ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Thank God Promotion : થેન્ક ગોડના પ્રમોશન માટે અમદાવાદમાં આવેલાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ કહ્યું કે થેન્ક ગોડ માટે હું ભગવાનનો આભાર માનું છું....
Diwali Party : જાણીતા પ્રોડ્યૂસર આનંદ પંડિતે પોતાના ઘરે દિવાળીની પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. જેમા બોલિવુડના બિગ બી અમિતાભથી લઈને ખેલાડી અક્ષય કુમાર સહિત સેલિબ્રિટી જોવા મળ્યા હતા....
Ambulance Emergency Service: પ્રાપ્ત થયેલ ઈમરજન્સીની બીજી સૌથી વધુ સંખ્યા શારીરિક હુમલાના કેસો છે, જે દિવાળીના 03 દિવસ દરમિયાન સરેરાશ 246 પ્રતિ દિવસ હતા અને દિવાળીના દિવસે પ્રાપ્ત થયેલ સૌથી વધુ ઈમાર્જન્સીની સંખ્યા 257 હતી...
108 Emergency Service: દરવર્ષની જેમ આ વર્ષે પણ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેવા ખડેપગે તૈયાર રહેશે. દિવાળીના અવસરે ઇમરજન્સી સેવાઓએ વિશેષ કાળજી રાખવાનો સંદેશ આપ્યો છે....
Ahmedabad News: ગઇકાલે અભિનેત્રી સોનાક્ષી સિન્હા, હુમા કુરેશી તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા....
Jio True 5G welcome offer: તાજેતરના લોન્ચ દરમિયાન આપેલા વચન મુજબ જીઓ ટ્રુ5G વધુ શહેરોમાં વિસ્તરણ કરશે અને ચેન્નાઈ જીઓ વેલકમ ઓફરમાં સમાવિષ્ટ થનારું નવું શહેર છે....
Shivakashi Of Gujarat: અમદાવાદ જિલ્લાનું એક એવું ગામ કે જે ફટાકડાં માટે ખૂબ વખણાય છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજ્ય બહાર પણ ગુજરાતના ફટાકડાંની ખૂબ માગ છે. ત્યારે આવો આ ગામની મુલાકાતે જઈએ......
Dhanteras: ધનતેરસ નિમિતે શહેરની જ્વેલર્સના શો-રૂમ ગ્રાહકોથી ભરેલા જોવા મળી રહ્યા છે. આ વર્ષે 1500 કિલો ચાંદી અને 150 કિલો સોનાની ખરીદી માત્ર અમદાવાદમાંથી જ થઈ છે. જેને લઈને આ વખતે વેપારીઓની ધનતેરસમાં ચાંદી જ ચાંદી જોવા મળી રહી છે....
આ યુવક જન્મથી જ ARVDની બીમારીથી પીડાઇ રહ્યો હતો અને છેલ્લા એક વર્ષથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો....
તેમણે વધુમાં જણાવ્યુ કે, આ બધી જ બાબતો આમ આદમી પાર્ટીની માનસિકતાને દર્શાવે છે. તેમની ગુજરાત વિરોધી, પ્રજા વિરોધી,રાષ્ટ્ર વિરોધી માનસિકતાને દર્શાવે છે....
મધ્યપ્રદેશના અમરકંટકમાં ઉદ્દભવતી, નર્મદા ગુજરાતના ભરૂચથી 30 કિમી પશ્ચિમમાં ખંભાતના અખાતમાંથી અરબી સમુદ્રમાં વહેતા પહેલા 1,312 કિમી સુધી પશ્ચિમ તરફ વહે છે....
Cow Temple: અમદાવાદ-ગાંધીનગર હાઇવે પરના ભાટ વિસ્તારમાં વિશ્વનું પ્રથમ ગાય માતાનું મંદિર બનાવવામાં આવશે. 1લી નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ મંદિરનું ભૂમિપૂજન કરવવામાં આવે તેવી શક્યતા પણ છે. તો જાણો આ મંદિરની તમામ માહિતી......
Some Location Sold Out: છેલ્લા બે વર્ષ સુધી કોરોના કાળમાં લોકો પ્રવાસ કરી શક્યા ન હતા. જેથી લોકો હવે મોટી સંખ્યામાં ફરવા નીકળવા લાગ્યા છે. દિવાળીના વેકેશનમાં પણ લાખો લોકો પ્રવાસમાં નીકળશે. જેથી આ સમયે વિમાની ભાડામાં તોતીંગ વધારો થઈ શકે છે. દાર્જીલીંગના ગેટ-વે બાગડોગરાના વિમાની ભાડામાં 331 ટકાના વધારો થયો....
Colorful Clay Garba: નવરાત્રિ આવે એટલે અમદાવાદનો પ્રજાપતિ પરિવાર માટલા બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે, 50 વર્ષથી આ પરિવાર માટીના રંગબેરંગી ગરબા તૈયાર કરે છે. આ વર્ષે નવરાત્રિમાં લગભગ 50 હજારથી વધારેનો બિઝનેસ કર્યો છે....
'ગુજરાતના લોકો એમને ઓળખી ગયા છે અને કેજરીવાલ ક્યારે કોના ભક્ત છે તે નક્કી નથી થતું. એટલે એમને તો ગુજરાતની જનતા બતાવશે જનતાનો વિરોધ રોષ બતાવશે.'...
ગજબ! PPF એકાઉન્ટ તમને કરોડપતિ બનાવી શકે, બસ આ ફોર્મ્યુલા યુઝ કરો
સિહોરની આ દેવી પાસે નવપરણિતો આવે છે છેડાછેડી છોડવા, જાણો ઇતિહાસ
ધનવાનોને પણ મળે છે આવા દુઃખ! રોનાલ્ડોની પત્નીને ત્રણ વખત થઈ કસુવાવડ, મા બાપ પર આભ ફાટયુ