ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Pawan Kheraji: રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા અખિલ ભારતીય કોંગ્રેસના મીડિયા અને પબ્લિસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતાની સાથે અવ્યવહારુ અને અત્યાચારી પરિપત્ર રદ કરીશું’...
Gujarat election 2022: પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની પ્રજા કોંગ્રેસની પડખે છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ગુજરાતના લોકો કોંગ્રેસ તરફી પ્રચંડ માત્રામાં મતદાન કર્યું છે. ભાજપ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવામાં ખરી નથી ઉતરી. કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ સક્ષમ બનાવી દીધું છે.’...
Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50%થી વધુ મતદાન મથકોનુંલાઇવ વેબ કાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં તારીખ 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે....
Gujarat Election 2022: અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 54માં નંબરની બેઠક છે. દાણીલીમડા બેઠક SC અનામત બેઠક છે. દાણીલીમડા બેઠકનો સમાવેશ અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે....
Gujarat Election 2022: અમદાવાદ શહેરની જમાલપુર-ખાડિયા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 52માં નંબરની બેઠક છે. જમાલપુર-ખાડિયા બેઠક સામાન્ય બેઠક છે. જમાલપુર-ખાડિયા બેઠકનો સમાવેશ અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. જમાલપુર-ખાડિયા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 5, 6 અને 39નો સમાવેશ થાય છે....
Gujarat Election 2022: દરિયાપુરમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી વધુ 8 વાર અને ભાજપ 5 વાર જીત્યો છે. 1962થી 1985 સુધી કોંગ્રેસ લગાતાર 6 ચૂંટણીઓ જીતી હતી. પણ 1990માં ભાજપના ઉદય બાદ 1990 થી 2007 સુધી ભાજપ એકધારી 5 ચૂંટણીઓ જીત્યું હતું....
Ahmedabad Election: વટવા બેઠક 2008ના ડિલિમિટેશન પછી અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કદાવર નેતા પ્રદીપસિંહ જાડેજા કોંગ્રેસના બિપીનચંદ્ર પટેલ સામે 62,380 મતની જંગી સરસાઈથી જીત્યા હતાં....
Gujarat Election 2022: વેજલુપર બેઠક અસ્તિવમાં આવ્યા બાદ બે ચૂંટણી થઇ જેમાં બન્ને વખત ભાજપનો ભગવો લહેરાયો છે. વેજલપુર બેઠક પર ભાજપનું પલડું ભારે છે. કારણ કે......
૨૦૨૨ ચૂંટણી : નવતર પહેલ ,અમદાવાદના ૨૦૪૪ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ ઘેર બેઠા મતદાન કર્યુ...
Gujarat Election 2022: સાણંદ બેઠક પર કોળી સમાજ કોના પર પસંદગી કળશ ઢોળશે? જાણો શું છે સાણંદ બેઠકનું રાજકીય ગણિત...
Gujarat Assembly Election: સવારે પરેશ ધાનાણી ભાજપના દિગ્ગજો સાથે ચા પીતા જોવા મળ્યા હતા. ત્યારે સાંજે ધાનાણીએ ટ્વીટ કરીને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. જાણો તેમણે શું કહ્યું.......
2022 ચૂંટણી : વિરમગામ બેઠક હાર્દિક પટેલ Vs લાખાભાઇ ભરવાડ , સેવક જીતશે કે આંદોલન કારી નેતા !...
Gujarat Assembly Election 2022: અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર પ્રદેશ કોંગ્રેસ નામ તૈયાર કરી દિલ્હી હાઇ કમાન્ડ સોંપી દીધા છે. સ્ક્રિનીગ કમિટીએ પણ નામ પર મ્હોર મારી પેનલ તૈયાર કરી હાઇ કમાન્ડે સમક્ષ મુકી દીધા છે. આખરી નિર્ણય દિલ્હી હાઇ કમાન્ડ કરશે....
Gujarat Assembly Election: એકબાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ હવે સફાળી જાગી છે અને પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે....
Ahmedabad white topping road: અમદાવાદ મહાનગર પાલિકાનો નવતર પ્રયોગ. ગુરુકુલ રોડ પર નવી ટેકનોલોજી વાળા રોડ બનાવાયો. ગુજરાતમાં પ્રથમ વાહિટ ટોપીગ રોડ બન્યો...
EPFO 24 કલાકમાં લેશે 2 મોટા નિર્ણય
પિરીયડ્સ મિસ થયા છે અને તમે ચિંતા કરો છો?
સિમમાં સેવ છે મહત્વપૂર્ણ ડેટા, 3 રીતે થશે રિસ્ટોર, લોકો નથી જાણતા આ ટ્રિક