ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
અમદાવાદમાં એક પછી એક ઘરેલું હિંસાના કિસ્સા સામે આવી રહ્યા છે. નાની નાની બાબતોમાં પારિવારિક ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો શહેરના મણિનગર વિસ્તારમાં સામે આવ્યો છે....
Ahmedabad City Traffic Police: શહેર ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે વધુ એક લૂંટનો બનાવ બનતા અટક્યો છે. પિસ્તોલ, દેશી તમંચા અને કારતૂસ જેવા હથિયારો સાથે આંગડિયા પેઢીમાં ધાડ પાડવાની ઇરાદે જઈ રહેલા આરોપીને પકડવામાં ટ્રાફિક પોલીસ સફળ થઈ છે....
Theft at UN Mehta Hospital Ahmedabad: હું યુ.એન મહેતા હોસ્પિટલમાં નોકરી કરું છું લાવો તમારો કેસ કઢાવી તમારી સારવાર કરાવી દઉં તેમ કહી ગઠીયાએ વૃદ્ધાને વિશ્વાસમાં લીધા. ઈક્કો કરાવવા માટે દાગીના કાઢવા પડશે તેમ કહીને નજર ચૂકવી વૃદ્ધાના દાગીના પડાવી લીધા હતા....
અમદાવાદમાં પ્રેમસંબંધ તોડી દેતા યુવકે પરીક્ષા આપવા માટે જતી યુવતીને રોકીને તેના એકટીવાની ચાવી લઈ લીધી અને મન ફાવે તેમ ગાળો આપીને લાફો મારી દીધો હતો....
Ramol Police Amhedabad: એપ્લિકેશન ઉપર પોતે ગે હોવાની ખોટી ઓળખ આપીને મિત્રતા કેળવતા હતા. બાદમાં અગાઉ જગ્યાએ મળવા માટે બોલાવીને બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા પર આવતી ગેંગને રામોલ પોલીસે ઝડપી લીધી છે. આરોપી પાસેથી પોલીસે ચાર મોબાઈલ, બે વાહન અને રોકડ રૂપિયા સહિત એક લાખ છત્રીસ હજારના મુદ્દામાલ પણ કબજે કર્યો છે....
ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતી એ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે એક લગ્ન પ્રસંગમાં તેમના સમાજના યુવક સાથે તેની મુલાકાત થઇ હતી. જે બંન્ને વચ્ચે મિત્રતા થતાં તેઓ અવાર નવાર મળતા હતાં...
ગુજરાતીમાં કહેવત છે કે ‘ધરમ કરતા ધાડ પડી’ આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જાણો ગઠિયો કેવી રીતે યુવકનું એક્ટિવા લઈ ફરાર થઈ ગયો હતો......
Ahmedabad News: ઇવેન્ટના એડવાન્સ પૈસા પાછા આપી દે નહીંતર તારુ ઘર વેચાવી દઇશ, અને બંદુક ફોડીને જાનથી મારી નાંખીશ. પૈસાની લેતી દેતીમાં યુવકને માર મારીને ધમકી આપવામાં આવી હતી. ઇવેન્ટના પૈસાની લેતી દેતીમાં આરોપીએ યુવકને ગાડીમાં બેસાડીને લઇ ગયો અને અલગ અલગ જગ્યાએ ફેરવીને માર માર્યો હતો....
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ કરેલી પોલીસ ફરિયાદમાં સમાધાન કરવા માટે વારંવાર દબાણ કરીને યુવકે ધમકી આપી અને સાથે જ નહીં માને તો એસિડ ફેંકવાનું કહેતા યુવતીએ ફરીથી ફરિયાદ નોંધાવી....
ગાંધીનગરના દહેગામ પાસે રહેતો એક યુવક 11મી ફેબ્રુઆરીના દિવસે દીલ્હી દરવાજા એએમટીએમ બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યારે તેને એક યુવતી મળી હતી. જે યુવતીએ ફરિયાદી યુવક પાસે મોબાઇલ ફોન માંગીને તેના ફોનમાં મીસ્ડકોલ કરીને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો....
Ahmedabad News: પરિણીતાએ બીજી દીકરીને જન્મ આપતાં સાસરિયાએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ત્યારે પરિણીતાને લાગી આવતા તેણે ફીનાઇલ પણ પી લીધું હતું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો....
Ahmedabad Robbery case: કાલુપુર રેલ્વે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ પર જઇ રહેલા યુવકને ડીસમીસ મારીને મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. બીજી તરફ રાયપુર બીગબજાર નજીક કેટલાક શખ્સોએ બે ભાઇઓને હોકી અને લાકડી વડે માર મારીને 2.75 લાખના દાગીના અને 45 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી છે. પોલીસએ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે....
Nirbhaya Safe City Ahmedabad: અમદાવાદમાં નિર્ભયા અમદાવાદ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મહિલાઓ સામેના ગુનાઓમાં ઘટાડો થાય, જાહેર સ્થળ અને પરિવહનના સ્થળ પર મહિલાઓની સલામતી સુનિશ્ચિત થાય, મહિલાઓ નિર્ભય પણે અમદાવાદ શહેરમાં મુસાફરી કરવા કામ કરવા તેમજ રહેવા માટે સક્ષમ બને તે સુનિશ્ચિત કરવાનો છે....
Fake Police in Ahmedabad: સીટીએમબી આરટીએસ બસ સ્ટેન્ડ પાસે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને મોટર સાયકલ સાઇડમાં ઉભું રખાવીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. યુવકને તું દારૂનો ધંધો કરે છે. તારા ધંધા મને ખબર છે. તું ચાલ પોલીસ સ્ટેશન તારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી છે....
Murder mystery solved: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી ગુમ થયેલ યુવકની ભાળ મેળવવામાં પોલીસને સફળતા મળી છે. મિત્ર સાથે જઈ રહ્યો હોવાનું કહી ઘરે પરતના આવેલા યુવકની તેના જ કૌટુંબિક માસાએ નજીવી બાબતમાં હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ યુવકના માતા પિતાને આશ્વાસન આપી રહેલા આરોપીની કરતૂતોનો પર્દાફાશ સીસીટીવી કેમેરાએ કરી લીધો છે....
રુ.100થી સસ્તો આ શેર થેલા ભરી ભરીને કમાણી કરાવશે, બ્રોકરેજ હાઉસનો દાવો
માવઠું વિરામ લેતા પહેલા આજે તોફાની મિજાજ બતાવે તેવી વકી, પછી ગરમી વધશે
દૈનિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ