સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

News18 Gujarati

First published: April 21, 2015, 4:19 AM IST | Updated: May 13, 2015, 5:49 PM IST
facebook Twitter google skype whatsapp
સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો
સારા રિટર્ન માટે શું કરી શકાય? મોટા ભાગના રોકાણકારોના મનમાં આ સવાલ સતત મૂંઝવતો હોય છે. હાલના સંજોગો જોતાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ સારૂ છે. ઈન્વેંચર ગ્રોથ એન્ડ સિક્યુરિટીઝના એકસપર્ટ્સ જણાવે છે કે ક્યા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવાથી સારું રિટર્ન કમાઈ શકાય છે. તેમ જ કયા ફંડ્સને આપણા પોર્ટફોલિયોમાંથી બહાર કાઢવા યોગ્ય રહેશે.

પોર્ટપોલિયોમાં રિલાયન્સ નેચરલ રિસોર્સિસ, ડીએસપી બીઆર ઈન્ડિયા ટાઈગર, કેનેરા રોબેકો ઈન્ફ્રા અને સુંદરમ કેપેક્સ ફંડ છે. શું કોઈ ફંડને પોર્ટફોલિયોમાંથી બહાર કાઢવો જોઈએ?

રિલાયન્સ નેચરલ રિસોર્સિસને તમારા પોર્ટફોલિયોમાંથી બહાર કાઢો, બાકી ફંડ્સમાં રહી શકો છો. સેક્ટર ફંડમાં રોકાણ કરવાથી હંમેશા બચવું જોઈએ. સેક્ટર ફંડની જગ્યાએ લાર્જ કેપ અથવા ડાઈવર્સિફાઈડ ફંડમાં રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર