ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
Rajkot News: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અને રાજકોટ શહેરના પોલીસ વિભાગને સાપ સૂંઘી ગયો હોય તેમ પેપર લીક થયાના 110 દિવસ બાદ પણ ફરિયાદ નોંધવા બાબતે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે....
દીકરીએ કરેલ આક્ષેપ અંગે તથ્ય જાણવા સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં લંપટ શિક્ષક સાગર વાઢેરની કરતૂત કેદ થયેલી જણાઈ આવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો....
Rajkot Live CCTV: રાજકોટમાં ખાડામાં ખાબકતા એક યુવકની ગઈકાલે મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે....
Rajkot Penile fracture case: રાજકોટમાં એક અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. પત્ની સાથે સંભોગ માણી રહેલા પતિના ઇન્દ્રિયમાં ફ્રેક્ચર થયું. જાણો કેવી રીતે ઇન્દ્રિયમાં ફ્રેક્ચર થયું હોવાની થશે જાણ?...
Rajkot Doctor dead body found from home: રાજકોટમાં એક ડોક્ટરે જીવ ગુમાવતા ચકચાર. ઘરમાંથી જ મૃતદેહ મળ્યો. મેડિકલ કોલેજના PSMના વડા ડૉ. શોભા મિશ્રાનો મૃતદેહ મળી આવ્યો. કયા કારણોસર ડોક્ટરનું થયું મૃત્યુ?...
રાજકોટ મહાનગરપાલિકામાં કટકે કટકે ભરવાના થતા રૂપિયા 90,000 લઈ તે રૂપિયાના બદલામાં આવાસના ક્વાર્ટર્સનું અરજી ફોર્મ સ્વીકાર્યાનું રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ લગાડી ફોર્મ સ્વીકારનાર તરીકેની સહી પણ કરી આપી હતી....
Rajkot Cold, Old Man Heart Attack Death:રાજકોટમાં ઠંડીમાં વાડીએથી પરત ફરતા વૃદ્ધનું હૃદય બેસી જતા મોત થયું છે. વૃદ્ધ તળશીભાઈ દેવજીભાઈ ઉઘાડને બાઈક પર જતી વખતે હાર્ટ એટેક આવતા તેઓ ચાલુ બાઈકે ફસડાઈ પડ્યા હતા. તેમને આ દરમિયાન ગંભીર ઈજાઓ પણ થઈ હતી. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ કરવામાં આવી રહી છે....
Rajkot news: વિદ્યાર્થિની કાજલ જોગરાજીયા હોસ્ટેલમાં જ રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આપઘાત પાછળનું કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ તેમજ એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે...
દેવીપુજક સમાજના આગેવાને વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા સમાજની દીકરી સાથે જે બરબરતાપૂર્વક કૃત્ય આચરવામાં આવ્યું છે તે તમામ નરાધમોને ફાંસીની સજા મળે તે પ્રકારની અમે માંગ કરી રહ્યા છીએ....
Surendranagar Murder Case: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના શેખલીયા ગામે પૂર્વ સરપંચની હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા એક જ પરિવારના દાદા, પુત્ર અને પૌત્રને હત્યાના બનાવવામાં ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે....
Rajkot News: રાજકોટ શહેરમાં વધુ એક વખત ચોરીની ઘટના સામે આવી છે. વૃદ્ધાએ કાનમાં પહેરેલા બુટીયા બે ગઠિયાઓ ચોરી કરી નાસી ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધવાની જગ્યાએ માત્ર અરજીના આધારે તપાસ શરૂ કરી છે....
Social Media Post: રાજકોટ જિલ્લામાં વધુ એક યુવાનને બંદૂક સાથે ફોટા મૂકવા ભારે પડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે....
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટર બનાવતી બે જેટલી કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી નું નિવેદન સામે આવ્યું છે...
Rajkot Lover killed married girlfriend: રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાની કરી હત્યા, પોલીસથી બચવા ઘડી કાઢી ક્રાઈમ પેટ્રોલ જેવી સ્ટોરી, આખરે પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો...
Rajkot honey trap: રાજકોટમાં યુવતી સાથે સેટિંગની લ્હાયમાં કારખાનેદાર હની ટ્રેપમાં ફસાયો, મોજ મજાનો વીડીયો વાયરલ કરવાની ધમકી...
ક્રિકેટરે પોતાના લગ્નનાં દિવસે જ કરી દીધી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી, હજુ પસ્તાય છે
રાણીની સુંદરતા જ બની ગઈ હતી તેની દુશ્મન, જાણો પ્રેમ અને વાસનાની કહાની
Google એ લોન્ચ કર્યું એક મજેદાર ફીચર, હવે તમારા દ્વારા લખાયેલા ગીતોને ગૂગલ આપશે અવાજ