ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad Crime: માત્ર એક નામના આધારે પોલીસે 50 વર્ષે આરોપીને ઝડપી પાડ્યો, વર્ષ 1973માં 26 વર્ષની ઉંમરે હત્યા કરનાર આરોપી આખરે 49 વર્ષ બાદ ઝડપાયો...
Ahmedabad News: પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી...
Ahmedabad crime: 'જે વસ્તુ કહુ તે આપી દેવાની નહીં તો જાનથી મારી નાખીશ,' સિગારેટ માંગવા આવેલા શખ્સોએ મચાવી ધમાલ...
કુખ્યાત આરોપી નઝીર વોરા વિરુદ્ધ 30 થી વધુ ગુના નોંધાયા છે. પકડાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં વેજલપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની ગણતરીમાં સમયમાં જ ધરપકડ કરીને તેઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે....
Ahmedabad News: સ્ત્રી મિત્ર અને તેનો પતિ તથા મિત્ર અને તેના બે દીકરાઓ મૃતકે પૈસા આપી દીધા હોવા છતાં કોરા ચેક ન આપી ખોટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવકે આપઘાત કર્યો હતો...
Ahmedabad crime: એક યુવકને તેની પરિચીત યુવતીએ ફોન કરીને મળવા બોલાવ્યો. યુવક તો ખુશી-ખુશી આ યુવતીને મળવા પહોંચ્યો ને થયું આવું......
Ahmedabad news: સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે....
Ahmedabad crime: બે લોકોએ પૈસાની ઉઘરાણી માટે યુવતીને રોડ વચ્ચે જ ઉભી રાખી. જૂનો નંબર બંધ હોવાથી નવો નંબર આપવાનું કહીને હાથ પકડી છેડતી કરી...
Ahmedabad Crime News: એન.કે. અમીનનું જ્યાં નિવાસ સ્થાન છે ત્યાં પાડોશીનો ડ્રાઇવર આ આરોપી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ એન.કે. અમીનને ધમકી પણ આપી હતી કે તું પોલીસવાળો હતો, હવે તને બતાવું કે હું પોલીસના શું હાલ કરૂ છું અને હું કોઇથી ગભરાતો નથી....
Ahmedabad Crime: યુવતીના લગ્નના બે જ વર્ષમાં ભંગાણ પડ્યું, યુવતીનો પતિ દર શુક્રવારે મિત્રો સાથે જયપુર જવાનું કહી દિલ્હી જતો રહેતો અને ત્યાંથી અન્ય સ્ત્રીઓ સાથે ફરવા જતો, પાર્ટી કરતો હતો...
Ahmedabad Crime: આવી તારી જીભ બહુ ચાલે છે, તેમ કહી દિયરે કેરોસીન લઇ આવી જીવતી સળગાવી દેવાની ધમકી આપી, મહિલાએ નાણા આપવાની મનાઇ કરતા પતિએ માર માર્યો...
Gujarat Crime News: પ્રેમમાં પાગલ યુવકે નાસીપાસ થતાં બોગસ મેઇલ આઈડી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી....
Ahmedabad News: મને કેમ રોક્યો, મારા ભાઇને પકડવાનો તમને અધિકાર નથી, બબાલ કરનાર બે ભાઇઓ સામે ગુનો નોંધી દાખલો બેસાડ્યો....
Ahmedabad crime: બાઇક પર આવેલા શખ્સોએ યુવકને સરનામું પૂછ્યું હતું, આગળ જતાં ગળા પર છરો મૂકી કર્યું આવું...
Ahmedabad news: આજથી એક વર્ષ પહેલા ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં યુવતીને એક યુવક સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં બંને યુવક યુવતીનાં પ્રેમલગ્ન થયા હતા....
એક્સપાયર થઈ ગયેલી દવાઓ ઝેર બરાબર? જો ભૂલથી ખાઈ લીધી તો શું થશે?
સોમનાથ: મિત્રએ જ મિત્રનાં ઘરમાં એક, બે નહીં પરંતુ 21 તોલાની કરી ચોરી, આ રીતે ઝડપાયો
ભવનાથ મહાદેવને ધજારોહણ સાથે 100 ધુણા પ્રજ્વલીત થશે, જુઓ Photos