ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં જ યુવકો પર જીવલેણ હુમલો કરી કારમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે....
Ahmedabad News: અમદાવાદના બાપુનગરમાં નજીવી બાબતે એક વ્યક્તિને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આરોપી ચાલતા ચાલતા વિજય ઠાકોર નામના વ્યક્તિને અથડાયો હતો. જેથી ઉશ્કેરાઈને આરોપીએ તેને પતાવી દીધો છે....
UGVCL Office: જેતલપુર બારેજા રોડ પર આવેલા UGVCLની કચેરીમાં મોડી રાતે તસ્કરોએ 1.14 લાખ રૂપિયાની રોક્ડની ચોરી કરીને નાસી જતા ચકચારમચી ગઇ છે. તસ્કરો ચોરી કરવા માટે ગયા ત્યારે બે સિક્યોરીટી ગાર્ડને બાથરુમમાં બંધ કરી દીધા હતા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો....
Domestic Violence: અમદાવાદ શહેરના કૃષ્ણ નગર વિસ્તારમાં વધુ એક ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી બાળકો સાથે પરિણીતાને ઘર માંથી કાઢી મુકી છે. તેમજ તે મારા બાળકની મા બનવાની છે એટલે મારે તારી કે બાળકોની જરૂર નથી તેમ કહી તેનો પતિ પ્રેમિકા સાથે રહેવા ચાલી ગયો....
Ahmedabad police constable: અમદાવાદ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો ચોપડે નોંધાયો છે. પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની જાણ થતા જ પરણીતા એ આ અંગે તેના પતિ સાથે વાત કરી તો તે મારો ફોન કેમ ચેક કર્યો તેમ કહી બોલા ચાલી ઝઘડો કર્યો અને મન ફાવે તેમ ગાળો બોલીલ હતી....
Wife Commits Suicide: અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. લગ્નના એકાદ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ પરિણીતાનો પતિ નાની નાની બાબતોમાં બોલા ચાલી ઝઘડો કરીને માર પણ મારતો હતો....
Ahmebadab Crime News: અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીએ પોલીસ એવા ભેજાબાજની ધરપકડ કરી છે કે, જે ગાડી લે વેચનું કામ કરતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી એવું કામ કર્યું કે આ ભેજાબાજ પાસેથી ગાડી ખરીનાર અને તેઓને ગાડી વહેચનાર બંન્ને પસ્તાઇ રહ્યાં છે. આરોપીએ અત્યાર સુધીમાં 20 જેટલા લોકો પાસેથી 76 લાખની છેતરપિંડી કરી હોવાનં જાણવા મળ્યું છે....
Ahmedabad News: સોલા વિસ્તારમાં રેલવે ફાટક પાસેથી મળી આવેલા યુવકના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો....
Ahmedabad Suicide case: શહેરના રામોલ વિસ્તારમાં એક પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખીને આત્મ હત્યા કરી લીધી છે. પરિણીતાનો આરોપ છે કે, તેના પતિ અને સાસુ સસરા દહેજ માટે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. જ્યારે તેનો પતિ તેની સાથે મારઝુડ પણ કરતો હતો. પોલીસએ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે....
Mother Murdered Daughter: અમદાવાદમાં ત્રણ માસની બાળકીના સારવાર માટે આવેલ માતાએ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી દીધી છે. બાદમાં આ જ માતાએ બાળકી ગુમ થઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ સીસીટીવી કેમેરાના કારણે તે માતાની કરતુતોનો પર્દાફાશ થઈ ગયો છે....
Thirty First: આજે થર્ટી ફસ્ટને લઈને શહેરમાં લોકો 12 વાગે પાર્ટીઓ કરતા જોવા મળશે. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત જાહેર વ્યવસ્થા જાળવવા માટે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે....
Engineering College: એન્જિનિયરિંગ કોલેજમાં સહાયક પ્રધ્યાપકે પટાવાળા વિરુદ્ધમાં મેનેજમેન્ટને મૌખિક રીતે રજૂઆત કરતા તેની અદાવત રાખીને પટાવાળાએ મહિલા પ્રધ્યાપકને ધમકી આપી હતી કે, ‘હું તને છોડીશ નહીં જાનથી મારી નાખીશ.’...
One Side Love Story: યુવક યુવતીને અવારનવાર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જોકે યુવતીએ ના પાડતા જ યુવક તેના ઘરે પહોંચી ગયો હતો અને ધમકી આપી હતી કે, હું તને પ્રેમ કરું છું તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું તને જોઈ લઈશ....
અમદાવાદઃ 31 ફર્સ્ટને લઈને સમગ્ર શહેરમાં 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યાં છે અને તમામ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે....
અમદાવાદઃ વૃદ્ધા સાથે FB પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇઝિરિયન ગેંગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે....
રુ.100થી સસ્તો આ શેર થેલા ભરી ભરીને કમાણી કરાવશે, બ્રોકરેજ હાઉસનો દાવો
માવઠું વિરામ લેતા પહેલા આજે તોફાની મિજાજ બતાવે તેવી વકી, પછી ગરમી વધશે
દૈનિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ