ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Gujarat Assembly Election: એકબાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ હવે સફાળી જાગી છે અને પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે....
Ahmedabad white topping road: અમદાવાદ મહાનગર પાલિકાનો નવતર પ્રયોગ. ગુરુકુલ રોડ પર નવી ટેકનોલોજી વાળા રોડ બનાવાયો. ગુજરાતમાં પ્રથમ વાહિટ ટોપીગ રોડ બન્યો...
AMC:રખડતા ઢોરના આંતક વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. દુધાળા અને સગર્ભા પશુઓને છોડવા તંત્ર દ્વારા નિર્ણય કર્યો છે. આ અંગેની તમામ સત્તાઓ મ્યુનિસિપલ કમિશનરને આપવામા આવી છે. નવા વર્ષની પહેલા મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં માલધારી સમાજના તરફેણમાં નિર્ણય કરવામાં આવ્યો છે....
Gajarat Election 2022: હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, માનવિય દ્રષ્ટિકોણથી આજ પ્રમાણે કોંગ્રેસ 2022માં સત્તામાં આવતાની સાથે જ કરાર આધારીત તથા ફિક્સ પગારના 15 લાખ કર્મચારીઓને કાયમી કરશે તથા ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ પણ આપશે....
Gujarat Assembly Elections 2022: ગુજરાત કોંગ્રેસ કાર્યલાય ખાતે પત્રકાર પરિષદ યોજી રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પાર્ટી છોડનાર ધારાસભ્ય અને ટિકિટ માંગનાર દાવેદાર માટે સ્પષ્ટતા કરી હતી....
AMC News: અમદાવાદ શહેરમાં આવેલ દક્ષિણ, પૂર્વ તેમજ ઉત્તર ઝોન વિસ્તારોને સાંકળતી ખારીકેટ કેનાલ પસાર થયા છે. ખારીકટ કેનાલનો 110 વર્ષ પહેલા પૂર્વ અમદાવદાના વરસાદી વહેળાનો ઉપયોગ કરી દક્ષિણ અમદાવાદના ખેતી વિસ્તારોમાં સિંચાઈ માટે 22 કિમીની લંબાઇમાં બનાવેલી હતી....
Congress President Election: આજે સમગ્ર દેશમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતમાં પણ આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે, 24 વર્ષ બાદ આ પદ માટે ચૂંટણી યોજાઈ હતી....
BJP vs Congress: કોંગેસે ભાજપ આક્ષેપો કરતા કહ્યુ કે, ગુજરાતે ભાજપ સરકારને છેલ્લા 27 વર્ષથી ભરોસો કરીને મેન્ડેટ આપ્યો હતો જે ભાજપે તોડી નાખ્યો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર ગરીબ અને મધ્યમવર્ગ લક્ષી નીતિઓ બનાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. 400 રૂપિયામાં મળતા ગેસના બાટલાના 1100 કરીને મહિલાઓનો ભરોસો તોડ્યો છે. બે થી ત્રણ રૂપિયા પડતર મેળવાતી વિજળીના સાત રૂપિયા વસુલીને જનતાનો ભરોસો તોડ્યો છે. કોંગ્રેસે વિવિધ મુદ્દાઓ પર ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો....
Ahmedabad Municipal Corporation: 1200 કરોડ રુપિયાના ખર્ચે કેનાલના નવીનીકરણની વાતો કાગળ પર જ રહી હોવાનો આરોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષે લગાવ્યો છે. આ અંગે ખારીકટ કેનાલ પર વિવિધ જગ્યાએ બેનર - પોસ્ટર લગાવી યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ એએમસી વિપક્ષે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરતા એએમસીની સામાન્ય સભાની બેઠકમાં હોબાળો મચી ગયો હતો....
AMC News: અમદાવાદના નવા મહાનગરપાલિકા કમિશનર તરીકે એમ. થેન્નારસને ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે નવનિયુક્ત કમિશનર એમ. થેન્નારસને જણાવ્યુ હતુ કે, શહેરમાં રોડ-રસ્તાની સારી ગુણવત્તાને મારું પહેલું પ્રાધાન્ય રહેશે. આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી....
Ahmedabad Becomes Cleanest Megacity: ભારતભરનાં 40 લાખથી વધુ વતી ધરાવતા શહેરોમાંથી અમદાવાદ શહેરને સતત ચોથી વખત ક્લીનેસ્ટ મેગાસિટીનો મળેલ એવોર્ડ બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ શહેરીજનોને અભિનંદન પાઠવે છે....
Gujarat Assembly Elections; ચેતન રાવલે જણાવ્યુ હતું કે ચૂંટણી સમયે રાજીનામું આપ્યું તે એક સંયોગ છે . મારા લોહીમાં કોંગ્રસ છે પણ જે કોંગ્રેસમાં મેં કામ કર્યું અને જે કોંગ્રેસ મેં જોઇ છે....
Maru Booth Maru Gaurav : કોંગ્રેસ દ્વારા “મારુ બુથ મારુ ગૌરવ “અભિયાન અંતર્ગત દોઢ કરોડ પરિવાર સાથે સીધો સંપર્ક, સ્ક્રિનીગ કમિટી બેઠકમાં ઉમેદવાર નામ પર લાગશે મ્હોર ...
Gujarat Assembly Election 2022: પ્રિયંકા ગાંધી વાડ્રા પાવાગઢ મહાકાળીના દર્શન કરી ચૂંટણી પ્રચાર કરશે, નવરાત્રી દરમિયાન રોડ શો અને મહિલા સંમેલન યોજાશે....
Gujarat Election 2022: રાષ્ટ્રીય કક્ષાએ શરદ પવાર અને સોનિયા ગાંધીના સંબંધના પગલે ગુજરાતમા પણ ગંઠબંધન શક્ય થશે....
એપ્રિલ 2023માં 5 ગ્રહોના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ફાયદો
PHOTOS: ભારતમાં બનીને તૈયાર થયો એફિલ ટાવરથી ઊંચો રેલવે બ્રિજ
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL: દૂરના પાર્કિંગથી ગેટ સુધી લઈ જવા 'ફ્રી શટલ સર્વિસ'