ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
જુના બોરિંગ ઘરના લોકો કરોડો રૂપિયા આપવા તૈયાર, કપલે કરી નાખ્યું જાદુ

ક્રિકેટર જસપ્રીત બુમરાહના સંજના ગણેશન સાથે થયા લગ્ન, સામે આવી પ્રથમ તસવીર

બુમરાહ અને સંજનાએ એક પ્રાઇવેટ ફંક્શનમાં પોતાના સંબંધીઓ અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા

મુંબઈ : ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આજે ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશન (Sanjana Ganeshan) સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. બંનેના અનંત કારજની વિધિ ગોવાના એક ગુરુદ્વારામાં થઈ હતી. બુમરાહ અને સંજનાએ એક પ્રાઇવેટ ફંક્શનમાં પોતાના સંબંધીઓ અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે. (તસવીર - મુંબઈ ઇન્ડિયન્સ ટ્વિટર)

Published by: Ashish Goyal
First published: March 15, 2021, 4:00 PM IST