની માતાની શોધીને પૂછપરછ હાથ ધરી હતી અને સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી....
Ahmedabad Crime News: બંસી કણભા અને સાણંદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત ચિલોડા દેહગામ અને રખિયાલ એમ કુલ પાંચ ગુનામાં વોન્ટેડ હતો. જોકે અગાઉ પણ તે અલગ-અલગ વીસ જેટલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે....
એલિસબ્રિજ વિસ્તારમાં પ્રિતમનગરના ઢાળ પર આવેલી બેન્ક ઓફ બરોડાના લોકરમાંથી મામલે પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 47.88 લાખની કિંમતના દાગીના કબ્જે કર્યા છે....
Ahmedabad Crime: પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતમાં થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, પતિએ વટાવી હદ...
રુ.100થી સસ્તો આ શેર થેલા ભરી ભરીને કમાણી કરાવશે, બ્રોકરેજ હાઉસનો દાવો
માવઠું વિરામ લેતા પહેલા આજે તોફાની મિજાજ બતાવે તેવી વકી, પછી ગરમી વધશે
દૈનિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ