ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
અકળાયા આતંકવાદીઓ, સૈયદ સલાઉદ્દીને આપી ધમકી...
કાશ્મીરમાં શાંતિ ક્યારે? સર્વદળીય પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચ્યું...
NEWS HEADLINES: જોવો 4 વાગ્યા સુધીના મહત્વના સમાચાર...
મહેસાણા અને પાટણ જિલ્લામાં 13 જેટલા ચેન સ્નેચિંગના ગુના આચરનાર ટોળકીને મહેસાણા એલસીબીએ ઝડપી લીધી છે....
CRIME FILE: કરચોરીનું મસમોટું કૌભાંડ, ACBએ વરસાવી ગાજ...
CRIME FILE: ફ્લેટમાંથી મળી આવી બે લાશ, હત્યા કે આત્મહત્યા?...
CRIME FILE: યુકિત-પ્રયુકિત વાપરી પડાવતા લાખો રૂપિયા...
આગામી 8મી તારીખના રોજ સુરત ખાતે યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર વિસ્તારોમાં જઇને સભાઓ ગજવવાનું શરૂ કરવામાં આવ્યું છે....
એસીબીએ રાજ્યભરના ચેકપોસ્ટ પર ચાલતા વાણિજ્ય કરચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં વાણિજ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે....
નોબેલ પુરસ્કારથી સમ્માનિત મધર ટેરેસા ને રવિવારે 'સંત' ની ઉપાધિ થી વેટિકન સિટીમાં સમ્માનિત કરવામાં આવ્યા છે....
દેશભરમાં ગણેશ ચર્તુથીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને જાગૃતો ઈકો ફ્રેન્ડલી મુર્તિઓનો આગ્રહ કરી રહ્યાં છે....
...
મોદી ચીનના પ્રવાસે, જી-20 સંમ્મેલન પહેલા ચીનના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત...
ભાજપનું મિશન ગુજરાત, ટીમ વાઘાણીમાં થશે ધરખમ ફેરફારો...
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુને કંડલા પોર્ટ ટ્રસ્ટના ડિરેક્ટરપદે નિયુક્ત કરાયા...
દૈનિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
કન્યા-તુલા રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ: જાણો આજનું રાશિફળ
JKLMN... હથેળી પર આ અક્ષર જેવી આકૃતિઓનો અર્થ શું છે, શુભ કે અશુભ?