ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
ઘરની અંદર જો કોઈ કીડો આવી જાય, તો ઘણી મુશ્કેલી થવા લાગે છે. તેના નીકળ્યા બાદ જ શાંતિ મળે છે. કીડા-મકોડાનું ઘરમાં આવવું ખૂબ જ સામાન્ય વાત છે. જેમાં માંકડ અને ઉધઈથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. એવામાં તમે છૂટકારો મેળવવા માટે આ સરળ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો....
દૂધ પીવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન ડી અને અન્ય પોષક તત્વ પણ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ, વધારે દૂધ પીવાથી નુકસાન પણ થઈ શકે છે. આ લોકોએ વધારે દૂધ પીવાથી બચવું જોઈએ....
દાંતોની સફાઈ માટે રોજ બે વાર ટૂથબ્રશ કરવું જરુરી હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે, પ્રત્યેક વસ્તુની જેમ ટૂથબ્રથની પણ એક્સપાયરી ડેટ હોય છે. આ ડેટ પૂરી થતાં જ તેને તુરંત બદલી દેવું જોઈએ....
વેડિંગ ડે પર ડિફરન્ટ અને અટ્રેક્ટિવ લુક કેરી કરવા માટે મોટાભાગની દુલ્હને બેસ્ટ બ્રાઈડલ લહેંગા સિલેક્ટ કરવા ઈચ્છે છે. પરંતુ, ઘણીવાર લગ્ન માટે લહેગા ખરદતા સમયે દુલ્હન અમુક સામાન્ય ભૂલ કરી દે છે. એવામાં અમુક ખાસ વાતોનું ધ્યાન રાખીને તમે તમારી વેડિંગને પરફેક્ટ બનાવી શકો છો. ચાલો જાણીએ બ્રાઈડલ લહેંગા ખરીદવાની ટિપ્સ....
Parineeti Chopra Raghav Chadha Wedding : પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢા પોતાની સગાઈના આશરે 2 અઠવાડિયા બાદ રાજસ્થાન પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે, પરિણીતી ચોપડા પોતાની કઝિન પ્રિયંકા ચોપડાની જેમ ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું ઈચ્છે છે. તેણી રાજસ્થાનમાં વેડિંગ વેન્યૂની તપાસ કરવા નીકળ્યા છે. ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'મન કી બાત' કાર્યક્રમના 101માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા ઠે. સાથે જ પીએમ મોદી આજે નવા સંસદ ભવનનું પણ ઉદ્ઘાટન કરશે....
શમા સિકંદર પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. તેણી હંમેશા પોતાના બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે....
76માં કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર આખરે અનુષ્કા શર્માનો ડેબ્યૂ થઈ ચુક્યુ છે. જુઓ અનુષ્કાનો શાનદાર લુક....
બોલિવૂડમાં નામ બદલવાનો સિલસલો વર્ષોથી ચાલી રહ્યો છે. આ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર્સ અને એક્ટ્રેસેઝ અવાર-નવાર લોકોની વચ્ચે ઓળખ બનાવવા માટે પોતાના સૌથી અલગ નામ તપાસે છે. ક્યારેક કોઈ એક્ટરના નામ સાથે ટકરાવવાથી ડરે છે તો ક્યારેક કોઈ કૈચી અને નાનું નામ રાખવા ના શોખમાં બોલિવૂડના એક્ટર્સ પોતાનું નામ બદલી ચુક્યા છે....
સલમાન ખાન અને વિક્કી કૌશલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને જોયા બાગ ફેન્સ નિરાશ છે અને વિક્કીને સપોર્ટ કરી રહ્યા છે. જોકે, ઘમાં લોકોએ સલમાનના વ્યવહારને ખરાબ અને અસભ્ય જણાવ્યો છે....
બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી કાન્સ 2023માં પોતાના લેટેસ્ટ આઉટફીટમાં ફેન્સને ઈમ્પ્રેસ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ બ્લૂ આઉટફીટમાં છે અને તેનો સિમ્પલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે....
Cannes Rep Carpet: બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે આ વર્ષે કાન્સમાં પોતાનું ડેબ્યૂ કર્યુ છે. મૌની રોય રેડ કાર્પેટ પર પોતાની અદાનો જાદૂ ફેલાવતી જોવા મળી રહી છે....
સની લિયોનીના Cannes લુકની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. એક્ટ્રેસ એકવાર ફરી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. જુઓ સનીનો કાતિલ લુક....
ગોરી નાગોરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોરી પોતાની આપવીતી જણાવી રહી છે. તેણીએ કહ્યુ કે, મારી સાથે મારપીટ થઈ અને પોલીસે ફરિયાદ પણ નથી નોંધી....
સલમાન ખાન માટે વર્ષ 2015 ખૂબ જ લકી સાબિત થયુ હતું. કારણકે, આ વર્ષે તેની ફિલ્મ 'બજરંગી ભાઈજાન' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાનને એક એક્ટર તરીકે જોરદાર ખ્યાતિ મળી હતી. આ ફિલ્મમાં તેની ફિલ્મોગ્રાફી મુખ્ય હતી. પરંતુ, આ ફિલ્મથી જોડાયેલી અમુક અનકહી વાતો તમને ચોંકાવી દેશે....
શેરબજારમાં કમાણી માટે ઝુનઝુનવાલા આ 5 વાતને આખી લાઈફ વળગી રહ્યા
ઓડિશા ટ્રેન અકસ્માત: મૃત્યુઆંક વધીને 233 થયો, 900થી વધુ ઘાયલ, રાહત કામગીરી ચાલુ
રાજ્યના હવામાનમાં મોટા ફેરફારની સંભાવના નહીં, દરિયામાં શું હલચલ થવાની છે?