ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Gujarat News: ઈરાનના અબ્બાસ બંદેરથી જિપ્સમ પાઉડરમાં છૂપાવીને ઉત્તરાખંડની પેઢી દ્વારા હેરોઈનનો જથ્થો આયાત કરવામાં આવ્યો. અંદાજિત 5,000 કરોડની કિંમતનો છે આ જત્થો...
AAP Gujarat Workers Joined BJP : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પહેલાં આમ આદમી પાર્ટીના (Aam Adami Party)ના અને અન્ય પાર્ટીના મળી 3,000 કાર્યકરો ભાજપ (BJP)માં જોડાયા. કોને થશે ફાયદો...
Civil Judges Recruitment 2022 Notification: ગુજરાત હાઇકોર્ટની 2019 સિવિલ જજની ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકે છે અરજી, કઈ છે છેલ્લી તારીખ, કેવી રીતે કરશો અરજી...
AAP Gujarat Resignations: મહેશ સવાણી (Mahesh Savani) Vijay Suvala (Vijay Suavala) અને આપના અમદાવાદ આપના યુવા ઉપાધ્યક્ષ નીલમ વ્યાસ (Nilam Vyas)એ ગઈકાલે આમ આદમી પાર્ટી છોડતા એક જ દિવસમાં આપની હેટ્રિક પડી...
KL Rahul Named ODI Captain: ટીમ ઈન્ડિયાના વન ડે કેપ્ટન તરીકે નામ જાહેર થયા બાદ કે.એલ. રાહુલે જાહેર કરી પોતાની ખાસ ઈચ્છા...
Year Edner 2021: સચિન તેંડુલકર અને KL રાહુલનું વર્ષ 2021 કેવું રહ્યું? ક્રિકેટરોએ શેર કર્યો #Rewind2021 Video...
Ajaz Patel Video: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાલ ભારત-ન્યૂઝીલેન્ડની (IND vs NZ Second Test) બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ વિનીંગમાં તમામ 10 વિકેટ અને બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપનાર એજાઝ પટેલ મૂળ ભરૂચનો જુઓ વીડિયો...
IND VS PAK WT20:24 ઑક્ટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, આ મેચ પહેલાં જ પાકિસ્તાનને એક ફટકો પડી ચુક્યો છે...
Gandhinagar Municipal Election: CM ભૂપેન્દ્ર પટેલનો Video, પ્રચારમાં બોલ્યા હતા- 'ગાંધીનગરનું મહેણું માર માર કરે છે એ તોડી નાંખીશું'...
US President DOG Champ : અમેરિકાના રાષ્ટ્રપતિએ 'ચેમ્પ'નું નિધન થતા લખેલી ફેસબુક શ્રદ્ધાંજલિને 48000 કરતા વધુ લોકોએ શેર કરી લોકો પણ થયા ભાવુક...
ઓલિમ્પિક્સ 2036 અમદાવાદમાં યોજાવા માટેની જરૂરિયાતોના સરવે માટે ઓડાએ ટેન્ડર બહાર પાડી તૈયારી શરૂ કરી છે ત્યારે જાણો ઓલિમ્પિકનો ઇતિહાસ અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેનું હોસ્ટ સિટી, શું છે અમદાવાદની ખાસિયતો...
લાખ મુસીબતમાં પણ હસવાનું ન ભૂલે એ ગુજરાતીઓ, વાવાઝોડા અને વાયરસની વચ્ચે પણ શોધી લીધી રમૂજ, જુઓ શું થઈ રહી છે સોશિયલ મીડિયા પર ચર્ચા...
વર્ષ 2016થી શરૂ થયેલી પરીક્ષામાં અત્યારસુધી 800 કેદીઓએ ભાગ લીધો, આજથી સાબરમતી જેલમાં રેડિયોની શરૂઆત...
કૉંગ્રેસે યુવાન હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ ભાજપે પોતાના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સીઆર પાટીલની નિમણૂક કરતા રાજકારણ ગરમાયું છે....
વિસનગરની સભામાં પાટીદારોને અનામત મળે તે સબબની માંગણી કરવા આવેલો એક યુવાનની સફર, રાજકારણ પ્રવેશના માત્ર 14 મહિનામાં 125 વર્ષની ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટીમાં કાર્યકારી અધ્યક્ષ તરીક નિમણૂક...
PPFમાં લગાવો 5 તારીખ ફંડા, પછી જુઓ કેવું રિટર્નની મજા
40 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસ પ્લાન કરી રહી છે પ્રેગનેન્સી, બોલી- બધું ભગવાન પર છોડ્યું
રામનવમીએ કરો સુરતના અદભૂત 'રામનામ મંદિર'ના દર્શન, રામ લખેલી પુસ્તિકાઓની કરાઇ છે સ્થાપના