ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
ગણેશોત્સવમાં POPની મૂર્તિની મંજૂરીની કરી માંગ, કહ્યું 'વાતાવરણ માટીની મૂર્તિને અનુકુળ નથી'

દક્ષિણ ભારતીય અભિનેત્રીએ રાજકોટ આવવા ભરી ઉડાણ, બુમરાહ સાથે ફરશે સાત ફેરા?

અનુપમા સાથે બુમરાહના લગ્નની ચર્ચા તે સમયે વધારે મજબૂત બની જ્યારે આ અભિનેત્રીએ રજા લઇને રાજકોટ માટે ઉડાન ભરી છે

નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં વિરાટ કોહલીની ટીમનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. જોકે ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પોતાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ વગર મેદાનમાં ઉતરી છે. ( Anupama Parameswaran/ jasprit bumrah instagram)

Published by: Ashish Goyal
First published: March 4, 2021, 9:50 PM IST