होम » ब्लॉग

ब्लॉग

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

દરેક ક્ષેત્રે વિકાસ જરૂર થયો છે. પરંતુ માત્ર ગણ્યા ગાંઠ્યા અમીર વર્ગ માટે જ જાણે બધી સુવિધાઓ છે. હજુ કેટલા વર્ષો જશે કે જ્યારે દેશના તમામ નાગરિકને રોટી, કપડાં મકાનની સુવિધા હશે. કોઇ ભૂખ્યું નહી હોય, રસ્તાની બાજુમાં કોઇને સુવું નહીં પડે કે હિટ એન્ડ રનની ઘટનામાં કોઇએ જાન નહીં ગુમાવવા પડે. ક્યારે આવશે એવો સ્વતંત્રતા દિવસ કે કોઇ સરકારને પ્રજાને પોતાની તરફ ખેંચી રાખવા પોતે કરેલા કાર્યો માઇક પરથી ગણાવવા નહીં પડે કે હથિયાર બધ્ધ કમાન્ડોના ઘેરામાં રહેવું નહીં પડે.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
વિપક્ષ જીવતો છે

વિપક્ષ જીવતો છે

મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, કુમારી શૈલજા, પડખામાં પુત્ર રાહુ અને પાછળ વિપક્ષના અન્ય કેટલાક સાંસદો, પરંતુ આ બધાની વચમાં ઉભેલા સોનિયાની તસ્વીર, છેલ્લા બે દિવસોથી વિપક્ષનો પર્યાય બની ચૂક્યો છે.

Alok Kumar

વિપક્ષ જીવતો છે

By Alok Kumar
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

ન કતલ થયું...ન સવાલ ઉઠ્યા ન મોત પર કોઇ જવાબ આપવામાં આવ્યો...છતાં વ્યાપમ ગોટાળા સાથે જોડાએલા 40થી વધુના રહસ્યમય મોત હવે એમપીના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને સવાલ પુછી રહ્યાં છે કે હવે આ બધાની મોત થઇ કેવી રીતે....વ્યાપમ ગોટાળામાં અત્યારસુધી 42થી વધુના મોત...વિપક્ષ કહે છે કે આ આંકડો સો કરતા વધારે છે....જે આંકડા બતાવાઇ રહ્યાં છે તેમાં આ ફર્જીવાડામાં ધરપકડ કરાએલા લોકો અને એસઆઇટી દ્વારા જેના નામ ખુલ્યા હતા તેવા લોકોની પણ રહસ્યમય મોત થઇ ચુકી છે.

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

પીએમ મોદીને સુરક્ષાનું જોખમ આજે જ નથી...પરંતુ મોદીને સુરક્ષાનું જોખમ બહુ પહેલાથી જ છે...પણ અચાનક ગુપ્તચર એજન્સીનો આ અહેવાલ કેમ આવ્યો તેના પર હવે ચર્ચા ચાલી રહી છે....કહેવાય છે કે મોદી સરકાર હાલ લલિત પુરાણથી મીડિયાનું અને લોકોનું ધ્યાન ભટકાવવાના તમામ પ્રયાસો કરી રહી છે...પણ સૌથી મોટો સવાલ એ હતો કે જ્યારે ભગવા આતંકનો બિહામણો શબ્દ બહાર આવ્યો ત્યારે આ જ મોદીએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો..

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

ગોધરાકાંડે ગુજરાતને જેટલું ગજાવ્યું છે એટલું અન્ય કોઇ મુદ્દાએ ગુજરાતને વગોવ્યું નથી, દેશ વિદેશમાં બદનામ કરનાર ગોધરાકાંડને લઇને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે બે વર્ષ બાદ ફરી એકવાર ગોધરાકાંડનું પુનરાવર્તન કરવાનું ષડયંત્ર કરાયું હતું. તોફાની તત્વોએ શાંતિ એક્સપ્રેસમાં આગ લગાવી હતી. પરંતુ એની તપાસે નવો વિવાદ સર્જ્યો છે.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

અરૂણાચલ પ્રદેશને ચીનમાં બતાવાઇ રહયું છે. પરંતુ 42ની કમરવાળી આપણી નેતાગીરી જાણે કે શિથિલ બની ગઇ છે. જો આમને આમ ચાલતું રહેશે તો એ દિવસ દુર નથી કે અરૂણાચલ તો ઠીક પરંતુ એ તરફનો આખો પટ્ટો ગુમાવવો પડ

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

લાલુ પ્રસાદ યાદવે ઉંચો કટાક્ષ કર્યો છે...કહ્યું છે કે ભાજપના નેતાઓને ચરબી ચડી ગઇ છે એટલે તેઓ યોગ કરે છે....કદાચ લાલુના નિવેદનમાં તથ્ય પણ હશે કારણકે અમિત શાહે તેનું પ્રમાણ આપી દીધું છે...તેમણે યોગ કરવાની નીતિશની ચેલેન્જ સ્વીકારી નથી. માત્ર યોગ દિવસે ભાષણ જ કરીને સંતોષ માન્યો છે. યોગ કરવો ન કરવો અંગત બાબત છે

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

લલિતગેટ મામલે ભાજપની બેવડી માનસીકતા છતી થઇ છે. ભાજપ અને મોદી સરકાર આ મામલે ફસાએલા પક્ષના બે બે નેતા પૈકી એક સુષ્માને બચાવી રહ્યા છે જ્યારે બીજા વસુંધરાને છોડી દેવાયા છે. કાંડ એક જ છે...બંન્નેએ કૌભાંડી લલિત મોદીને મદદ કરી હતી...બંન્ને આરોપી છે...સજા બંન્નેને થવી જોઇએ અથવા જો બચાવ કરવો હોય તો બંન્નેનો બચાવ થવો જોઇએ પરંતુ પીએમ મોદી અને અધ્યક્ષ અમિત શાહની જોડી સુષ્માનો બચાવ કરી રહી છે જ્યારે વસુંધરા સાથે જૂનો હિસાબ ચુકતે કરાઇ રહ્યો હોય તેવું લાગે છે.

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla
સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

રમજાનનો પવિત્ર મહીનો શુક્રવાર(જુમા)થી શરૂ થયો છે. ઇસ્લામ અને મુસલમાનો શું છે? ઇસ્લામ ધર્મમાં વ્યક્તિની ઓળખ જોવા મળે છે. તેના માટે મુસલમાન પુરતુ નથી પરંતુ તેના માટે મુળભુત પાંચ ફરજો લાવવી આવશ્યક છે.

News18 Gujarati

સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

By News18 Gujarati
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને ભાજપ સામે એવી ખૂજલી ચડી છે કે તેમણે નિવેદન કરી નાખ્યું છે કે ભાજપ દાદ,ખાજ અને ખૂજલી બની ગયું છે. આમ તો લાલુએ લલિત મોદી વિવાદમાં સુષ્માનું સમર્થન કર્યું હતું. લાલુએ કહ્યું હતું કે અચ્છી બાઇ હૈ....સુષ્માને કુછ ગલત નહીં કીયા હૈ....પણ હવે રહી રહીને સુષ્માના પતિએ ખુલાસો કર્યો છે કે તેણે 22 વરસ સુધી લલિત મોદીની વકિલાત કરી છે. સુષ્માની પુત્રીએ પણ લલિતને કાયદાકીય સલાહો આપી છે...હવે તેમાં સુષ્મા લલિતને મદદ કરે તેમાં નવાઇ શી...?

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે ટીખળ કરી છે કે ભારે-ભરખમ અમિત શાહ જ્યારે યોગ કરતા હશે ત્યારે કેવા લાગતા હશે....? બિહારમાં લાલૂ જેવા રાજકિય વિદુષક સાથે ગઠબંધન કર્યા બાદ લાગે છે કે નીતીશનું સેન્સ ઓફ હ્યુમર વધી ગયું છે..અમિત શાહ યોગ કરે કે ન કરે પરંતુ તેમના ભારેખમ વ્યક્તિત્વની નીતીશે નોંધ તો લેવી જ પડી છે....એ નીતીશે ન ભૂલવું જોઇએ કે આ મોદીના વજનદાર સાથીએ જ લોકસભામાં મોદીને બહુમતિ અપાવી છે...એટલે અમિત શાહના આસનની નીતીશ આણી કંપની આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચારો ખાને ચિત્ત થઇ શકે એમ છે.

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

ક્યાં સુધી ખેંચાશું, વાલીઓ હવે તો થોડી ઢીલ મૂકો. આ તમારા જ બાળકો છે, એમને સમજાવો હૂંફ આપો, શિક્ષણને જ્ઞાન તરીકે સ્વીકારો નહીં કે પરીક્ષાના માર્કને મહત્વ આપીને. બાળકો પણ જો અભ્યાસને જ્ઞાન તરીકે અપનાવશે તો આવનાર સમય સાચા અર્થમાં સુવર્ણકાળ હશે એમાં બેમત નથી.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
મેગી..મેગાસ્ટાર ..મુશ્કેલી ....

મેગી..મેગાસ્ટાર ..મુશ્કેલી ....

મેગી ખવાય કે નહીં...ઘર ઘરમાં આજ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે...કેટલાક લોકોએ મેગી ના ખાવાના સમ ખાઈ નાખ્યાં છે...તો કેટલાક મોલ(બિગબજાર)માં મેગી પર પ્રતિબંધ મુકી દીધો ...પરંતુ આપણે જાણતા નથી કે...મેગી પર શા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો ...મેગીમાં મોનો સોડીયમ ગ્લુંટેમાઈટનું પ્રમાણ વધારે હતુ ...બસ આટલી અમથી વાતથી દેશમાં મેગીને લઈને સેમ્પલ લેવાયા ..

janak

મેગી..મેગાસ્ટાર ..મુશ્કેલી ....

By janak
ઘર માટે NA, ભ્રષ્ટાચાર બંધ કરો...ઘર આપો...

ઘર માટે NA, ભ્રષ્ટાચાર બંધ કરો...ઘર આપો...

રસ્તાપર બેનરો એને પોસ્ટરો લઇને બેઠેલા લોકો પોતાના ઘર ગુમાવીને બેઠાછે... વડોદરામાં ઓડનગર માં આ તમામ લોકોના ઘર હતાં ... પણ સરકાર એક સ્કિમ લાવી તેમના કાચા મકાનને પાકા મકાન કરી આપવાની.. પી પી પી મોડલ દ્વારા એક કન્યટ્રકશન કંપની આ જમીન પર ઘર બનાવે અને તેજ કંપની તબક્કાવાર પૈસા લોકો જોડે વસુલે... પણ હવે બિલ્ડરોએ આ જમીન પર મકાનો તો બનાવાની શરુઆત તો કરી પણ હજી સ્કીમ પુરી કરી નથી... માટે આ તમામ લોકો બેઘર હાલતમાં છે.... ક્યાં રહેવું તે તેમના માટે મોટો પ્રશ્ન છે...

krutarth dalal

ઘર માટે NA, ભ્રષ્ટાચાર બંધ કરો...ઘર આપો...

By krutarth dalal
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

રવિવારે સવારે મોદી સાહેબ મનની વાત કરતા હતા અને પછી આ મોકાણના સમાચાર આવ્યા....કે દુધના ભાવો બે રુપિયા વધી ગયા છે...પેટ્રોલ-ડિઝલના ભાવો પણ વધવાના છે...પહેલી જૂનથી એસી ક્લાસની રેલવે મુસાફરી પણ મોંઘી બનશે...નવો સર્વિસ ટેક્સ અમલમાં આવ્યા બાદ પહેલી જૂનથી મોંઘવારીનો મોદી સરકારનો આ પહેલો બોંબ છે.... મોબાઇલનો ઉપયોગ કરવાનું મોંઘુ બનશે....બહાર જઇને ખાવાનું મોંઘુ બનશે....જાહેરાત,હવાઇ યાત્રા,આર્કિટેક સેવા,ક્રેડિટ કાર્ડ,ટૂર ઓપરેટરની સેવા...આ બધું હવે મોંઘુ બનવા જઇ રહ્યું છે.....પણ હવે મોદી સરકાર કહે છે કે તેમણે દેશની અર્થતંત્રની ગાડી પાટા પર લાવી દીધી છે..

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla

LIVE Now

    તાજેતરના સમાચાર