ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Surat Crime News: સુરતના ગોડાદરા ખાતે આવેલી રામરાજ્ય સોસાયટીમાં કિન્નર સમાજના લોકો અલગથી અહીં વસવાટ કરતા આવ્યા છે. જો કે અહીં એક બિલ્ડર દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે અંગે કિન્નર સમાજના લોકો દ્વારા પાલિકાને લેખિતમાં અરજીઓ કરવામાં આવી છે....
Government Grain Scam: સુરતમાં સરકારી અનાજના મસમોટા કૌભાંડમાં સુરત જિલ્લા કલેકટરના આદેશ બાદ વધુ બે અનાજ કૌભાંડીઓની PBM એકટ હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રાજ્યના બે અલગ અલગ જેલમાં મોકલી આપી કાર્યવાહી કરી છે. ...
Children Writer Bhavika Maheshwari: સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરી રહેલી ભાવિકા નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ મેળવી ચૂકી છે. 10 હજાર જેટલા બાળકોને પબજીની લત અને મોબાઈલ એડિક્શન અંગે જાગૃત કરી ચૂકી છે. ભાવિકા મહેશ્વરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંઘર્ષ અને સિદ્ધિ આલેખતું ‘સંઘર્ષ સે શિખર તક’ પુસ્તક પણ લખ્યું છે....
Surat Latest News: સુરત શહેરના કતારગામમાં દાંપત્ય જીવનમાં લાંછન રૂપ કિસ્સો નોંધાયો છે. પતિએ ઉધાર લીધેલા રૂપિયા પરત કરવામાં નિષ્ફળ જતાં મિત્રને પોતાની પત્ની ભોગવવા માટે આપી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે....
GST Officer Caught Taking Bribe: રાજ્ય સરકારે એસીબી વિભાગને કાર્યરત કરી આવા લાંચિયા અધિકારીઓ સામે લાલા કરી કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા બાદ સતત અધિકારીઓ સરકારી પગાર લીધા બાદ લોકોનું કામ કરવા માટે લાંચ માંગતા હોવાની ફરિયાદોના પગલે એસીબી દ્વારા ટેપ કરી આવા અધિકારીઓને પકડી પાડવામાં આવ્યો છે....
Surat News: 1 એપ્રિલથી ચોક બજાર ખાતે આવેલા સુરતના કિલ્લાના ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. એક એપ્રિલથી 100 રૂપિયા લેવામાં આવશે અને સિનિયર સિટીઝન પાસેથી અગાઉ 20 રૂપિયા ટિકિટ લેવામાં આવતી હતી. હવે તેને 50 કરવામાં આવી છે. એટલે કે એક એપ્રિલથી કિલ્લો જોવો લોકો માટે મોંઘો થશે....
Kapodra Cheating Accused: સુરત શહેરમાં OLX પર વેચાતી વસ્તુ લઈ રૂપિયા આપવામાં ઓનલાઇન બેન્કિંગનો ઉપયોગ કરી ખોટા પેમેન્ટના સ્ક્રીનશોર્ટ પાડી વેચાણ કરનારને બતાવી છેતરપિંડી આચરનાર યુવકને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો....
Surat Reincarnation Incident: સુરત શહેરના અમરોલી છાપરા ભાઠા વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારમાં એવી બાળકીનો જન્મ થયો છે. જેની ભાષાને લઈને પરિવાર મુંજવણમાં છે. હાલ એ બાળકી સાડા ત્રણ વર્ષની થઈ ગઈ છે પણ તે બાળકી ગુજરાતી કે હિન્દી ભાષા નથી બોલતી માત્ર અંગ્રેજી ભાષામાં જ વાત કરે છે....
Surat Latest News: સુરતના ડીંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં વીડિયો અને ફોટોગ્રાફીના ઓર્ડર મારતા શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસે એક આરોપીની ધરપકડ કરીને 7.27 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો....
Chemical Godown in Sachin: સુરત શહેરમાં સબસીડી યુક્ત યુરિયા ખાતરની ફરી કાળાબજારી ઝડપાઈ છે. સચિનના કેમિકલ ગોડાઉનમાંથી 53 બોરી યુરિયા ખાતર મળી આવી છે. આ મામલે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરતના પાંડેસરા અને પલસાણાની મિલમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર સપ્લાય કરાતું હોવાની વાત સામે આવી છે....
આ હતી ભારતની પહેલી 100 કરોડ કમાનારી ફિલ્મ, હોશ ઉડાવી દેશે એક્ટરનું નામ
કમોસમી વરસાદની કચ્છી કેસર કેરીની નિકાસ પર અસર
સૂર્યના મહાગોચરથી આ રાશિના જાતકોના જીવનમાં આવશે મોટા બદલાવ, થશે ધનલાભ