ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓ ખુદ જલ બ્રાંડની મિનરલ વોટરની બોટલનું પાણી પીતા નથી. દરેક ઇવેન્ટમાં અન્ય બ્રાંડનું મિનરલ વોટર મંગાવવામાં આવે છે અને લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે....
AMC News: અમદાવાદ મહાનગર પાલિકના ટેક્ષ વિભાગ દ્વારા બાકી ટેક્ષ કરદાતાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમનો ટેક્ષ બાકી હોય તેમના એકમ સીલ કરી ગટર-નળ કનેક્શન કાપી નાંખવામાં આવશે....
રિવરફ્રન્ટના પૂર્વના 11.5 કિમી મા 5.8 કિમી ઉમેરો કરી તથા પશ્ચિમમાં 11.5 કિમીમાં 5.2 કિમીના વધારો કરી ઇન્દિરા બ્રિજ સુધી બંને કિનારે થઇને આશરે 11.5 જેટલો પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત લંબાવાનો નક્કી કરવામાં આવેલ છે....
Ahmedabad budget session: એએમસી ભાજપ પ્રભારી અને ભાજપ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે મેયર કિરીટ પરમારને ઠપકો આપ્યો હતો. કહ્યું હતું કે, મેયર કિરીટ પરમારે બજેટ સત્ર દરમિયાન AIMIM ના કાઉનિસલર સભ્યને વધુ સમય ફાળવી મિત્રતા નિભાવી હતી....
Ahmedabad Municipal Corporation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. કારણ કે, રાજ્ય સરકારે જોઇએ તેવી મદદ કરી નથી. એક તરફ કોરોના મહામારીમાં કરોડોનો ખર્ચ કરાવ્યો ને બીજી તરફ, રાજ્ય સરકારે પૂરતી આર્થિક મદદ કરી નથી....
Sports Complex constructed by AMC: 4.50 કરોડના ખર્ચે બોપલમાં ગાર્ડનની અંદર વોલીબોલ-બાસ્કેટબોલ સાથે મલ્ટીપલ કોર્ટ બનાવ્યા પણ ચાર વર્ષથી બંધ હાલતમાં છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરના આંગણે ઓલમ્પિકના આયોજનના સપનાં જોવાઇ રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સ્પોર્ટ્સ ફેસેલીટી જાળવવામાં સદંતર ફેલ સાબિત થઇ રહી છે....
હવે AMC બજેટ સત્રમાં પણ અદાણી મુદ્દે હંગામો. અદાણી મુદ્દે હંગામો થતાં બજેટ સત્ર એક કલાક માટે મોકૂફ રાખાયો હતો....
Ahmedabad Municiple Corporation: મેગાસિટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કેટલાય વર્ષો પહેલાં ભવિષ્યનું આયોજન કરી દેવામાં આવ્યું હોવાથી અત્યાર સુધી એએમસીએ 132 કરોડ કરતા વધુની વીજ બીલ રૂપી બચત કરી છે....
કોંગ્રેસ કાઉન્સીલર જગદીશ રાઠોડે કહ્યું કે, સ્કૂલ બોર્ડની શહેરમાં 459 શાળાઓમાં માત્ર 1 લાખ 66 હજાર 958 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તેમ છતા આજે 80 ટકા શાળાઓમાં પ્રથામિક સુવિધા જેવી સંડાસ, બાથરૂમ બિસ્માર હાલતમાં છે....
AMC: અમદાવાદના શાહીબાગમાં વહેલી સવારે એએમસી ટીમના ચેકિંગ દરમિયાન એક શખ્સ પ્રતિબંધ પ્લાસ્ટિક અને પેપર કપ સાથે જોવા મળ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી....
Ahmedabad News: શહેરના હેરિટેજ વારસાને આગળ લઇ જવા જયપુરથી પિન્ક પથ્થરોથી નવા બસ ટર્મિનસનો લૂક અપાશે...
Koli and Thakor community In Gujarat: ન્યુઝ18 ગુજરાતી સાથે ટેલિફોન વાતચિતમાં ઠાકોર આગેવાન અઝમલજી ઠાકોરે જણાવ્યુ હતું કે, ‘ઋષિભારતી બાપુના સાન્નિધ્યમાં સમાજમાં અલગ અલગ 45થી વધુ સંગઠનના હોદ્દેદારોએ સાથે બેઠક કરાઇ હતી. ગુજરાતમાં ઠાકોર અને ઓબીસીની વસ્તી વધુ હોવા છતા રાજકિય સ્થાન મળી રહ્યું નથી. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે, આગામી દિવસોમાં નવ નિયુક્ત 43 ધારાસભ્ય, સાંસદઓ તથા તમામ રાજકીય આગેવાનો જેમને સનમાનીત કરવાના તેમજ સમાજમાં વિશિષ્ટ પદ ધરાવતા હોય તેવાનું સનમાન કરાશે.’...
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ સરકાર પર આરોપ મુક્તા કહ્યું હતું કે, ભાજપ સરકાર એસસી અને એસટી સમાજના વિકાસ કામો અને હક્ક અધિકારો આપવા નિષ્ફળ તો રહી છે....
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા તમામ ઝોનમાં " પ્રોપર્ટી ટેક્ષ ફરિયાદ નિવારણ કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવેલ છે....
U20 in Ahmedabad: આજ રોજ સવારે 6.30 કલાકે વિવિધ દેશો અને શહેરોના પ્રતિનિધિઓને યોગ સત્ર માટે ગોટીલા ગાર્ડનમાં લઈ જવામાં આવ્યા હતા....
પિરીયડ્સ મિસ થયા છે અને તમે ચિંતા કરો છો?
સિમમાં સેવ છે મહત્વપૂર્ણ ડેટા, 3 રીતે થશે રિસ્ટોર, લોકો નથી જાણતા આ ટ્રિક
એક્સપર્ટે આપી સલાહ, ટૂંકાગાળામાં મોટી કમાણી માટે આ શેર પર લગાવો દાવ