ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Gujarat Assembly Election 2022: આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125ના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે....
Social Work: અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ટીબીના 51 દર્દીઓને દત્તક લીધા છે. તેમને 6 મહિના માટે તમામ દર્દીઓના આહારનો ખર્ચો ઉપાડવાની જાહેરાત કરી છે....
Gujarat Assembly Elections 2022 - કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે કોગ્રેસ તમામ વર્ગ અને સમાજના મુદાઓ લઇ પ્રજા વચ્ચે જશે...
PM Modi Birthday: અમદાવાદ મહાનગરપાલિકા મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત AMC મેટ મેડિકલ કોલેજનું નામ બદલનીને ‘નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ’ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકાએ આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનના નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે તો તેમને એડવાન્સ બર્થ ડે ગિફ્ટ આપી છે....
Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, ટેક્ષ બાકી હશે તો કડક કાર્યવાહી કરાશે...
Gujarat Politics: 1980 બાદ પૂર્વ મુખ્યમંત્રી માઘવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી રાજકારણની ભુંકપ સર્જ્યો હતો. જેના પરિણામ ભાગ રૂપે કોંગ્રસને 147 બેઠક મળી હતી....
Gujarat Bandh: મોંઘવારી, બેરોજગારી, ડ્રગ્સ મુદ્દે, કેમિકલ કાંડ, પેપર ફુટવા સહિત મુદાઓ પર ગુજરાત કોંગ્રસ દ્વારા સ્વૈચ્છિક બંધનું એલાન જાહેર કરાયું હતું....
Gujarat Assembly Election 2022: સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરશે. ...
Gujarat Congress: સ્ક્રીનિગ કમિટિ ચેરમેન સિનિયર કોગ્રેસ નેતા રમેશ ચેન્નીથલા, સભ્યો શિવાજી રાવ મોઘવે અને જય કિશન ગુજરાત મુલાકત આવી રહ્યા છે. આ મુલાકાત ચૂંટણી પહેલા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂઆત ગણાશે. ...
Gujarat Assembly Election 2022: કોંગ્રસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ ગુજરાત કોંગ્રેસ ફૂલ ઓન એક્શન મોડમાં જોવા મળી રહી છે...
અમદાવાદના સાબરમતી નદી કિનારા પર આવેલ આ આઇકોનિક પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ હશે. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે....
Reject Drugs-Reject BJP Campaign: કોંગ્રેસ પક્ષ દ્વારા ડ્રગ્સ નાબુદી માટેની લડાઈ અંતર્ગત વેબસાઈટ અને ટોલ ફ્રી નંબરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ ગુજરાતને ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવા સંકલ્પ કરશે....
Ahmedabad news: દેશ પ્રેમ ઉજાગર કરવા માટે પાલડીના કલ્પવૃક્ષ સંસ્થાએ પણ આગળ આવી એક અનોખી પહેલા શરૂ કરી છે . રાષ્ટ્ર ધ્વજ સન્માન સાથે જમા કરો અને ચાંદીનો સિક્કો આપવાની મુહિમ શરૂ કરી છે. ...
વર્ષ 2022 ના અંતમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જોકે ચૂંટણી તારીખો હજુ પણ જાહેર થઇ નથી પરંતુ રાજકિય પક્ષો ચૂંટણી મોડમા આવી ગયા છે....
Raksha Bandhan 2022: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાના નિવાસસ્થાને બહેનના હાથે રાખડી બાંધાવી પર્વના ઉજવણી કરી છે....
મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આજનો દિવસ
અદાણી જૂથ વિશે વધુ એક મોટા સમાચાર, શા માટે સ્ટોક એક્સચેન્જે આ સ્પષ્ટતા માગી?
એપ્રિલ 2023માં 5 ગ્રહોના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ફાયદો