ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી

બીજી વખત પિતા બનશે હરભજન સિંહ, પત્ની ગીતા બસરાએ આ રીતે આપી ખુશખબરી

જુલાઇ મહિનામાં ગીતા બસરા અને હરભજન સિંહ બીજીવાર માતા-પિતા બનશે, બંન્નેને એક પાંચ વર્ષની દીકરી હિનાયા પણ છે

નવી દિલ્હી : ભારતીય ટીમનો દિગ્ગજ પૂર્વ ખેલાડી હરભજન સિંહ બીજી વાર પિતા બનવાનો છે. રવિવારે ભજ્જીની પત્ની અને અભિનેત્રી ગીતા બસરાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને માહિતી આપી હતી. (ફોટો ક્રેડિટ-ગીતા બસરા ટ્વિટર હેન્ડલ )

Published by: Ashish Goyal
First published: March 14, 2021, 6:20 PM IST