ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Ahmedabad News: જાપાનના પ્રોફેસર કીશીએ અમદાવાદમાં હેરિટેજ વૉક કરી પ્રસિદ્ધ અર્બન પ્લાનર એન.કે પટેલને મળ્યા અને સ્થાપત્યનાં અન્ય સ્મારકોની મુલાકાત પણ લીધી હતી. પ્રસિદ્ધ જાપાનીઝ પ્રોફેસર વારો કીશી જણાવે છે કે, ‘ઈતિહાસ અને હેરિટેજ માનવ સમાજ અને સંસ્કૃતિનુ પ્રતિબિંબ પાડે છે અને તેની જાળવણી જરૂરી છે.’...
Ahmedabad News: અમદાવાદમાં પશુઓની સહાયથી સારવારનો અનોખો અભિગમ દાખવીને તેનો અમલ કર્યો હતો. તેમની પાસે સ્નો, સ્કાય, સ્ટોર્મ, શાઈન અને સેન્ડી નામના પાંચ સર્ટિફાઈડ ડોગ્ઝ છે....
Grand Annakut: આ વર્ષે દેવદિવાળીના દિવસે ચંદ્રગ્રહણ થયું હોવાથી ગ્રહણમાં સુતક લાગતું હોવાથી શ્રી વૈભવ લક્ષ્મી માતાજીનું મંદિર ભક્તોના દર્શાનાર્થે બંધ રાખવામાં આવ્યું હતું. અન્નકુટ શુક્રવાર વદ ત્રીજના દિવસે ધરાવવામાં આવ્યો....
Gujarat election 2022: ચૂંટણી ટાણે સમસ્યા નજર આવશે તેવા ઈરાદાથી અમદાવાદના વંદેમાતરમ રોડ પરની સોસાયટીમાં લાલ બ્લેકગ્રાઉન્ડ અને સફેદ અક્ષરથી મોટા બોર્ડ લગાવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે, અચાનક સવારે લાગેલાં બોર્ડ રાતો રાત ઉતારી લેવામાં આવ્યા....
Ahmedabad News: કેટલાક દિવસથી ઠંડી અને ગરમી તથા પ્રદૂષણને કારણે શહેરીજનો અલગ અનુભવ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે....
Adventure November: મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ દ્વારા તારીખ 25 નવેમ્બર, 2022થી 25 જાન્યુઆરી, 2023 સુધી ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના બેકવોટરમાં સ્થિત હનુવંતિયા ટાપુ ખાતે જલ મહોત્સવનું આયોજન થવાનું છે. અહીં પ્રવાસીઓને વોટર એડવેન્ચર સાથે સ્પોર્ટ્સ એક્ટિવીટીનો આનંદ માણવા મળશે....
Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા અંગદાનના સેવાયજ્ઞમાં 95માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે....
ચૂંટણી પંચે ગુજરાતમાં તા.1 ડિસેમ્બર અને તા.5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે.નવેમ્બર અને ડિસેમ્બરના અંતિમ સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિયાળુ લગ્નોત્સવની ધૂમ છે.નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરનાં દિવસો હવે મેરેજના ફંકશનના રંગમાં ભંગ પાડનારૂ બની રહેશે....
Reliance Industries Limited: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી), હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે....
Lal Bahadur Shastri Bridge: અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલ પૂર્વથી પશ્ચિમને જોડતો લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વાર આવી દુર્ઘટના ન બને તે માટે તંત્રએ તકેદારી રાખવી જરૂરી છે....
Science City Ahmedabad: ગુજરાત સાયન્સ સિટી ખાતે મોટી સંખ્યામાં મંગળવારના દિવસે લોકોએ હાઇટેક ટેલિસ્કોપથી વર્ષના અંતિમ ચંન્દ્રગ્રહણને નિહાળવાનો અને આકાશ દર્શનનો આનંદ લીધો હતો. ગુજરાત સાયન્સ સિટી ખાતે વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા....
ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે ત્યારે લોક ગાયક જીગ્નેશ બારોટ (Gujarati folk singer Jignesh barot) હવે રાજકારણમાં ઝંપલાવવાની તૈયારીઓ કરી રહ્યા છે....
Reliance Rechron FS: પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર અને ફિલામેન્ટ યાર્નના વિશ્વમાં સૌથી મોટી ઉત્પાદક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના અત્યંત લોકપ્રિય Recron FSની આગ-પ્રતિરોધક પોલિએસ્ટરના ગુણધર્મો વધારવા માટે FRX ઇનોવેશન્સ નોફિયા ટેક્નોલોજીનો ઉપયોગ કરશે....
AMC food department: છેલ્લાં 2 મહિનાથી ચાલી રહેલાં ચેકિંગમાં શહેરના અનેક વિસ્તારમાંથી કુલ 434 જેટલાં નમુના લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 11 જેટલા નમુના અપ્રમાણિત...
Ahmedabad: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીઈઓ અને સીએફઓની રાઉન્ડ ટેબલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં અમદાવાદના 275થી વધુ ખ્યાતનામ સીએ તેમજ સીઈઓ અને સીએફઓએ ભાગ લીધો હતો....
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જોઈને આંખો અંજાઇ જશે; ફોટોમાં જુઓ NMACC ઝાંકી
NMACCનું ઉદ્ઘાટન; 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર'માં આ લોકોને મફતમાં એન્ટ્રી મળશે
શું સ્માર્ટવોચ હેક થઈ શકે છે? કયો ડેટા રહે છે ખતરામાં?