ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad Crime: એક મસાલો 27 લાખ રૂપિયામાં પડ્યો, અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો. કર્મચારી પાન પાર્લર પર ગયો અને ગઠિયાઓ સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા....
Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાનો કોલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે તપાસ દરમિયાન ફેક કોલ હોવાની માહિતી મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બોડિંગ ગેટ પર હાજર અધિકારીએ બોડિંગ માટે પેસેન્જરને ફોન કરતાં તેણે ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપી હતી....
Ahmedabad News: અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અને વાહનચાલકોએ ટ્રાફિકમાં ફસાવવું ન પડે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે એપ્લિકેશન લોન્ચ કરી છે. જાણો કેવી રીતે કામ કરશે અને તમને કેવી રીતે ઉપયોગી થશે......
ગઠિયાઓ વૃદ્ધાને વિશ્વાસમાં લઇને તેમની પાસે રહેલ સોનાના દાગીના પડાવી લીધા...
Ahmedabad News: 5મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ ડ્રાઇવ દરમિયાન 47 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યાં છે અને 70 આરોપીઓની અટક કરીને 3 આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે....
Ahmedabad Crime: હોસ્પિટલના કામ માટે દહેજ પેટે રૂપીયા 20 લાખની માંગણી કરી, અને ગાડીની ચાલી પણ માંગી. જો કે પરિણીતાએ ગાડીની ચાવીના આપતાં તેના પતિએ માર માર્યો હતો....
Ahmedabad News: પતિએ દહેજ પેટે રૂપિયા દસ લાખની માંગણી કરી હોવાનો પણ પત્નીનો આરોપ...
રખિયાલ વિસ્તારમાં અંગત અદાવતમાં સ્થાનિકને માર મારીને નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે....
Ahmedabad Nurse Suicide: એસ એમ એસ હોસ્પિટલની નર્સએ હોસ્પિટલના સાતમાં માળે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ તેણીએ પ્રેમીને લઈને લખેલો એક પત્ર મળ્યો હતો....
Hotel Robbery Attempt: અમદાવાદ શહેરમાં એક પછી એક ચોરી અને લૂ્ંટના બનાવો બની રહ્યાં છે. ત્યારે મણીનગરમાં હોટલમાં લૂંટનો પ્રયાસ થયો છે. હોટલ પ્રેજન્ટલેકના કર્મચારીને માથાના ભાગે હથોડો મારીને લુંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હોટલના કર્મચારીએ બુમાબુમ કરતાં સીક્યુરીટી ગાર્ડ સહીતના લોકો આવી પહોચ્યાં હતો અને લૂંટારૂને ઝડપીને પોલીસને સોંપ્યો હતો....
Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદીમાં પરિણીતાએ બાળક સાથે કરેલી આત્મહત્યા કેસમાં પતિ અને જેઠાણી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે....
Ahmedabad News: અમદાવાદ શહેરના નિકોલ વોર્ડના કોર્પોરેટરને આજે બપોરે કેટલાક લોકોએ ગડદાપાટુનો માર માર્યો હતો. કોર્પોરેટર બળદેવ પટેલ બપોરના સમયે તેમની સોસાયટીના ગેટ પાસે પહોચ્યા ત્યારે બટુકસિંહ નામના વ્યક્તિ સહીત કેટલાક લોકો ત્યાં ઉભા હતાં. જેમણે બળદેવભાઇને રોકીને ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે....
Ahmedabad Crime News: અમદાવાદના નરોડામાં લૂંટના ઈરાદે સોનીની દુકાનમાં ઘૂસેલા શખ્સનો દુકાન માલિકે જબરજસ્ત રીતે સામનો કર્યો અને દુકાનના માલિકે વાપરેલી ચતુરાઈના કારણે આરોપી પકડાઈ ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે....
Ahmedabad Crime: યુવકે તેની પત્ની અને સાસુ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલા ખોટી રીતે પોતાના સ્ત્રીબીજુનું વેચાણ કરીને રૂપિયા કમાઈ રહી હતી. આ માટે પરિણીતાએ તેના આધારકાર્ડ સાથે ચેડા પણ કર્યા હતા....
Ahmedabad Crime: પરોઢા લેવા ગયેલા રિક્ષા ચાલક પરત આવતા જ રિક્ષા સાથે બંટી બબલી ગાયબ હતાં....
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી
NMACCનું ઉદ્ઘાટન; 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'માં આ લોકોને મફતમાં એન્ટ્રી મળશે
શું સ્માર્ટવોચ હેક થઈ શકે છે? કયો ડેટા રહે છે ખતરામાં?