ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad crime: બાદમાં મહિલા લિફ્ટની અંદર ગઈ ત્યારે પાડોશી વ્યક્તિએ બીભત્સ વર્તન કરી મહિલાનો હાથ પકડી શરીરના ભાગે હાથ નાખી છેડતી કરી, બીભત્સ કોમેન્ટ કરી...
Ahmedabad news: સમગ્ર બાબતને લઇને પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે...
Ahmedabad news: યુવતી ગભરાઇ જતા તેણે આ વાત કોઇને કરી નહોતી, બે દિવસ પહેલા પતિને બળાત્કારની વાત કરતા ફરિયાદ નોંધાવી...
Ahmedabad news: સોલામાં રેલવે ટ્રેક પાસેથી લાશ મળવાનો મામલે - સોપારી આપનાર આરોપી હજુ ફરાર, સોલા પાલીસે શોધખોળ હાથ ધરી...
Ahmedabad Crime: મિત્રની બહેન હોવાની ઓળખ આપી, પાછળથી ખબર પડી કે એ તો તેના પતિની પ્રેમિકા છે, ઘરમાં જ ચોરી કરી પ્રેમિકા સાથે રફુચક્કર...
31st Celebration in Gujarat: અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. તેને આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 10 જ મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે....
Ahmedabad news: અમદાવાદમાં હોસ્પિટલમાં દંપતીનું મોત થયું છે. ચોકીદાર અને તેની પત્ની સુઈ ગયા હતા ત્યારે આગ લાગી અને ગૂંગળાઈ જવાથી મૃત્યું થયા હતા....
Robbery Case: અમદાવાદમાં એક આધેડ વ્યક્તિ સવારે રોડ પર ગાડી પાર્ક કરીને બેઠા હતા ત્યારે ચારેક લોકો આવ્યા અને ઇકોનોમિક સ્ક્વોડ ક્રાઇમમાંથી આવ્યા હોવાનું કહી ગાડી તપાસવાના નામે ગાડી અને અન્ય વસ્તુઓ મળી કુલ 16 લાખના મતા ચોરી ફરાર થઈ ગયા હતા....
Complaint Of Harassment: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી સામે છેડતી અને ઘરમાં ગેરકાયદે પ્રવેશની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતીનો પ્રેમી અન્ય કોઈ નહીં પરંતુ તેની પિતરાઈ બહેનનો પતિ હોવાનું સામે આવ્યું છે....
Jewelry Theft: મહારાષ્ટ્રમાં રહેતો એક યુવક તેની બહેનના લગ્ન માટે અમદાવાદ ખાતે એક યુવકને જોવા અને તેની સાથે મીટીંગ કરવા માટે અન્ય પરિવારજનો સાથે આવ્યો હતો. આ દરમિયાન તેણે ગાડીમાં રાખેલો સામાન વ્યવસ્થિત તપાસતા તેમાંથી 10.75 લાખના દાગીના સહિતનો સામાન ગાયબ હતો....
અમદાવાદ: શહેરની પોલીસે એક બાઇક ચોરતી ગેંગને ઝડપી પાડી હતી. આ ગેંગના ત્રણ સભ્યો બાઇક ચોરી કરતા અને ત્યારબાદ તેને વેચતા હતા. આ ગેંગ પાસેથી હથિયારો પણ મળી આવ્યાં છે....
Ahmedabad News: 31 ડિસેમ્બર પહેલા શહેર એસઓજીએ કાર્યવાહી હેઠળ એમડી ડ્રગ્સ આપવા માટે નીકળેલા બે પેડલરોને પકડી પાડ્યા છે....
Ahmedabad news: એક ફોન આવતા પતિનું પ્રેમ પ્રકરણ લગ્ન બાદ પકડયું, પોલીસે તપાસ શરૂ કરી છે....
Human Trafficking: અમદાવાદમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી કરતા અમદાવાદ કનેક્શન ખૂલતાં ઘટના સામે આવી છે....
Ahmedabad News: ચાર હજાર જેટલી મોટી માત્રામાં વેબસાઇટ કે એપ પર રોક લગાવવાની કામગીરી કરનાર અમદાવાદ સાઇબર ક્રાઇમ દેશમાં પ્રથમ પોલીસ મથક બન્યું ...
આ 'મિસ વર્લ્ડ'ની ઊંચાઈ જ બની દુશ્મન! લગ્ન બાદ હાલત થઈ ગઈ ખરાબ
અભિનેત્રી પર વૈશ્યાવૃત્તિનો ગંભીર આરોપ! લગ્ન તૂટી ગયા, બે મહિના જુઓ ક્યાં રહેવુ પડ્યુ
બીમાર નવજાત શિશુની નસો પર ગરમ લોખંડના ડામ આપવાની પ્રથા