ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Nikol Businessman Kidnapping Case: શહેરના નિકોલ વિસ્તારમાં એમ્બ્રોડરી દોરી બનાવવાનું કામ કરતાં વેપારીનું અપહરણ કરીને તેને માર મારી ખંડણીખોરએ ખંડણી માંગી હતી. આરોપીએ વેપારીને બંદુક જેવું હથિયાર બતાવીને જો ખંડણી નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી....
Ahmedabad News: બાળકોની એક ભૂલ ક્યારેક માતા પિતા માટે મુસીબતોનો પહાડ બનાવી દે છે. બાળકો નાની-નાની બાબતોમાં ક્યારેક એવું પગલુ ભરી દે છે કે પરિવારજનોએ કાયમ માટે પસ્તાવાનો વખત આવી જાય છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રહેતો એક કિશોર પરિવારની જાણ બહાર અમદાવાદ પહોચી ગયો....
સોશિયલ મીડિયાથી યુકેમાં રહેતા ગુજરાતી યુવક સાથે પરિચયમાં આવ્યા બાદ અમદાવાદી યુવતીને લગ્ન કરવાનું ભારે પડ્યું છે. માતા-પિતાની જાણ બહાર યુવતીએ યુવક સાથે લગ્ન કર્યા હતા....
ગોતા વિસ્તારમાં રહેતી એક પરિણીતા એ સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવેલ છે કે લગ્નના પાંચથી છ મહિના સુધી તેના સાસરીમાં તેને સારી રીતે રાખેલ હતી....
'તું મારું કહ્યું માનીશ નહીં તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ', પરિણીતાના પ્રેમમાં પાગલ પોલીસ જવાન વિરૂદ્ધ છેડતીની ફરિયાદ...
અમદાવાદઃ દોઢ મહિના પહેલાં આંગડિયા પેઢીના કર્મીની નજર ચૂકવી બેગ લઈને ભાગ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને ઝડપી પાડ્યો છે. સ્થાનિક આરોપીઓએ પકડાયેલા આરોપીને મહારાષ્ટ્રથી બોલાવ્યો હતો અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો...
Fake Pan card Update Message: એસ.બી.આઇ બેંક એકાઉન્ટ ધારકને પાનકાર્ડ અપડેટ નહીં કરે તો બેંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે તેવો મેસેજ કરીને એક લીંક મોકલવામાં આવી હતી. જો કે ફરિયાદીએ આ લીંક પર પાનકાર્ડ અને આધારકાર્ડ અપડેટ કરીને ઓટીપી નાંખતા તેમના એકાઉન્ટ માંથી રૂપિયા 1 લાખ 51 હજાર ઉપડી ગયા છે....
Ahmedabad news: શહેરના ઓઢવ વિસ્તારમાં પતિના ત્રાસથી પત્નીએ એસીડ ગટગટાવ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પત્નીનો આરોપ છે કે, તેનો પતિ ઘરકામની નાની નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને મારઝુડ કરતો હતો. દહેજ પેટે રૂપિયા એક લાખ લઇ આવવા માટે પણ દબાણ કરતો હતો....
Ahmedabad Crime News:અમદાવાદ શહેરના વટવા જી.આઇ.ડી.સીમાં ધૂળેટીના પર્વમાં મજાક મસ્તી કરવી મિત્રોને ભારે પડી છે. મજાક મસ્તીમાં બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડાની અદાવત રાખીને એક મિત્રએ બીજા મીત્રને ભઠ્ઠીમાં સળગાવવાના લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો....
અમદાવાદની ચોંકાવનારી ઘટના. પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ દુપટ્ટા વડે પંખા સાથે લટકાવી દઇને યુવતીએ જાતે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ખોટી જાહેરાત કરી...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં પ્રેમમાં પાગલ પુરુષે મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે અને વારંવાર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. ત્યારે કંટાળીને મહિલાએ તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી....
Ahmedabad Police Action: ખાડિયા શોપિંગ સેન્ટરના ભોંયરામાં નિમેષ ચૌહાણ નામનો શખ્સ દુકાન ભાડે રાખી ટીવી ઉપર યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડા પાડ્યા હતાં. નિમેષ ચૌહાણ નામનો વ્યક્તિ આ જુગારધામ ચલાવતો હતો. તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે....
ફરિયાદી મહીલા નોકરીએથી છુટીને ઓફિસ નીચે પાર્ક કરેલ તેનું જ્યુપીટર લેવા માટે ગઇ હતી. જ્યાં તેના કૌટુંબિક ફોઇ સાસુનો દીકરો હેલ્મેટ પહેરીને જ્યુપીટર ઉપર કોઇની રાહ જોઇ રહ્યો હતો....
સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાને મદદ કરવાના બહાને તેમના દાગીના કોઈ અજાણ્યો શખ્સ પડાવી ગયો હોવાની ફરિયાદ દાખલ થતાં જ પોલીસે સીસીટીવીની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી....
આરોપીએ મહીલાના દીકરા અને પતી પર છરી વડે હુમલો કરતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી....
મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આજનો દિવસ
અદાણી જૂથ વિશે વધુ એક મોટા સમાચાર, શા માટે સ્ટોક એક્સચેન્જે આ સ્પષ્ટતા માગી?
એપ્રિલ 2023માં 5 ગ્રહોના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ફાયદો