ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
IKIO Lighting IPO : દેશમાં LED લાઇટિંગ સોલ્યુશનમાં અગ્રણી કંપની IKIO Lighting આગામી સપ્તાહે આઈપીઓ લઈને આવી રહી છે. તગડી કમાણી કરવી હોય તો રુપિયા તૈયાર રાખો. ...
Property Law and Knowledge: પ્રોપર્ટીને લઈને સૌથી વધુ વિવાદ થાય છે. જેમાં સૌથી વધુ કિસ્સા જોઇન્ટ પ્રોપર્ટીના આવે છે. ઘણીવાર પ્રોપર્ટી વિવાદમાં અણબનાવથી મહિલાને તેના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. જોકે આ મામલે મહિલા કોર્ટમાં પહોંચે તો સામેના પક્ષ માટે મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. ...
BSE Sensex Latest News: શેરબજારમાં જૂન સીરિઝમાં બુધવારે પહેલીવાર ઘટાડો જોવા મળ્યા બાદ આજે ગુરુવાર 1 જૂનના દિવસે માર્કેટની સ્થિતિ કેવી રહેશે? આજે એક સાથે અનેક મોટા સંકેતો મળી રહ્યા છે જે બજારની ચાલ નક્કી કરશે....
Rules Change From 1st June: દર વખતની જેમ નવા મહિનાની શરુઆત સાથે જ કેટલાક મોટા ફેરફાર થયા છે અને આ ફેરફાર સીધા જ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે. તો આવો જોઈએ એવા ક્યા ક્યા ફેરફાર છે જે તમને અસરકર્તા છે. જેમાં મુખ્ય આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે જ્યારે ડોમેસ્ટિક એટલે કે ઘરેલુ ગેસ સલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે....
Dividend Stocks: શેરબજારમાં કેટલાક શેર્સ તગડું રિટર્ન આપતાં હોય છે જ્યારે કેટલાક શેર ઊંચુ ડિવિડન્ડ આપવા માટે જાણીતા હોય છે. રોકણકારો ખાસ ડિવિડન્ડની કમાણી માટે જ આવા શેરમાં રોકાણ કરતાં હોય છે. ...
Share Market Expert: સામાન્ય રીતે માર્કેટમાં દરેક રોકાણકાર એવા શેરની શોધમાં હોય છે જે તેને લાખોપતિ અને કરોડપતિ બનાવી શકે છે. મલ્ટિબેગર શેર ક્યા બની શકે તે શોધવા માટે લોકો જુદા જુદા રુલ્સ અને ફંડા અપનાવતા હોય છે. જોકે આજે અમે તમને અહીં સીધું લિસ્ટ જ આપવા જઈ રહ્યા છે જે એક્સપર્ટ્સે આપ્યું છે. ...
Narendra Modi Government : આજના અનિશ્ચિતતા ભરેલા વિશ્વમાં ગ્રોથ અને સ્ટેબિલિટી માટેનું એન્જિન ભારત બનશે. મોર્ગન સ્ટેન્લીના રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ખાસ કરીને વર્ષ 2014 બાદ ભારતમાં એક પોઝિટિવ ચેન્જ આવ્યો છે અને તેણે વિશ્વ વ્યવસ્થામાં એક મુખ્ય સ્થાન મેળવ્યું છે....
Tata Punch in just Rs.1 lakh: ટાટાની નાની એસયુવી Tata Punch એ એસયુવી લવર્સના દિલ પર કબજો જમાવી લીધો છે અને દર મહિને આ કારનું બંપર વેચાણ થઈ રહ્યું છે. જો તમે પણ લેવાનો પ્લાન ધરાવતા હોવ તો આજે આપણે એવા આઇડિયા વિશે વાત કરવાના છીએ જેમાં ફ્કત 1 લાખ રુપિયામાં આ કાર તમારી બની શકે છે....
Multibagger Stocks: થોડા સમય પહેલા ગુજરાતની એક નાની ફાર્મા કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ આ શેર રોકાણકારો માટે લોટરીના જેકપોટ જેવો નીકળ્યો છે. ...
BSE Sensex Latest Update: બુધવારે વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતો નથી મળી રહ્યા તેવામાં આજે એસજીએક્સ નિફ્ટી પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. જોકે ભારતમાં બજારમાં છેલ્લા બે દિવસની તેજી બાદ આજે આ નબળા સંકેતોની કેટલી અસર થશે તે અહીં સમજી લો....
Adani Port Result: મંગળવારે બજાર બંધ થયા પછી મોડે મોડે અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટે માર્ચ ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કર્યા છે. આ સાથે જ શેરધારકો માટે તિજોરી ખોલી નાખતા રુ.1080 કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું છે....
Abdullah Great Mango: કેરી નામ પડતાં જ જો તમારા મોઢામાં પાણી આવી જતું હોય તો આ સ્ટોરી વાચ્યા પછી નક્કી જ અબ્દુલ્લા ગ્રેટ કેરી શોધવા નીકળી પડશો. અરે આ કેરીના સ્વાદ પાસે તો કેરસ અને હાફૂસ પણ પાણી ભરે છે....
India's Biggest Kitchen: 31 હજાર ચોરસ વર્ગ ફૂટ વિસ્તારમાં બન્યું છે ભારતનું સૌથી મોટું રસોડું, આ માટે 200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. થોડીવારમાં તો હજારો લોકોની રસોઈ એક સાથે તૈયાર થઈ જાય છે....
Farming Idea Avocado: જો તમે પણ ખેતી કરીને કરોડપતિ બનાવા માગતા હોવ તો પરંપરાગત ખેતીથી અલગ આધુનિક ખેતપેદાશો તરફ તમારે વળવું જોઈએ. આજે આવી જ એક આધુનિક ખેતી વિશે તમને જણાવી રહ્યા છે જેને કરીને તમે વર્ષે લાખો-કરોડો આરામથી કમાઈ લેશો....
BSE Sensex Latest News: શેરબજારમાં આજે કાલની તેજી યથાવત રહેશે કે બ્રેક લાગશે? શું કહે છે વૈશ્વિક બજારોના સંકેતો જાણી લો તો ફાયદાનો સોદો પકડવામાં મદદ મળશે....
રુપિયા તૈયાર રાખો! 5 દિવસ પછી IPO સ્વરુપે આવી રહ્યો છે બંપર કમાણીનો મોકો
ટાટા ગ્રુપની આ 4 કંપની રોકાણકારોને આપશે ડિવિડન્ડ, આગામી સપ્તાહમાં રેકોર્ડ ડેટ
વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તડામાર તૈયારી, આ લોકો માટે 20 હજાર ખુરશી મૂકા