ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Regional Science Center: પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુરૂવારના રોજ જુરાસિક વર્લ્ડ પર સાયન્ટિફિક-શો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો....
History Of Pepalu: બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલુ પેપળું ગામ સાથે વર્ષો જૂના ઈતિહાસ જોડાયેલો છે. અહીં 750 વર્ષ કરતા પણ વધારે સમયથી બેસતા વર્ષ અને ભાઈ બીજનો મેળો ભરાય છે. પેપળુંનો ઈતિહાસ રાજસ્થાનના રાજવી પરિવાર સાથે જોડાયેલો છે. દુનિયા ભલે આધુનિક થઈ ગઈ હોય પરંતુ પેપળું ગામના લોકોએ 750 વર્ષ જૂની પરંપરાને આજે પણ સાચવી રાખી છે....
T20 World Cup 2022: આજની મેચમાં રોહિત શર્માએ એવો નિર્ણય લીધો હતો. જેના કારણે ભારતીય ટીમ સામે પાકિસ્તાનના બોલરોને ફાયદો થયો હતો. ખરેખરમાં રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ડાબોડી બેટ્સમેનોને તક આપી ન હતી...
આમ આદમી પાર્ટી (Aam Adami party) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી વીજળી (Electricity) મુદ્દે સરકારને ઘેરી હતી અને સરકાર પર આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2003થી ગુજરાતના ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ (Power outage) મૂકવામાં આવી રહ્યો છે...
ધંધુકા (Dhandhuka)ના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસ (Kishan Bharwad murder case) મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R.Patil)એ આકરી પ્રતિક્રિયા આપી છે....
NeoCoV સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો છે આ વાયરસ (Corona New Virus) વિશે તમામ નિષ્ણાતો (experts) સાથે વાત કર્યા પછી કહી શકાય કે આ વાયરસને કારણે માનવ જીવનને કોઈ ખતરો નથી....
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ હરસિમરત કૌર બાદલે (Harsimrat Kaur Badal) શનિવારે પ્રશ્ન કર્યો હતો કે, ‘શ્રી હરમંદિર સાહિબ (Sri Harmandir Sahib)માં રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ખિસ્સા કોણે કાપ્યા હતા’....
બ્રિટનની 32 વર્ષીય માતા લુસિંડા એન્ડ્રુઝ (Lucinda Andrews) તેના 11 મહિનાના પુત્રને બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેના પુત્ર (11 month old baby rare disease) એવી બીમારી છે જેમાં ડોક્ટર પણ મદદ કરી શકતા નથી....
India Coronavirus News: આજથી બે વર્ષ પહેલા 30 જાન્યુઆરી 2020ના રોજ ચીનની વુહાન યુનિવર્સિટીમાં સેમેસ્ટરની પરીક્ષા આપીને ભારત પરત ફરેલી એક વિદ્યાર્થીની કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી હતી....
આજે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 74મી પુણ્યતિથિ (Mahatma Gandhi Death Anniversary) છે. આ દરમિયાન બૌદ્ધ ગુરુ દલાઈ લામા (Dalai Lama) એ પણ મહાત્મા ગાંધીને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે....
બ્રિટેન (Britain)ના રહેવાસી મોહમ્મદ મલિકે (Muhammad Malik) એરેંજ મેરેજ (Arranged Marriage) થી બચવા દેશના રસ્તાઓ પર બોર્ડ લગાવી દીધા,...
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી (Munmun Dutta-Babita Ji)ની SC-ST એક્ટ (SC-ST Act) હેઠળ થઇ શકે છે ધરપકડ....
પાકિસ્તાન (Pakistan)ના લોહોરમાં PUBGના ક્રેઝમાં એક યુવક ખૂની ગયો હતો. યુવકે ગેમને લઇ વારંવારની ટકોર બાદ માતા અને ત્રણ ભાઈ-બહેનોની હત્યા (Murder)કરી નાંખી....
ખેડૂત આંદોલન (Farmer Protest)નું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચા (United Farmers Front) 31 જાન્યુઆરીએ દેશભરમાં ‘વિશ્વાસઘાત દિવસ’ તરીકે ઉજવી વિરોધ પ્રદર્શનો યોજશે....
મોદી સરકારે (Narendra Modi Government) ડો. વી અનંત નાગેશ્વરન (Dr V Anantha Nageswaran)ને મુખ્ય આર્થિક સલાહકાર (Chief Economic Advisor) તરીકે નિયુક્ત કર્યા છે...
શાહરૂખ ખાન 'પઠાણ' પર બોલ્યા, "...ફિલ્મની રિલીઝને અટકાવી શકતી હતી"
ક્રિકેટરે પોતાના લગ્નનાં દિવસે જ કરી દીધી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી, હજુ પસ્તાય છે
રાણીની સુંદરતા જ બની ગઈ હતી તેની દુશ્મન, જાણો પ્રેમ અને વાસનાની કહાની