ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયનો ઘા હજુ રૂઝાયો નહીં ત્યાં વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક ઘા કર્યો છે....
Congress Demand: ગુજરાતમાં કાતિલ ઠંડીને કારણે જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના પરિવારજનોને રૂપિયા 10 લાખની આર્થિક સહાય કરવામાં આવે અને કાતિલ ઠંડીમાંથી બચાવવા માટે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષે ગુજરાત સરકાર પાસે માંગ કરી છે....
Gujarat Pradesh Congress: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમાં પરિણામ બાદ કોંગ્રેસ પક્ષ મોટા ફેરફાર થવાના એંધાણ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બદલાઇ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. ...
AMC દ્વારા આગામી 2023-24 બજેટને લઈને એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, AMC દ્વારા અમદાવાદીઓ પાસેથી બજેટને લઈને સુચનો આપવા જણાવવામાં આવ્યું હતું. જે અંગે શહેરીજનોએ 500 જેટલા સુચનો AMCને મોકલી આપ્યા હતા....
Gujarat Assembly: કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા કોંગ્રેસ પક્ષ દળના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે. ત્યારે વિપક્ષ નેતા પદ સત્તાવાર મળશે કે નહી તે અંગે હજુ પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. વિપક્ષ નેતા પદ પર અસમંજસ વચ્ચે કોંગ્રેસ દળના નેતા પદ તરીકે અમિત ચાવડા પદગ્રહણ કરશે ...
AMC Budget 2023-24: અમદાવાદ મહાનગર પાલિકા હર હમેશાં કઇ અલગ કરવા માટે પ્રચલિત છે. ફરી એકવાર મહાનગર પાલિકાએ નવી પહેલ અમદાવાદીઓ સમક્ષ રજૂ કરી છે. વર્ષ 2023/24ના નાણાકીય બજેટ માટે અમદાવાદીઓ પાસેથી જ સુચનનો મંગાવ્યા છે....
Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચા માટે ઉપયોગમાં લેવાતા પેપર કપ પ્રતિબંધ મુદ્દે વિવાદ સર્જાયો છે. મેયર કહે છે કે નિર્ણય સત્તાપક્ષનો નથી અને કમિશનરે પોતે નિર્ણય કર્યો છે....
BJP vs Congress: આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. ત્યારે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે....
Ahmedabad: પીવાના ઉપયોગ લેવાયા પેપર કપ પર પ્રતિબંધ એએસમી દ્વારા લાગુ કરાયો છે. ત્યારે માટીના એટલે કે કુલ્લડ અને સ્ટીલની પાવલીની ડિમાન્ડ વધી છે. તેવામાં આસ્ટોડિયાના 51 વર્ષ જૂના ટી સ્ટોલ માલિકે અનોખી પહેલ શરૂ કરી છે....
Gujarat Politics: દેશના 28 પૈકી 27 રાજ્યોમાં પેન્શન મળે છે માત્ર ગુજરાતમાં જ અપાતું નથી. સરકાર કોઈકનો અહમ પોષવા માટે પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપતી નથી. સરકાર સામે પૂર્વ ધારાસભ્યનો બળાપો , પૂર્વ ધારાસભ્યોને પેન્શન અંગે નિર્ણણ કરો, હવે ફજેતી થતી બંધ કરો ...
અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે....
Gujarat Politics: મહારાષ્ટ્ર સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા નિતીન રાઉત સહિત બે સભ્યોની કમિટીએ ચૂંટાયેલા અને હારેલા ઉમેદવાર સાથે વન ટુ વન મુલાકાત કરી હતી. ...
આગામી ઓલિમ્પિક્સ ર૦૩૬ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી....
Amdavad Municipal Corporation: અમદાવાદ મહાનગર પાલિકના ટેક્ષ વિભાગની આવક વધે અને લોકો ટેક્ષ ભરવા પ્રત્યે પ્રોત્સાહિત થાય તે માટે રાજ્ય સરકાર અને એએમસી દ્વારા અનેક પ્રયાસ થઇ રહ્યા છે. તેમ છતા હજારો ટેક્ષ કરદાતાઓ હજુ પણ ટેક્ષ ભરી રહ્યા નથી. ત્યારે આવા ટેક્ષ કરદાતાઓ સામે એએમસી લાલ આંખ કરશે....
Amdavad Municipal Corporation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી એસ હોસ્પિટલનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મેડિકલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા વર્ષ 2023-24 નું 183 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મેયર દ્વારા સુધારા વધારા કરીને આગામી દિવસોમાં બજેટ રજૂ કરવામાં આવશે. SVP હોસ્પિટલ AMC માટે ધોળો હાથી સાબિત થયો, ખર્ચે વધ્યો દર્દી ઘટ્યા એએમસી સત્તાધીશોમાં ચિંતા ...
માવઠાએ ખેડૂતોને રોવડાવ્યા, ડુંગળીના પાકનો થઈ ગયો સફાયો
આ વસ્તુની ઘરે-ઘરે માગ, બિઝનેસ કરીને મહિને હસતાં-રમતાં 2 લાખની કમાણી
ગટરમાં ન વહેવા દો ACનું પાણી, 3 હેતુ માટે કરી શકાય છે તેનો ઉપયોગ