ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Cricket Betting Network Busted: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડિસેમ્બર મહીનામાં કરેલ સટ્ટાના કેસની તપાસ દરમિયાન કેટલાક આરોપીઓ દ્વારા બોગસ બેંક એકાઉન્ટ ખોલીને તેમાં કરોડો રૂપીયાના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા....
Ahmedabad Murder: લાકડા લેવા ગયેલા દેરાણી-જેઠાણીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર. બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા...
Ahmedabad News: અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર આવેલા ‘બાપનો બગીચો’ કેફેમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ કેફેમાં તોડફોડ કરી ફાયરિંગ પણ કર્યું છે....
કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુનામાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી....
Ahmedabad Crime: એક મસાલો 27 લાખ રૂપિયામાં પડ્યો, અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો. કર્મચારી પાન પાર્લર પર ગયો અને ગઠિયાઓ સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા....
Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાનો કોલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે તપાસ દરમિયાન ફેક કોલ હોવાની માહિતી મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બોડિંગ ગેટ પર હાજર અધિકારીએ બોડિંગ માટે પેસેન્જરને ફોન કરતાં તેણે ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપી હતી....
Ahmedabad News: અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અને વાહનચાલકોએ ટ્રાફિકમાં ફસાવવું ન પડે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે એપ્લિકેશન લોન્ચ કરી છે. જાણો કેવી રીતે કામ કરશે અને તમને કેવી રીતે ઉપયોગી થશે......
ગઠિયાઓ વૃદ્ધાને વિશ્વાસમાં લઇને તેમની પાસે રહેલ સોનાના દાગીના પડાવી લીધા...
Ahmedabad News: 5મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ ડ્રાઇવ દરમિયાન 47 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યાં છે અને 70 આરોપીઓની અટક કરીને 3 આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે....
Ahmedabad Crime: હોસ્પિટલના કામ માટે દહેજ પેટે રૂપીયા 20 લાખની માંગણી કરી, અને ગાડીની ચાલી પણ માંગી. જો કે પરિણીતાએ ગાડીની ચાવીના આપતાં તેના પતિએ માર માર્યો હતો....
Ahmedabad News: પતિએ દહેજ પેટે રૂપિયા દસ લાખની માંગણી કરી હોવાનો પણ પત્નીનો આરોપ...
રખિયાલ વિસ્તારમાં અંગત અદાવતમાં સ્થાનિકને માર મારીને નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે....
Ahmedabad Nurse Suicide: એસ એમ એસ હોસ્પિટલની નર્સએ હોસ્પિટલના સાતમાં માળે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ તેણીએ પ્રેમીને લઈને લખેલો એક પત્ર મળ્યો હતો....
Hotel Robbery Attempt: અમદાવાદ શહેરમાં એક પછી એક ચોરી અને લૂ્ંટના બનાવો બની રહ્યાં છે. ત્યારે મણીનગરમાં હોટલમાં લૂંટનો પ્રયાસ થયો છે. હોટલ પ્રેજન્ટલેકના કર્મચારીને માથાના ભાગે હથોડો મારીને લુંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે હોટલના કર્મચારીએ બુમાબુમ કરતાં સીક્યુરીટી ગાર્ડ સહીતના લોકો આવી પહોચ્યાં હતો અને લૂંટારૂને ઝડપીને પોલીસને સોંપ્યો હતો....
Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદીમાં પરિણીતાએ બાળક સાથે કરેલી આત્મહત્યા કેસમાં પતિ અને જેઠાણી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે....
IAS ટીના ડાબીનો પગાર કેટલો છે? તેમને કૂક સહિત મળે છે આ સુવિધાઓ
ધોનીના ગુસ્સાથી હચમચી ગઈ હતી ટીમ, કહ્યું હતું- કોઈપણ હશે ટીમમાંથી બહાર કરી દઈશ!
દવાઓ ના ખાવી હોય તો દૂધ અને વાસી રોટલીનું આ રીતે સેવન કરો