ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
કોરોનાને હરાવીને ઘરે આવેલા બીજેપીના કોર્પોરેટરના સ્વાગતમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું ન હતું, અનેક લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું....
સુરતના બે મહત્વના ઉદ્યોગ ટેક્ષટાઇલ અને હીરા ઉદ્યોગના કર્મચારી એસઓપીનું યોગ્ય રીતે પાલન ન કરતા હોવાનું સામે આવી રહ્યું છે....
51 વર્ષીય યોગેશભાઈ ઢીમરે 200 મી વખત રક્તદાન નવો રેકોર્ડ દર્જ કર્યો છે. સુરતના પહેલા વ્યક્તિ છે કે જેમણે 200 વખત રક્તદાન કરવાનું બિરુદ મેળવ્યું છે....
કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાવે એ માટે ગત 24 તારીખથી 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન રહેવા પાલિકાઍ તાકીદ કરી હતી. તેમ છતાં યુવાન વતન અમરેલી ચાલ્યો જતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે....
છેલ્લાં 7 દિવસથી કાર્યરત સ્ટેટિક ટીમો દ્વારા અત્યાર સુધી 8500થી વધુ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 182થી વધુ પોઝિટિવ કેસો મળી આવ્યા છે. ...
ચિંતન વસીએ કહ્યું કે, નવા કન્સ્પેટ સાથે આ વર્ષે ઘર, બંગલાના ધાબા પર ધરમા હોય તો બાલ્કનીમાં જ રહી ને ગરબા રમીશું....
ગાઈડલાઇન ભંગ બદલ તમામ પાસે 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે દંડની કાર્યવાહી કરતા ક્રિકેટ રમવા આવેલા યુવાનોમાં રોષ જોવા માંળ્યો હતો....
હાઈ બ્લડ પ્રેશર હોવાથી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. સિવિલ તબીબો, નર્સીંગ સ્ટાફના આશ્વાસન અને સારવારના 25 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે....
યુવકની ઈચ્છા મોબાઈલ લેવાની હતી. મોબાઈલ લેવા માટે તેની પાસે કે પરિવાર પાસે પૈસા ન હોવાથી તે સુરતમાં કમાણી કરીને મોબાઈલ (mobile) લેવાની ઇચ્છા ધરાવતો હતો....
વિશ્વની જાણીતી સંસ્થા યુનેસ્કો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો...
યુથ કોગ્રેસ દ્વારા મશાલ સળગાવી ભાજપ સરકાર દ્વારા સદનમાં મંજૂર કરવામાં આવેલા કિસાન બિલનો વિરોધ કર્યો હતો....
મોરાગામમાં રહેતા એક શ્રમજીવી યુવકને કોઈ કામ ધંધો ન મળતા તથા નાનપુરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી યુવકે દોઢ વર્ષથી કોઈ કામધંધો નહીં મળતા આર્થિક સંકડામણમાં આવીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે....
સુરત મનપા દ્વારા આજે ટેક્ષટાઇલ માર્કેટોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા...
ફોરમ પોતાના મિત્રોને પણ ફૂટપાથ (Footpath) પર રહેતા બાળકોના જીવનમાં રંગ ભરવા અને તેમને પણ આવા કામમાં સહભાગી થવા માટે સમજાવે છે....
ખેડૂતને એક વીધામાં ખર્ચો 10થી 15 હજાર થાય છે અને હેકટરમાં 50 હજારની આસપાસ તો સરકાર માત્ર 10 હજારની સહાય કરીને ખેડૂતોનો મજાક બનાવી રહી છે....
આ ખેતીમાં એકવારની મહેનત અને વર્ષો સુધી લાખોની કમાણી, વિદેશોમાં પણ માગ
આજથી અમદાવાદ મેટ્રો રાતનાં 10 વાગ્યા સુધી દોડશે, જાણો બીજું શું બદલાયું?
આજે મધરાત્રે શનિ થશે અસ્ત, આ પાંચ રાશિના જાતકોની ચમકશે કિસ્મત