ગુજરાતીમાં નવીનતમ અને ટ્રેન્ડિંગ સમાચાર
વિશાલ એક યુવતીને સાથે ફોટો પડાવીને તેને બ્લેક મેઈલ કરીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત વિશાલ યુવતીને અવાર નવાર પરેશાન કરતો હતો....
અચાનક હાથી આવી જતા કલાકારોએ જીવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. શૂટિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી....
તાજેતરમાં જ 'સન ઑફ એબિશ' ચેટ શૉમાં સ્વરા આવી હતી. આ શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સ્વરા ભાસ્કરને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો....
જો તમને લાગે છે કે તમે પોતાની બેડરૂમ લાઇફ પહેલાની જેમ એન્જોય નથી કરી શકતા તો. તમારે ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવવી જોઇએ...
ડૉક્ટર ઉપર છ મહિના સુધી પ્રેક્ટિસ કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ પહેલા ડૉક્ટર સામે વધુ ચાર ફરિયાદો થઇ ચૂકી છે....
તહેવારોની સિઝનમાં આભૂષણોની માંગ વધવાથી અને રૂપિયામાં મજબૂતાઇ તેમજ ગ્લોબલ ટ્રેન્ડના કારણે સોનાના ભાવમાં સપોર્ટ મળ્યો છે....
વિન ડીઝલ પોતાના ચાહકો માટે નવી ફિલ્મ બ્લડશૉટમાં લોકપ્રિય કૉમિક બૂકના ચરિત્ર ગ્રોટના અવતારમાં દેખાશે....
અત્યાર સુધી આ ફિલ્મે 291.05 કરોડ રૂપિયા બૉક્સ ઑફિસ (Box office)ઉપર કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ 300 કરોડ રૂપિયા કલેક્શનની (Collection) એકદમ નજીક છે....
આ સાથે જ જ્વેલર્સને આશા છે કે ધનતેરસ અને દિવાળી પહેલા સોનાની છૂટક ખરીદીમાં તેજી જોવા મળશે....
આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાણી પીણીની આદતને કારણે લોકો વધતા વજનથી પરેશાન છે....
દરેક પત્નીઓ પોતાના પતિ પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખતી હોય છે પરંતુ તે ક્યારેય પોતાના પતિ સામે વ્યક્ત કરી શકતી નથી...
કેબીસી-17માં અમિતાભ બચ્ચને આંચલને પૂછેલો પ્રશ્ન ત્યારબાદ આંચલે આગળ ન વધીને 12.50 લાખ રૂપિયાથી સંતોષ માન્યો હતો....
પાંચ પત્નીઓના મોંઘા શોખના કારણે તેના પરિવારની ગાડી પાટા ઉપરથી ઉતરતી નજરે આવતી હતી. એક સમય એવો પણ આવ્યો કે દિલશાહ પરિવાર ચલાવવા માટે છેતરપિંડી કરવા લાગ્યો હતો....
29 વર્ષીય એલાના મગડેન નામની આ મહિલાએ એક અમેરિકન કંપની (American company)તરફથી આયોજીત Scroll Free for a Year નામની સ્પર્ધામાં ભાગ લીધો છે....
પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન બંનેએ એક મહિનાથી નકલી નોટો ચલાવવાની વાત કબૂલી હતી. તેમાંથી એક આઇએએસ પરીક્ષાનું કોચિંગ લઇ રહ્યો હતો....
રામનવમીએ કરો સુરતના અદભૂત 'રામનામ મંદિર'ના દર્શન, રામ લખેલી પુસ્તિકાઓની કરાઇ છે સ્થાપના
આધાર પાન લિંકમાં તમારા માટે શું ફાયદા તે તો કોઈએ કહ્યું જ નહીં, આ રહ્યા 8 લાભ
એ હાલો.. માધવપુરના મેળેઃ ફ્રી બસ સેવા અને વિશાળ એસી ડોમ સહિતની ભવ્ય સુવિધાઓ