ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
છેલ્લાં 15 દિવસથી બિમાર સિંહ વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક નબળાઈનો ભોગ બનતા તેની સઘન સારસંભાળ ચાલુ કરી હતી. ત્યારે અચાનક 27 ફેબ્રુઆરી 2023 રાતના 1.30 કલાકે કુદરતી મૃત્યુ થતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે....
Gujarati Film Industry: તારીખ 19 માર્ચના રોજ દુબઈના અતિ પ્રતિષ્ઠિત બોલિવૂડ પાર્કમાં બીજા 'ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ - ૨૨'નું આયોજન કરવામાં આવ્યું છે....
Ahmedabad News: આ કોર્ષ પૂર્ણ થવા બાદ ક્રેડાઈ અમદાવાદ ગાહેડ અને શિવાલિક ઇન્સ્ટીટયુટ ઓફ રીયલ એસ્ટેટ દ્વારા સર્ટીફીકેટ પણ આપવામાં આવશે...
Ahmedabad News: અમદાવાદમાં 28મી ફેબ્રુઆરીથી મુસાફરોને શહેર બહાર ઉતારી દેવામાં આવશે સુરતની જેમ અમદાવાદમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, સુરત સહિત અનેક જગ્યાઓથી બસ આવે છે....
સામાન્ય રીતે હોળી-ધૂળેટી બાદ આકરા તાપની શરુઆત થતી હોય છે. આવી પરિસ્થિતિમાં ઉનાળામાં સૌથી વધુ ફળદાયી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. તો આવો જાણીએ કે કેમ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે......
GIFA: ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર, મ્યુઝીશયન, ગાયક કલાકાર, અને ગીતોને એમ દરેકને, જેમણે ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું છે...
Ahmedabad Shivratri Celebration: સોમનાથ સહિત રાજ્યના અન્ય ભાગોની જેમ અમદાવાદમાં પણ હર્ષ અને ઉલ્લાસ સાથે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી વચ્ચે અમદાવાદમાં ફુલોના વેપારીઓ સારી કમાણી કરી રહ્યા છે, બીજી તરફ ભાંગ અને ઠંડાઈનું વેચાણ કરતા વેપારીઓને પણ સારી આવક થઈ રહી હોવાનું માનવામાં આવે છે....
Ahmedabad Accident: અમદાવાદની સિમ્સ હોસ્પિટલે ફરી એકવાર સર્વોચ્ચ સ્તરની ક્લિનિકલ એક્સેલન્સ સાબિત કરી છે. જે તેઓ તેમના દર્દીઓને પૂરી પાડે છે. હોસ્પિટલે એક જૈન સભા સેવકનો જીવ બચાવ્યો હતો....
આ નવા અવતારમાં તમિલ ઉપરાંત પ્રાદેશિક ભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિન્દી પણ શીખવવામાં આવશે તથા બાંધકામ પૂર્ણ થયા બાદ અમે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ શરૂ કરવાની યોજના બનાવી છે...
સરકારની જાહેરાત બાદ દોડાદોડ, લાગી રહી છે લાઇનો. રોજના 100થી વધારે ઓનલાઈન બુકિંગ. સબ રજીસ્ટારની કચેરીમાં ભીડ...
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી લાગે અને પ્રોપર્ટી ટેક્ષમાં મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહી લે, જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે. તેમજ એડવાન્સ ટેક્સ ભરનારને 12% રીબેટ અપાશે....
G-20 Summit: જી-20ની ભારતની અધ્યક્ષતા હેઠળ આગામી સપ્ટેમ્બરમાં લીડર્સ બેઠક મળશે. જી-20ના એક મહત્ત્વના એન્ગેજમેન્ટ ગ્રુપ અર્બન-20ની સિટી શેરપા બેઠકનો ગુરુવારથી અમદાવાદમાં પ્રારંભ થયો હતો. 35થી વધુ વિવિધ દેશોના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે....
Yash Padsala Ahmedabad: સરકાર દ્વારા પણ ખેલ મહોત્સવ જેવા આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોથી માંડી યુવાઓ અને મોટી ઉંમરના લોકો પણ પોતાની શારીરિક ક્ષમતાઓને જાળવવા અને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટે મેહનત કરી રહ્યા છે. તેવા સમયમાં મૂળ અમરેલી સૌરાષ્ટ્રના અને અમદાવાદ ખાતે સ્થાયી થયેલા યશ પડસાલા કે જેઓએ થાઈબોક્સિંગ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે....
Urban 20 Summit: ન્યૂયોર્કના ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ ગુજરાતી કલાકારો સાથે ગરબે પણ ઘૂમ્યાં હતા. ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળના સભ્યો એરપોર્ટ પર ગુજરાતી કલાકારોને નિહાળીને ખુશખુશાલ થઈ ગયા હતા. એટલું જ નહીં તેમણે ટ્રેડિશનલ ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓને તેમના ડ્રેસ વિશે પૃચ્છા પણ કરી હતી. તથા આ પ્રકારના ડ્રેસ ક્યાં મળે એ વિશે જાણકારી મેળવી હતી....
GCS Hospital: સ્કોલિયોસિસ જે કરોડરજ્જુની બાજુમાં વળાંકને કારણે થતી તકલીફ છે જે બાળકને દુખાવા અને શરીરમાં ઘણી અગવડતા તરફ દોરી શકે છે. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, પીઠનો દુખાવો, અને જો વળાંકની સારવાર ન કરવામાં આવે તો ચેતા અથવા કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે. કમનસીબે, સ્કોલિયોસિસમાં શરૂઆતની કરોડરજ્જુની વક્રતા સમય જતાં વધુ રોદ્ર રૂપ ધારણ કરી શકે છે....
ગજબ! PPF એકાઉન્ટ તમને કરોડપતિ બનાવી શકે, બસ આ ફોર્મ્યુલા યુઝ કરો
સિહોરની આ દેવી પાસે નવપરણિતો આવે છે છેડાછેડી છોડવા, જાણો ઇતિહાસ
ધનવાનોને પણ મળે છે આવા દુઃખ! રોનાલ્ડોની પત્નીને ત્રણ વખત થઈ કસુવાવડ, મા બાપ પર આભ ફાટયુ