ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Doctor Cheated Millions of People: એક ડોક્ટરે ઓનલાઇન ગેમની એક એપ્લિકેશન બનાવીને 1,01,470 જેટલા લોકોને આ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી અને હવે પોલીસ દ્વારા આ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે....
Surat Crime News: સુરતની કોડ દ્વારા આજે વધું એક દુષ્કર્માના કેસમાં નરાધમને આજીવન કેદની સજા ફટકારવાનો ચુકાદો આપ્યો છે. . પોલીસે આ કેસમાં તાત્કાલિક આરોપીને સજા થાય તે માટે માત્ર ગણતરીના દિવસોમાં ચાર સીટ કરી તમામ પુરાવા સાથેનો આ કેસ કોર્ટમાં શરૂ થાય તે પ્રકારના પ્રયાસો કર્યા હતા. જોકે ટૂંક સમયમાં જ આ કેસમાં આજે ચુકાદો આવતા પોલીસે આરોપી સુરદીપ બાલકૃષ્ણ આજીવન કેદની સજા ફટકારી છે....
Surat news: આરોપી હાઇ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓનો સંપર્કમાં કરી વૃદ્ધ દંપતીઓના ઘરની રેકી કરી લૂંટ કરતો હતો....
સુરતમાં ખાનગી એરલાઇન્સ કંપની દ્વારા દિલ્હી, કોલકત્તા અને બેંગ્લોરની ફ્લાઈટ શરૂ કરવામાં આવી...
સુરતમાં છનો માલિયો અને દીનો ગેંગ વચ્ચે ગેંગવોર. આ બન્ને ગેંગ વચ્ચે દારૂના ધંધાની હરિફાઇ મામલે ગેંગવોર. બન્ને ગેંગના ચાર લોકો પર હુમલો કરવામાં આવ્યો. જેમાં બેના મોત, બે લોકોની હાલત નાજુક...
સુરત પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે, જે ચુસ્કી લઈને કરતા હતા સારવાર. મહિલા ડોક્ટરના માતા સાથે જ છેતરપિંડી...
Surat Fraud: સુરતના ઓલપાડના વેલંજા વિસ્તારમાં આવેલી નીલકંઠ ટાઉનશિપમાં ફ્લેટ આપવાના બહાને 78 લોકો પાસેથી લોનના કાગળ લઈ લોન કરાવી 78 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરી હતી....
Navsari Crime News: સગીર દીકરીના પ્રેમીને બચાવવા જતા સગીરાના પિતાનું પણ મોત થયું હતું. સિંગાડ ગામનો રિતેશ નામનો યુવક સગીરાને પોતાની સાથે લગ્ન કરવા માટે હેરાન પરેશાન કરતો હતો. આ રિતેશે સગીરાના ઘરે જઈજ્વલનશીલ પદાર્થ છાંટી પોતાની જાતને આગ લગાવી દીધી હતી....
Surat News: ડોક્ટરનું કહેવું છે કે જો ઓપરેશન કરવામાં થોડી વાર લાગી હોત અથવા તો બાળકીને હોસ્પિટલ લાવવામાં પરિવારે મોડું કર્યું હોત તો આ વીંટી અન્નનળી ડેમેજ કરીને બહાર આવી જાત અને બાળકીની તબિયત વધારે ક્રિટિકલ થઈ જતી...
Surat Sarthana Police: સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતી વખતે ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા બાળકીનો માથાનો ભાગ ટાયર નીચે કચડાઈ ગયો હતો. જેને લઈને બાળકીનું ઘટના સ્થળે જ મોતની નીપજ્યું હતું....
સુરત મહાનગરપાલિકા હવે રહેણાક વિસ્તારમાં પાણીના મીટર ફરજિયાત કરવાનું વિચારી રહી છે. ત્યારે મનપાની બેવડી નીતિને કારણે સુરતવાસીઓમાં રોષ ફેલાયો છે....
Surat News: કોન્ટ્રાક્ટર તાંત્રિક વિધિ કરાવવા ગયો હતો અને તેને પાંચ લાખ રૂપિયાના ઘરેણા ગુમાવવા પડ્યા અને અંતે આ સમગ્ર મામલો સીંગણગોર ડભોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પોલીસે તાંત્રિક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે....
Surat News: શહેરમાં રખડતા કરડતા કુતરાઓના આતંક વચ્ચે વિચિત્ર કિસ્સો સામે આવ્યો. પડી ગયેલી બાળકીના કપાળમાં ઈજા થઇ ઘા ઉપર કૂતરાએ ચાટી લેતા ઘામાં લાળ પ્રવેશી ગઇ હતી....
Surat Crime News: સરથાણા પોલીસમાં કોઠિયા દંપતી સહિત ચાર સામે ઠગાઇનો ગુનો દાખલ થયો છે. સુરતમાં અવારનવાર લોકોને અનેક સ્કીમોની લાલચ આપી રૂપિયા પડાવી લેવાની ઘટના બની છે....
Unique Record In Surat: ડાયમંડ સિટી સુરતમાં બધુ એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. જેમાં એક સાથે 3100 જેટલા વિદ્યાર્થીઓએ એક કે બે વખત નહીં પરંતુ 21 વખત સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ પાઠ કરવાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું....
રુ.100થી સસ્તો આ શેર થેલા ભરી ભરીને કમાણી કરાવશે, બ્રોકરેજ હાઉસનો દાવો
માવઠું વિરામ લેતા પહેલા આજે તોફાની મિજાજ બતાવે તેવી વકી, પછી ગરમી વધશે
દૈનિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ