ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad News: ઇવેન્ટના એડવાન્સ પૈસા પાછા આપી દે નહીંતર તારુ ઘર વેચાવી દઇશ, અને બંદુક ફોડીને જાનથી મારી નાંખીશ. પૈસાની લેતી દેતીમાં યુવકને માર મારીને ધમકી આપવામાં આવી હતી. ઇવેન્ટના પૈસાની લેતી દેતીમાં આરોપીએ યુવકને ગાડીમાં બેસાડીને લઇ ગયો અને અલગ અલગ જગ્યાએ ફેરવીને માર માર્યો હતો....
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ કરેલી પોલીસ ફરિયાદમાં સમાધાન કરવા માટે વારંવાર દબાણ કરીને યુવકે ધમકી આપી અને સાથે જ નહીં માને તો એસિડ ફેંકવાનું કહેતા યુવતીએ ફરીથી ફરિયાદ નોંધાવી....
ગાંધીનગરના દહેગામ પાસે રહેતો એક યુવક 11મી ફેબ્રુઆરીના દિવસે દીલ્હી દરવાજા એએમટીએમ બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યારે તેને એક યુવતી મળી હતી. જે યુવતીએ ફરિયાદી યુવક પાસે મોબાઇલ ફોન માંગીને તેના ફોનમાં મીસ્ડકોલ કરીને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો....
Ahmedabad News: પરિણીતાએ બીજી દીકરીને જન્મ આપતાં સાસરિયાએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ત્યારે પરિણીતાને લાગી આવતા તેણે ફીનાઇલ પણ પી લીધું હતું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો....
Ahmedabad Robbery case: કાલુપુર રેલ્વે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ પર જઇ રહેલા યુવકને ડીસમીસ મારીને મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. બીજી તરફ રાયપુર બીગબજાર નજીક કેટલાક શખ્સોએ બે ભાઇઓને હોકી અને લાકડી વડે માર મારીને 2.75 લાખના દાગીના અને 45 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી છે. પોલીસએ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે....
Nirbhaya Safe City Ahmedabad: અમદાવાદમાં નિર્ભયા અમદાવાદ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મહિલાઓ સામેના ગુનાઓમાં ઘટાડો થાય, જાહેર સ્થળ અને પરિવહનના સ્થળ પર મહિલાઓની સલામતી સુનિશ્ચિત થાય, મહિલાઓ નિર્ભય પણે અમદાવાદ શહેરમાં મુસાફરી કરવા કામ કરવા તેમજ રહેવા માટે સક્ષમ બને તે સુનિશ્ચિત કરવાનો છે....
Fake Police in Ahmedabad: સીટીએમબી આરટીએસ બસ સ્ટેન્ડ પાસે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને મોટર સાયકલ સાઇડમાં ઉભું રખાવીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. યુવકને તું દારૂનો ધંધો કરે છે. તારા ધંધા મને ખબર છે. તું ચાલ પોલીસ સ્ટેશન તારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી છે....
Murder mystery solved: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી ગુમ થયેલ યુવકની ભાળ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. મિત્ર સાથે જઈ રહ્યો હોવાનું કહી ઘરે પરતના આવેલા યુવકની તેના જ કૌટુંબિક માસાએ નજીવી બાબતમાં હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ યુવકના માતા પિતાને આશ્વાસન આપી રહેલા આરોપીની કરતૂતોનો પર્દાફાશ સીસીટીવી કેમેરાએ કરી લીધો છે....
Cyber Fraud : અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે એક એવા આરોપીને ઝડપી લીધો છે, જેણે સરકારી ઇ મેઈલ આઈડીનો ઉપયોગ કરી અનેક લોકોના ખાતા બ્લોક કરાવ્યા હતા....
Ahmedabad Fraud News: અમદાવાદના ઇસનપુરમાં રહેતા મહિલાને બેન્કની એપ્લિકેશન ડાઉનલોડ કરવી ભારે પડી છે. એપ્લિકેશન ચાલતી ના હોવાથી તેમણે પ્લે સ્ટોરમાંથી બેન્કની અન્ય એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ એક ગઠિયાએ ‘કસ્ટમર કેરમાંથી બોલુ છું’ કહીને લિંક મોકલીને હજારો રૂપિયા સેરવી લીધા હતા....
Ahmedabad Murder: અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે ખૂની ખેલ ખેલાયો છે. યુવકને દોડાવી દોડાવીને તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે....
Cricket Betting Network Busted: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિસેમ્બર મહીનામાં કરેલ સટ્ટાના કેસની તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ દ્વારા બોગસ બેંક એકાઉન્ટ ખોલીને તેમાં કરોડો રૂપીયાના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા....
Ahmedabad Murder: લાકડા લેવા ગયેલા દેરાણી-જેઠાણીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર. બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા...
Ahmedabad News: અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર આવેલા ‘બાપનો બગીચો’ કેફેમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ કેફેમાં તોડફોડ કરી ફાયરિંગ પણ કર્યું છે....
કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુનામાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી....
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી
NMACCનું ઉદ્ઘાટન; 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'માં આ લોકોને મફતમાં એન્ટ્રી મળશે
શું સ્માર્ટવોચ હેક થઈ શકે છે? કયો ડેટા રહે છે ખતરામાં?