ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
કેમિકલ છોડવામાં આવતો હતો તે સમયે ગુંગણામણ થવાને કારણે નવ લોકો મોતને ભેટ્યા હતા જ્યારે 23 લોકો બેભાન થયા હતા....
સુરતમાં લૂંટફાટ, મારામારી જેવી અનેક ઘટનાઓ સતત બનતી રહે છે. તેવામાં સુરતના ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બે બાઈક સવાર આવી અને જાહેરમાં ભંગારના ગોડાઉન માલિક જાવેદ નામના ઈસમ પર ફાયરિંગ કર્યું હતું...
Surat Firing: સુરતના ઉધના વિસ્તારમાં ભંગારના ધંધા સાથે સંકળાયેલા સલીમ નામના વેપારી પર ફાયરિંગની ઘટના. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ...
Surat News: અસામાજિક તત્વો દ્વારા સારવાર માટે હોસ્પિટલના સ્ટાફને માર મારવાની ઘટના સીસીટીમાં કેદ થયા બાદ આ વીડિયો વાયરલ થતા સુરતની ડીંડોલી પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....
Surat News: સુરતના પાબ્લે પોઇન્ટ વિસ્તારમાં એક મહિલાને રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી આપવાના બહાને ઇન્ટરવ્યૂ માટે બોલાવી ઓફિસમાં દુષ્કર્મ કરનારા જમીન દલાલની ઉમરા પોલીસે બળાત્કારના કેસમાં ધરપકડ કરી છે....
Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં આવેલા લુમ્સના ખાતામાં કારીગરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. થોડા થોડા દિવસ અગાઉ જ કામ પર આવેલા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે....
Surat News: સ્મીમેર હોસ્પિટલને પાન-મસાલાની પિચકારીથી બચાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મુલાકાતીઓને તપાસીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે અને જે તેમની પાસેથી માવા-મસાલા સહિત બીડી-સિગારેટ નીકળે તો જપ્ત કરવામાં આવી રહી છે....
Surat News: સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પોલીસે વીડિયોમાં દેખાતા પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે....
Baby Didn't Wake Up After Breastfed: સુરતની ચોંકાવનારી ઘટના: માતાએ રાત્રે દૂધ પીવડાવ્યા બાદ 5 મહિનાની બાળકી સવારે ઊઠી જ નહીં. જાણો, સ્તનપાન કરાવતી વખતે શું ધ્યાન રાખવું?...
Four kg Tumor Removed: તમામ ચેલેન્જ વચ્ચે સુરતની હોસ્પિટલ દ્વારા મહિલાનું ઓપરેશન કરી સફળતાપૂર્વક ચાર કિલોની ગાંઠ દૂર કરી મહિલાને નવજીવન આપ્યું...
Surat news: મુંબઇમાં રહેતા ફરિયાદી સ્વપનિલ તાનાજીના પ્રેમલગ્ન વર્ષ 2017માં તેની જ મામાની દીકરી રિનલ સાથે મુંબઇમાં થયા હતાં...
Surat News: સુરતમાં વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો. 10 વર્ષ પહેલા થયેલી હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, કોણ હતો હત્યારો?...
Surat City Crime Branch: સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લૂંટના અનડિટેક્ટ ગુનાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સચિન પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બે બાઈક સાથે ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે....
Surat News: સુરતમાં ગુજસીટોકના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ટામેટા ગેંગના મુખ્ય સાગરીત અજ્જુ ટામેટાએ 10મા મહિનામાં વચગાળાના જામીન લીધા હતા અને ત્યારબાદ નાસતો ફરતો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા અજ્જુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો...
સુરતમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. હથિયાર બતાવી લોકો સામે રોફ જમાવતા હોવાનું સામે આવે છે. આવી ઘટનામાં લોકો પાસેથી રૂપિયા પણ પડાવી લેતા હોવાની ઘટના બને છે....
દીકરીના લગ્ન આવ્યા તો ગામની કિસ્મત જ બદલી ગઈ, જાણો સમગ્ર મામલો
સોમવારે કરો આ 5 સફેદ વસ્તુઓનું દાન, વરસશે ભોલેનાથના આશીર્વાદ
આ છે વિશ્વના 7 સૌથી ભયાનક ધરતીકંપ, ભારતના ભુકંપે લીધા હતા 20,000 લોકોના જીવ