ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad News: ફરિયાદી પાણીપુરી ખાઇને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે તેમણે જોયું તો ઘરની બહાર પડેલા ખાટલામાં નાનોભાઇ અમિત મોટાભાઇ અજયનું બંને હાથથી જોરથી ગળું દબાવતો હતો અને અજય ખાટલામાં તરફડિયા મારતો હતો....
Ahmedabad SOG: શહેરમાં વધી રહેલ ડ્રગ્સના દૂષણને નાબુદ કરવા માટે શહેર પોલીસએ કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસએ ડ્રગ્સ માફિયાઓનેજેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે હવે ડ્રગ્સ ડિલરો સામે પણ પોલીસએ સખ્ત કાર્યવાહી શરૂ કરી દીધી છે....
Ahmedabad crime news: એટીએમ સેન્ટરમાં જઇને યેન કેન પ્રકારે એટીએમ કાર્ડ મેળવીને પીન નંબર નાંખીને રૂપીયા ઉપાડી લેતા એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમએ ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 81 એટીએમ કાર્ડ પણ કબ્જે કર્યાં છે. જે કાર્ડની મદદથી તેણે અલગ અલગ રકમો પણ ઉપાડી હતી....
Ahmedabad domestic violence: અમદાવાદમાં દિવસે દિવસે ઘરેલું હિંસાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં જ્યાં સુધી દહેજ પેટે રૂપિયા 20 લાખ નહીં આવે ત્યાં સુધી અમે તને સંભળાવીશું, તેમ કહી પરણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ થઈ છે....
Ahmedabad Crime: ગઠીયાએ એટીએમનો પીન નંબર જાણી લઇને અન્ય વ્યકિતનું ડેબિટ કાર્ડ વૃધ્ધને આપીને જતો રહ્યો, પછી આમ ઉપાડી લીધા પૈસા...
Ahmedabad Crime: વહેલી સવારે બાઈક પર બે શખ્સો આવે છે અને... અત્યાર સુધી માં 40 જેટલા બનાવો સામે આવ્યા...
Ahmedabad Domestic Violence: અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસાનો ફરી એક બીજો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના લગ્ન પાલડીના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસુ સસરા અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી....
Ahmedabad loot: ભોગ બનનાર સોનાના દાગીના ભરેલી બેગ એક્ટિવા પર લઈને શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને બે શખ્સો આવ્યા હતા....
Ahmedabad matrimonial fraud case: લગ્ન કરી દીધા બાદ પૈસાની વ્યવસ્થા કરી આપશે એવું કહેતા જ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતી એ લગ્ન કરવાની ના પાડતા ફરિયાદીએ તેની પાસે તેણે આપેલા રૂપિયા પરત કરી દેવા માટે કહ્યું હતું જો કે યુવતીએ ઓક્ટોબર 2023 માં પૈસા પાછા આપીશ તમારે કેસ કરવો હોય તો કરો પણ.......
Ahmedabad: અમદાવાદમાં એક યુવતી 72 વર્ષની વૃદ્ધાને વિશ્વાસમાં લઈને લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. નોંધનીય છે કે, મંદિરમાં દર્શન કરવા જવાના બહાને એક યુવતી વૃદ્ધાને વિશ્વાસમાં લઇને કાનમાંથી 50 હજાર રૂપિયાની સોનાની વાળીઓ લઇને ફરાર થઇ ગઈ હતી....
Ahmedabad News: અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં કેટલાક દિવસ અગાઉ વાહનોમાં લાગેલી ભીષણ આગના બનાવમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. વાહનોમાં આગ ફ્લેટના જ એક યુવકે લગાડી હોવાનું સામે આવ્યું છે....
Ahmedabad Crime News: અમદાલાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં છેતરપિંડીનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. ભાડે મકાન લેવા માટે ઇચ્છુક યુવતીએ ઓનલાઇન સર્ચ કરીને કોન્ટેક્ટ કરતા ગઠિયાએ એડવાન્સના બહાને રૂપીયા બે હજાર પડાવી લીધા....
સિંધુભવન રોડ પર સ્ટંટબાજી અને અસામાજીક પ્રવૃત્તિઓનાં કિસ્સાા વધવાનાં કારણે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) એક્શનમાં આવી છે. સ્ટંટબાજોને અને અન્ય અસામાજીક પ્રવૃતિઓને રોકવા માટે ઝોન 7 ડીસીપી દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં સ્ટાર બનવાની ઘેલજામાં તેમજ એક બીજા કરતા કંઇક અલગ કરવાની માનસિકતામાં કેટલાક યુવાનો સમાજમાં દુષણ ફેલાવતા જોવા મળે છે....
Ahmedabad Crime: લૂંટના ઇરાદે સાથે નોકરી કરતા મિત્રે યુવકને બોલાવી હત્યા કરી, ₹5,000 અને મોબાઈલનીકરી લૂંટ...
Ahmedabad news: અમદાવાદમાં માતા સાથે લાલ દરવાજા ખરીદી કરવા માટે ગયેલ સગીર વયની ત્રણ દીકરીઓ ગુમ થઈ ગઈ હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઇ તપાસ કરતા ત્રણેય સગીરાઓ મુંબઈથી મળી આવી છે. છેલ્લા ઘણા સમયથી તેમને ક્યાંય કોઈ ફરવા માટે નહોતું લઈ ગયુ, જેથી તેઓ એકલા ફરવા માટે નીકળી ગયા હતા....
ગજબ! PPF એકાઉન્ટ તમને કરોડપતિ બનાવી શકે, બસ આ ફોર્મ્યુલા યુઝ કરો
સિહોરની આ દેવી પાસે નવપરણિતો આવે છે છેડાછેડી છોડવા, જાણો ઇતિહાસ
ધનવાનોને પણ મળે છે આવા દુઃખ! રોનાલ્ડોની પત્નીને ત્રણ વખત થઈ કસુવાવડ, મા બાપ પર આભ ફાટયુ