ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
હાલમાં વર્ષાઋતુ-2022ની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં વીજળી પડવાને કારણે માનવ–પશુઓ મૃત્યુના બનાવ બનવા પામ્યા છે. કુદરત સર્જિત આફત સામે લડી શકવાનું તો માનવનું ગજુ નથી. પરંતુ તેની સામેની અગમચેતી કે સાવધાનીથી નુકશાની અને માનવખુવારી અટકાવી શકાય છે....
ગુજરાતમાં ભાજપનું રાજયકક્ષાનું કાર્યાલય 'કમલમ' અમદાવાદ (Kamalam Ahmedabad) ખાતે કાર્યરત છે. ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના (Saurashtra Zone) ભાજપ (BJP) માટે કાર્યાલય 'કમલમ' રાજકોટ (Kamalam Rajkot) માં બની રહ્યું છે. ...
જામનગરમાં અનેક ખાવાની વાનગીઓ ફેમશ છે. ખાસ કરીને જામનગરના ઘૂઘરા (Gughara) તો દેશ અહીં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તો જામનગરના પાનની તો શું વાત કરવી, ભાગ્યેજ કોઈ ગુજરાતી હશે જેણે જામનગરની કચોરી (Kachori of Jamnagar) ના વખાણ નહીં સાંભળ્યા હોય....
ગુજરાત પેરામેડિકલ અરજી ફોર્મમાં પ્રથમ પગલું ફી ની ચુકવણી છે.ત્યારબાદ એક PIN જનરેટ કરવામાં આવે છે....
હાલમાં જ ધો. 12 સાયન્સનું પરિણામ આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ ડોક્ટર કે એન્જિનયર બનવા માટે દોડ મૂકી છે. પરંતુ તમે જાણો છો કે ફાર્મસીમાં પણ તમે તમારૂ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો....
લવિંગએ ખાસ મુખવાસમાં ઉપયોગી છે. એમાં તાંબુલભક્ષણ છે જે પાન અને મુખવાસ સમાન છે જે મોઢાંની દુર્ગંધ દૂર કરે છે. ઈલાયચીને મુખવાસનો રાજા માનવામાં આવે છે....
ઢોંસા એ દક્ષિણ ભારતની મુખ્ય વાનગી છે. જે આખા ભારતભરના લોકોની પ્રખ્યાત વાનગી બની ગઈ છે. તેમાં પણ અમદાવાદના પ્રખ્યાત કાંચીપુરમના ઢોંસા લોકોમાં ઉત્સાહ વધારે છે....
વનસ્પતિ, જે દરેકની આસપાસ, દરેક જગ્યા એ, દરેકના ઘરમાં હોય છે. એમાં લોકો મનગમતી વનસ્પતિ પોતાના ઘરમાં કે ઘરની આજુબાજુ ઉગાડતા હોય છે. તો એ મનગમતી વનસ્પતિઓ કેટલી ઉપયોગી હોય છે એ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે....
6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર 7 કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવીRBSK હેઠળ સરકાર પ્રત્યેક બાળકને રૂ. 6 લાખ કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રદાન કરે છેકોક્લિયર ઇમ્પ્લાન્ટ એ કૃત્રિમ કાન છે....
મુન્દ્રા તાલુકાના તુંબડી ગામ પાસે આવેલી વાડીમાં 62 વર્ષીય વૃદ્ધે ગાંજાના છોડ ઉગાડયાની બાતમી મળતા પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. દ્વારા દરોડો પાડી 50 કિલોગ્રામથી વધારે ગાંજો ઝડપી પાડયો....
Pm Modi In Jamnagar: ગુજરાત અને ખાસ કરીને જામનગર માટે જે ગૌરવની વાત કહી શકાય તેવી વૈશ્વિક સંસ્થાન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિંશનલ મેડિસિન બનાવવા માટે જામનગરની પસંદગી થઇ છે. WHO અને ભારત સરકાર દ્વારા સંયુક્ત રીતે આ સંસ્થાનું સંચાલન થશે....
કચ્છના ચિત્રકારે દિલ્હી ખાતે યોજાયેલ આંતરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં (International Painiting Exhibition) કચ્છી સંસ્કૃતિ અને કળાને ઉજાગર કરતું પોતાનું ચિત્ર રજૂ કરી આંતરાષ્ટ્રીય ચિત્રકારોએ મોહી લીધા હતા....
કોરોનાકાળમાં બે વર્ષના અંતરાલ બાદ શહેરના બનિયન બોન્સાઈ ક્લબ વડોદરા (Banayan Bonsai Club Vadodara) દ્વારા પારસી અગિયારી મેદાન ખાતે ભવ્ય બોન્સાઈ એક્ઝિબિશનનું (Bonsai Exhibition) આયોજન કરવામાં આવ્યું છે....
સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ઠંડી ગાયબ થઈ છે. રાજ્યભરમાં ન્યુનત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતા સવારના પહોરમાં પણ ઠંડીની અસર વર્તાઈ રહી નથી તો બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી તાપમાનનો પારો 35 ડિગ્રી ઉપર પહોંચે છે. ...
વાતાવરણમાં (Atmosphere) આવેલા અચાનક પલટાને લીધે ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદમાં (Ahmedabad) આવેલા પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) છાંટા પડ્યા હતા....
‘ચાય પે ચર્ચા’ બાદ હવે ‘ટિફિન પે ચર્ચા’, લોકસભા ચૂંટણીને લઈને CM સાથે બેઠક
આ કલાકારે વેસ્ટમાંથી બેસ્ટ ‘ઘડિયાળ’ બનાવી, જુઓ તસવીરોમાં...
પુરીના જગન્નાથ મંદિરની આ ઘટનાને વિજ્ઞાન આજ સુધી નથી ઉકેલી શક્યું!