होम » ब्लॉग

ब्लॉग

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

અદભૂત વાકછટા ધરાવતા અટલજીનું ભાષણ સાંભળી તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ કહ્યું હતું કે, એક દિવસ આ વડાપ્રધાન બનશે. જે એમણે સાચું કરી બતાવ્યું, આજે ભલે તેઓ નાદુરસ્ત તબિયતને લીધે રાજકારણમાં સક્રિય નથી પરંતુ વિપક્ષ પણ માન સન્માનની નજરે જોવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 91 વર્ષના થયા છે. કવિ હ્રદયી અટલજી પત્રકાર બનવા ઇચ્છતા હતા.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

જેવી છાપ છે એ જ થયું. કાગડા બધે જ કાળા, એમાં મહારાષ્ટ્ર પણ બાકાત નથી. હાઇ પ્રોફાઇલ હિટ એન્ડ રન કેસમાં આજે મુંબઇ હાઇકોર્ટે ચુકાદો આપ્યો. બોલીવુડ દબંગને દોષ મુક્ત કર્યો. સલમાનના ચાહકોને મોટી રાહત થઇ. પરંતુ પોલીસ અને સરકારી પક્ષે કરેલી ક્ષતિઓ અંગે કોર્ટે કરેલ ટકોરની વાત કરીએ તો શરમથી માથું ઝુકી જાય એમ છે.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

મત ગણતરી શરૂ થવા આડે હવે ગણતરીની મિનિટો બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને છાવણીઓમાં ભારે અજંપાભરી સ્થિતિ છે. પાટીદાર મતોનું એનાલીસીસ કરવામાં રાતોના ઉજાગરા કર્યા છે. છતાં પણ તાળો જડતો નથી કે ખરેખર શું થયું હશે. પરંતુ એક વાત તો નક્કી છે કે પાટીદાર આંદોલન કોંગ્રેસને ફળશે એના કરતાં ભાજપને વધુ દઝાડશે એ નક્કી છે.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

આ સ્થિતિમાં કોંગ્રેસ પોતાના કમિટેડ મતદારોને જાળવી પાટીદારોનો કેટલો ફાયદો ઉઠાવી શકે એ મહત્વનું છે. અત્યાર સુધી ભાજપની જીતમાં પોતાની મહેનત ઓછી પરંતુ હરીફ કોંગ્રેસની લાપરવાહી મહત્વની હતી. પરંતુ આ વખતે કોંગ્રેસે પણ આળશ ખંખેરી છે, હવે જોવાનું એ છે કે પાટીદારનો કરંટ કોને ઝટકો આપે છે અને કોને કેટલી ઉર્જા આપે છે.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

અમદાવાદમાં લોલીપોપ તો સુરતમાં પોસ્ટર રૂપે પાટીદારનો રોષ સામે આવ્યો છે. સુરતમાં તો પાટીદારો હજુ પણ પીડાથી કણસી રહ્યા છે. પોલીસ દમનના ફોટા સાથેના પોસ્ટર લગાવી પાટીદારોએ પોતાનો ઇશારો સ્પષ્ટ બતાવ્યો છે. લોલીપોપ કે પોસ્ટર રૂપી પાટીદાર કરંટ ભાજપને કેવો ઝટકો આપે છે એ આગામી 2જી ડિસેમ્બરે ઇવીએમમાંથી બહાર આવશે.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

રીલમાં નહીં પણ રીયલમાં, ગુજરાતમાં જોવા મળી રહ્યો છે હાઇવોલ્ટેજ ડ્રામા. ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવો હાઇવોલ્ટેજ ડ્રામાએ જાણે કે રાજ્યને ઝકડી રાખ્યું છે.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

દેખાયો ધુમાડો ને પ્રસરી આગ, વાત થઇ અહિંસાની અને ફાટી નીકળી હિંસા. લડાઇ શરૂ થઇ હક મેળવવાની અને લોકોએ શાંતિ ગુમાવી. ખેલાઇ રહેલા પાટીદાર-પાવર અને પોલિટીક્સના ખેલથી આજે ગુજરાતની શાખ ખરડાઇ રહી છે. વૈશ્વિક ફલકે શાંત પ્રકૃતિ અને વેપારી તરીકેની ગુજરાતીઓની ઓળખ સામે પણ સવાલો ખડા થયા છે.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
આંદોલન કોઇનુ હાથો બન્યું  ?

આંદોલન કોઇનુ હાથો બન્યું  ?

ગુજરાતમાં પાટિદાર સહિત અન્ય સમાજના આંદોલનને પગલે ધીરે ધીરે ગુજરાતની શાંત છબી ખરડાઇ રહી છે...રાજયમાં વિદેશીઓથી માંડીને વ્યાપાર અર્થે આવતા અન્ય રાજયોના લોકો પણ કયાક ને કયાક અશાંતિના ડર થી પોતાના કાર્યક્રમો રદ્દ કરી રહ્યા છે..હાલમાં જ વલ્ડ બેંકના આવેલા ડેટા પ્રમાણે દેશ ભરમાં વ્યાપાર અને મુડી રોકાણ માટે આદર્શ રાજય તરીકે પ્રથમ ક્રમે ગુજરાત નો નંબર આવ્યું। .પરંતુ આ ડેટા જ્યારે વલર્ડ બેંકે જાહેર કર્યા હતા..ત્યારે ગુજરાતમાં પાટિદારોની સીએમ સાથેની મુલાકાતને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો.

isudan gadhvi

આંદોલન કોઇનુ હાથો બન્યું  ?

By isudan gadhvi
આંદોલન કોઇનુ હાથો બન્યું  ?

આંદોલન કોઇનુ હાથો બન્યું  ?

ગુજરાતમાં 2002 બાદ શાંતિ હણાતી નિહાળી. જનતાનો અવાજ અલગ અંદાજમાં જોવા મળ્યો. ગુજરાતીઓ ગુજરાત મટી, પાટીદાર,ઠાકોર ,ઓબીસી,બ્રા્મહણ,ક્ષત્રિય અને લોહાણા બનતા જોયા. કયાંક અાપણા પણું ખુટી રહ્યું હોવાનો અહેસાસ થયો. અનામતનુ આંદોલન પાટિદારોએ છેડયુ. કદાચ તેમની માંગણી જાયજ હોઇ શકે.

isudan gadhvi

આંદોલન કોઇનુ હાથો બન્યું  ?

By isudan gadhvi
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

દેશના અર્થતંત્ર પર થઇ રહેલા વાર-પલટવારમાં મહાભારતના પાત્રોના ઉપયોગ થઇ રહ્યાં છે....આ વિકાસનું મહાભારત છે...અહીં શલ્ય છે...ભિષ્મ છે...અને અર્થતંત્રનું ચીરહરણ કરનારા પણ છે...એટલે કે પરોક્ષ રીતે દુશાસન પણ...પરંતુ અહીં કોઇ અર્જુન નથી

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

બધા જ ક્ષેત્રે સક્ષમ એવા આપણા ગુજરાતની ગરિમા સાતમા આસમાને છે. જેને વધુ ઉપર ના લઇ જઇએ તો કંઇ નહીં પરંતુ એને નીચે લાવવાનો તો પ્રયાસ ન કરીએ. ગુજરાત એ ગુજરાત છે. ગુજરાતની આન, બાન અને શાન જાળવીએ. ગુજરાતમાં ગુર્જરવાળી ના કરીએ. ગુર્જરવાળી કરવાથી કોઇનું ભલું થતું નથી.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

ગતિશીલ ગુજરાતની ગતિ એટલી બધી થઇ ગઇ છે કે તેને બ્રેક લાગતી નથી. હાર્દિક પટેલ નામનો ભત્રીજો આનંદીબેન પટેલને ફોઇ-બા,ફોઇ-બા કરીને મામી બનાવી ગયો.પાટીદારનો આ ભાણિયો આનંદીબેનને એટલો ભારે પડ્યો કે તેમની ખુરશી ડોલક ડોલક થઇ ગઇ.આ લખાય છે ત્યાં સુધી હાર્દિક હિંસામાં કુલ 8 હોમાયા છે. કરોડોની સરકારી અને ખાનગી સંપત્તીને નુકસાન પહોંચ્યુ છે

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla
કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

પાટીદાર ભાઇઓની માંગ સામે સરકાર અડગ રહી, ના તો માંગણી કર્તાઓને કંઇ મળ્યું કે ના સરકાર સ્થિતિ પર કાબૂ રાખી શકી. છેવટે જેનો ડર હતો એજ થયું અને અસામાજિક તત્વો ફાવી ગયા. લાખોની માનવ મહેરામણમાં કેટલાક અસામાજિક તત્વોએ પોતાની ખારી દાનત પાર પાડી શાંતિભંગ કરી.

Haresh Suthar

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

By Haresh Suthar
શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

આવો દલિત-દલિત રમીએ..આવો અનામત-અનામત રમીએ...આજ-કલ જાણે કે તમામ જ્ઞાતીઓમાં પોતાની જ્ઞાતી બીજાની જ્ઞાતી કેવી રીતે ઉતરતી છે તે સાબીત કરવાની હોડ લાગી છે...પરિણામે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં વર્ગ વિગ્રહની રાજનીતિએ જન્મ લીધો છે...આ બધા વચ્ચે વાત કરીએ હાર્દીકની...હવે હાર્દીક હિરો છે કે વિલન...તેના પર વાત કરીએ.

Jay Shukla

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

By Jay Shukla

LIVE Now

    તાજેતરના સમાચાર