ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
વિવાન મેટાસ ઓફ સેવન્થ દય એડવેન્ટિસ્ટ્સ સ્કૂલમાં ભણે છે. વિવાનની પ્રગતિ માટે શાળાના શિક્ષકો અને પ્રિન્સીપાલને ધન્યવાદ છે કે, તેઓ હંમેશાં વિવાને મોટીવેટ કરે છે....
Gujarat Assembly Election 2022: ગુજરાત ચૂંટણી પંચે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મતદાન કરવા પોલિંગ બૂથ પર ન જઈ શકનારા અશક્ત મતદારો માટે ઘરે બેઠા મતદાનની સુવિધા આપવાની પહેલ કરી છે....
Ahmedabad News: ઝોમેટો તેના ફ્લેગશીપ ફુડ કાર્નિવલ, ઝોમાલેન્ડનું આ વિકેન્ડ પર લેવીસ ગ્રીન્સ પાર્ટી પ્લોટ, અમદાવાદ ખાતે આયોજન કરી રહ્યું છે....
Foodies of Ahmedabad: ક્રિસમસ અને ન્યૂ યરના તહેવારો આવી રહ્યાં છે, ત્યારે આઇટીસી હોટેલ્સ લિમિટેડની વૈભવી કલેક્શન પ્રોપર્ટી આઇટીસી નર્મદાએ શુક્રવારે હોટલ ખાતે કૅક મિક્સિંગ સમારોહનું આયોજન કર્યું હતું....
musical show: સુન રી સખી એક એવું અદભુત પર્ફોમન્સ જ્યાં સ્ત્રીના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમના બદલાતા મૂડ અને લાગણીઓને ભારતીય સંગીત શૈલીની અભિવ્યક્તિ એવા ઠુંમરી અને દાદ્રા વડે પ્રસ્તુત કરવામાં આવે છે....
Jio True 5G: જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. આજે જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે....
Ahmedabad Civil Hospital: સિવિલ હોસ્પિટલના તબીબો પોતાની તબીબી નિપુણતાના પરિણામે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જેનું વધુ એક જવલંત ઉદાહરણ જોવા મળ્યું છે....
Bhagwan Bachave:'ભગવાન બચાવે' એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ છે....
Gujarat Assembly Election: અમદાવાદમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જગદીશભાઈ વિશ્વકર્માએ વેપારીઓને 100 ટકા મતદાન કરવા માટે અપીલ કરીને વેપારીઓને મનાવવાના પ્રયત્ન કર્યા હતા....
FinTech Conclave 2022: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શનિવાર તારીખ 26 નવેમ્બરના રોજ યોજાનારી ફિનટેક કોનક્લેવ-2022માં નાણાંકિય ક્ષેત્રનાં નિષ્ણાતો અને સહયોગીઓ એકત્ર થવાના છે....
Dong Geon Lee: Pro Kabaddi League માં ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતા દક્ષિણ કોરિયાના ખેલાડી ડોંગ જૉન લીએ તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે હું અહીં હિન્દી શીખી રહ્યો છું....
વરુણ ધવન અને કૃત્તિ સેનન તેમની કોમેડી હોરર ફિલ્મ ભેડિયાના પ્રમોશન માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા....
World Heritage Week: કર્ણપ્રિય સંગીત મહોત્સવ દ્વારા વ્યાપક શ્રોતાગણ સમક્ષ ઐતિહાસિક સ્મારકોની મહાન ગાથાને પુનઃપ્રસ્તુત કરવાની વૈભવી પરંપરાને આગળ ધપાવતા જાણીતાં ભરતનાટ્યમ્ અને લોકનૃત્યકાર બિરવા કુરેશી દ્વારા શરૂ કરાયેલ પહેલ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આગામી 19 અને 25 નવેમ્બરના રોજ અનુક્રમે પાટણની રાણીની વાવ અને અમદાવાદમાં અડાલજની વાવ ખાતે વૉટર ફેસ્ટિવલનું આયોજન કરાશે....
Ahmedabad News: જાપાનના પ્રોફેસર કીશીએ અમદાવાદમાં હેરિટેજ વૉક કરી પ્રસિદ્ધ અર્બન પ્લાનર એન.કે પટેલને મળ્યા અને સ્થાપત્યનાં અન્ય સ્મારકોની મુલાકાત પણ લીધી હતી. પ્રસિદ્ધ જાપાનીઝ પ્રોફેસર વારો કીશી જણાવે છે કે, ‘ઈતિહાસ અને હેરિટેજ માનવ સમાજ અને સંસ્કૃતિનુ પ્રતિબિંબ પાડે છે અને તેની જાળવણી જરૂરી છે.’...
Ahmedabad News: અમદાવાદમાં પશુઓની સહાયથી સારવારનો અનોખો અભિગમ દાખવીને તેનો અમલ કર્યો હતો. તેમની પાસે સ્નો, સ્કાય, સ્ટોર્મ, શાઈન અને સેન્ડી નામના પાંચ સર્ટિફાઈડ ડોગ્ઝ છે....
મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આજનો દિવસ
અદાણી જૂથ વિશે વધુ એક મોટા સમાચાર, શા માટે સ્ટોક એક્સચેન્જે આ સ્પષ્ટતા માગી?
એપ્રિલ 2023માં 5 ગ્રહોના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ફાયદો