ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad Crime: પત્નીએ બાજુની સોસાયટીમાં રહેતા એક યુવક સાથે આડાસંબંધો બાંધતા આ યુવકે તેને છૂટાછેડા આપી દીધા હતા. જે બાદ ખેલાયો ખૂની ખેલ...
Ahmedabad News: એક સંસ્થાના ધ્યાને આવતા બે નામચીન હોટલ સામે પોલીસને સાથે રાખી ફરિયાદ નોંધાવી છે....
Ahmedabad Crime: યુવતીને સોશિયલ મીડિયાનો કડવો અનુભવ થયો. યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવ્યા બાદ યુવતીએ તે સ્વીકારી તેની સાથે વાતચીત શરૂ કરી હતી. જે બાદ આ શખ્સે પોતે પાયલોટ હોવાનું કહી પ્રેમજાળમાં આ યુવતીને ફસાવી......
Ahmedabad crime: અગાઉ યુવતીએ પતિ સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, નોંધાઇ પોલીસ ફરિયાદ...
Ahmedabad crime: યુવતીનો પતિ તેની પ્રેમિકા સાથે રહેવા માંગતો હોવાથી આ યુવતીને ઘરમાંથી કાઢી મૂકવા અવારનવાર મારતો હતો...
Ahmedabad Latest news: મૂળ ગોમતીપુરની 26 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં જુહાપુરા ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ તથા દિયર સાથે જુહાપુરા ખાતે રહેવા લાગી હતી. લગ્નના બે મહિના સુધી તેના પતિએ ફરિયાદીને સારી રીતે રાખી હતી....
Ahmedabad News: ફરિયાદી યુવતીનો પતિ એરફોર્સમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી...
ઘરઘાટીએ ક્લાસ વન અધિકારીની દીકરી સાથે છેડતી કરી. યુવતીએ બુમાબુમ કરતાં 'સોરી.. સોરી' કહીને ભાગી ગયો. યુવતીએ માતા સાથે જઈને પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ....
Ahmedabad News: તસ્કરોએ અનેક તોલા દાગીના અને કેેમેરો સહિતની મતા ચોરી કરી લેતા વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ...
Ahmedabad News: આ વખતે થોડો જ માર્યો છે હવે પિયર નહિ લઇ જાય તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપનાર પત્ની સામે નોંધાઇ ફરિયાદ...
Ahmedabad news: દહેજ બાબતે પણ પતિ સાસુ અને સસરા યુવતીને ત્રાસ આપતા હતા, સીએના ના લેક્ચર તૈયાર કરનાર યુવતીને કામ ન કરવા દેતા થયું લાખોનું નુક્શાન...
પોલીસે બે યુવક અને એક યુવતી સામે ગુનો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા...
અમદાવાદ: શહેર પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના ચોપડે અનેક ફરિયાદો નોંધાય છે. જેમાં બેન્ક ફ્રોડ કે કોઈ સ્કીમ કે ગિફ્ટના બહાને લોકો સાથે ઠગાઈ થતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. સાથે જ એક તરફી પ્રેમમાં કેટલાક લોકો ફેક સોશ્યલ મીડિયા આઇડી કે ફેક ઇમેઇલ આઇડી બનાવતા હોવાનું પોલીસ ચોપડે નોંધાતુ હતું. પરંતુ હવે એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ખુદ પોલીસ નવાઈ પામી હતી. શું છે સમગ્ર મામલો કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે એક આરોપીએ અંગત લાભ માટે લોકોને ફેક આઇડી પરથી લોકોને ઇમેઇલ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જે મામલે ગ્રામ્ય સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો અને બાદમાં તપાસ દરમિયાન બે આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે. ગ્રામ્ય સાયબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી જાણીતી પ્રાઇવેટ હોસ્પિટલના નામથી કિડની ટ્રાન્સપ્લાન્ટના જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલનું ફેક આઇડી બનાવી ઇમેઇલ કરી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વ્યવસ્થા કરી આપશે તેવો મેસેજ કરાયો હતો. જે આધારે ગ્રામ્ય સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેની ટેક્નિકલ તપાસ દરમિયાન બે લોકોની સંડોવણી સામે આવી હતી. જેની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને બે આરોપીની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ચાંદખેડાના રાજન રાજપૂત અને ચાંદખેડાના યશ ઉર્ફે પ્રથમ શુક્લની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરી તો માત્ર પોતાના અંગત લાભ માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બંને આરોપીઓએ કેવી રીતે ફેક ઇમેઇલ આઇડી બનાવ્યું અને કેટલા લોકોને આવા ઇમેઇલ મેસેજ કર્યા છે તે બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓની સાથે વધુ કોઈ લોકો સંડોવાયેલા લોકો છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે.સાયબર ક્રાઇમે ફેક ઇમેઇલ કરનાર આરોપીને હસ્તગત કર્યા, વધુ તપાસ શરૂ...
Ahmedabad Crime News: માધવપુરામાં કરોડોની લૂંટ બાદ વધુ ત્રણ ગંભીર ગુના સામે આવ્યા છે. શહેરમાં ચૂંટણી પહેલા જ જાણે કે, ગુનેગારો બેફામ બન્યા હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે....
Ahmedabad Crime: પતિના ફોનમાંથી અલગ-અલગ યુવતીઓ સાથે ફોટોગ્રાફ્સ અને વોટ્સએપ કોલિંગ અને ચેટિંગ જોઇને ચોંકી ઉઠી પત્ની...
સોમનાથ: મિત્રએ જ મિત્રનાં ઘરમાં એક, બે નહીં પરંતુ 21 તોલાની કરી ચોરી, આ રીતે ઝડપાયો
ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos
અમદાવાદના વિધાર્થીએ બનાવ્યું બેટરીથી ચાલતું ટ્રેકટર, જોઈને રહી જશો દંગ